આ છે ઈન્ડિયાની મોનાલિસા

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઉર્ફે અંતરા બિસ્વાસ પોતાની બોલ્ડ તસવીરોના કારણે વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. ફરી એક વખત તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તેણે બિકિની પહેરી છે. અંતરાએ વ્હાઈટ કલરની બિકિની પહેરી છે અને પૂલની સાઈડમાં બેઠી છે. (All Image Courtesy: Instagram)
પાણીમાં લગાવી રહી છે આગ

આ તસવીરમાં મોનાલિસા ઘણી જ હોટ લાગે છે. ફોટો શેર કરીને તેણે લખ્યું છે, “ગરમીની રાત વિચારોના પર્ફેક્શન જેવી હોય છે.” તેની આ તસવીર ફેન્સને ઘણી જ પસંદ પડી રહી છે. તેની આ તસવીરને અત્યાર સુધીમાં 1 લાખ 78 હજાર લાઈક મળી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી જાણીતી છે અને વારંવાર તેની હોટ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 18 કરતા પણ વધારે ફોલોઅર્સ છે.
આટલી બધી ભાષામાં કર્યું છે કામ

મોનાલિસા ભોજપુરી એક્ટ્રેસ છે અને અત્યાર સુધીમાં તેણે 125 ભોજપુરી ફિલ્મો કરી છે. તેની સાથે તેણે હિન્દી, બંગાળી, તામિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે બિગબોસની સીઝન 10માં પણ જોવા મળી હતી. આ દિવસોમાં મોનાલિસા ટીવી સિરિયલમાં કામ કરી રહી છે. જેમાં તે મોહાનાનું પાત્ર ભજવી રહી છે, જે એક નેગેટિવ કેરેક્ટર છે, આ રોલની ઘણી પ્રશંસા થઈ રહી છે.
બિગબોસના ઘરમાં પણ દેખાઈ હતી

જણાવી દઈએ કે મોનાલિસાએ બિગ બોસના ઘરમાં પોતાના બોયફ્રેન્ડ અને ભોજપુરી એક્ટર વિક્રાંત સિંહ રાજપૂત સાથે 17 જાન્યુઆરી 2017માં લગ્ન કર્યા હતા. વિક્રાંત તેના કરતા ઉંમરમાં લગભગ 4 વર્ષ નાનો છે. બન્ને રિયાલિટી શો નચ બલિએની સિઝન 8માં પણ જોવા મળ્યા હતા. આગળ જુઓ તેની કેટલીક સિલેક્ટિવ તસીવીરો જે ફેન્સને બહુ જ પસંદ પડી છે.
Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas

Monalisa, Antara Biswas



