Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હોલિવુડની આ જાણીતી અભિનેત્રીએ ઇરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > હોલિવુડની આ જાણીતી અભિનેત્રીએ ઇરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ
એન્ટરટેઈન્મેન્ટ

હોલિવુડની આ જાણીતી અભિનેત્રીએ ઇરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
Irrfan Khan
SHARE

બૉલિવૂડના અભિનેતા ઇરફાન ખાનનું અવસાન થયું છે. ઇરફાનના મોતના સમાચારથી સમગ્ર વિશ્વ જ્યારે હચમચી ગયું છે અને કલાકારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે હૉલિવૂડની અભિનેત્રી એંજેલિના જોલીએ પણ આ સમાચાર જાણીને ખૂબ દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઇરફાન ખાને એંજેલિના જોલી સાથે હૉલિવૂડમાં કામ કર્યુ હતું.

904334 2 kunal nayyar irrfan khan

ઇરફાન ખાને અને એંજેલિના જોલીએ હૉલિવૂડની ફિલ્મ અ માઇટી હાર્ટમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં એંજેલિના જોલીએ અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની વિધવા પત્ની મેરિયાનેનો રોલ કર્યો હતો. જ્યારે આ ફિલ્મમાં ઇરફાન ખાન કરાચી પોલીસ વડા જીશાન કાઝમીના રોલમાં હતો.

- Advertisement -

angelina jolie and natalie portman pay tribute

એંજેલિનાએ લખ્યું કે ઇરફાન સાથે કામ કરવું એ મારા માટે ઉપલબદ્ધી હતી. એક કલાકાર તરીકે તે ખૂબ સાફ હતા. કોઈ પણ સીનમાં તેની સાથે કામ કરવું મારા માટે સરળ હતું. હું તેના કમીટમેન્ટને યાદ કરું છું. આ સાથે એની સ્માઇલને યાદ કરું છું. ઇરફાનના મિત્રો, પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે

- Advertisement -

several renowned personalities from around the world have mourned the loss of the legendary icon

ઇરફાનને યાદ કરતા હૉલિવૂડના મોટા ગજાના કલાકારોએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. હૉલિવૂડમાંથી અભિનેતા બ્રાયસ હૉવર્ડ, નતાલી પોર્ટમેન, સહિતના કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

- Advertisement -

qfmnA5ERRlkfycmbM2jO scaled

ફિલ્મ જુરાસિક વર્લ્ડમાં ઇરફાન સાથે કામ કરનારા અભિનેતા ક્રિસે પેટે લખ્યું કે ‘મોટા પડદાના મહાન કલાકાર ઇરફાનના અવસાનના સમાચાર જાણીને દુખી છું. આવી ફિલ્મો જોતા વખતે તેની યાદ આવશે.’

- Advertisement -
- Advertisement -
જ્યારે કરિશ્મા કપૂર રેખાની સામે આવવાથી ડરતી હતી, પણ જ્યારે તેઓ એકબીજાના સૌતન બન્યા.
સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14ને હોસ્ટ કરવા સલમાન ખાને વધારી ફીસ
‘મુન્ના ભાઈ 3’ને લઈને મોટો ખુલાસો! 3 સ્ક્રિપ્ટ્સ તૈયાર હોવા છતાં કેમ અટકેલી છે ફિલ્મ?
ઘરે બેઠા માણો બ્લોકબસ્ટર ઇમોશનલ ડ્રામા, આ અઠવાડિયે આ મોટા પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ ’29’
લોકડાઉનમાં એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેયર કર્યા હોટ ફોટોર્સ
- Advertisement -
TAGGED:angelinajolieBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSIRFANKHAN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 29 08.12.40 scaled
બોલીવુડ

પુષ્પાની એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના બાળપણમાં પણ ક્યૂટ અને સુંદર હતી, ફોટો જોઈને લોકો ઓળખી પણ ન શક્યા.

By Aryan Patel
3 Min Read
1766928934 movie.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું તમે અવતારના ચાહક છો? તો 2026ની આ બે ફિલ્મોની રિલીઝ ડેટ નોંધી લેજો!

By Gujju Media
3 Min Read
not shah rukh khan but hrithik roshan to be part of satte pe satta remake 001
બોલીવુડ

ફિલ્મ સત્તે પે સત્તાની બનશે રિમેક

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?