Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર હતા સૌથી વધારે ઍક્ટિવ, જાણો કેટલા હતા તેમના ફૉલોવર્સ !!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર હતા સૌથી વધારે ઍક્ટિવ, જાણો કેટલા હતા તેમના ફૉલોવર્સ !!
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલીવુડના આ સેલેબ્સ ટિકટૉક પર હતા સૌથી વધારે ઍક્ટિવ, જાણો કેટલા હતા તેમના ફૉલોવર્સ !!

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 01T153942.435 scaled
SHARE

કેટલાય બોલીવુડ સેલેબ્સ પણ આ એપ પર ખૂબ જ ઍક્ટિવ છે અને પોતાના વીડિયો શૅર કરતાં રહે છે. સ્ટાર્સના મિલિયન્સમાં ફૉલોવર્સ છે અને સ્ટાર્સ આ અકાઉન્ટ પરથી જાહેરાતો પણ કરે છે.

Contents
  • શિલ્પા શેટ્ટી
  • રિતેશ દેશમુખ
  • ઉર્વશી રૌતેલા
  • જેકલીન ફર્નાન્ડિસ
  • હિના ખાન
  • નેહા કક્કર

tiktok getty

ભારત સરકારે 59 ચાઇનીઝ એપ પર ભારતમાં બૅન મૂકી દીધો છે, જેમાં વીડિયો શૅરિંગ એપ ટિકટૉક ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને એન્ટરટેઇન્મેન્ટનું સારું સાધન છે. કેટલાય બોલીવુડ સેલેબ્સ પણ આ એપ પર ખૂબ જ ઍક્ટિવ છે અને પોતાના વીડિયો શૅર કરતાં રહે છે. સ્ટાર્સના મિલિયન્સમાં ફૉલોવર્સ છે અને સ્ટાર્સ આ અકાઉન્ટ પરથી જાહેરાતો પણ કરે છે. એવામાં જાણીએ કયા કયા એવા સ્ટાર્સ છે જે ટિકટૉક પર ઍક્ટિવ છે અને તેમના કેટલા ફૉલોવર્સ છે…

- Advertisement -

શિલ્પા શેટ્ટી

83549382 125583205431243 181807159211210871 n

શિલ્પા શેટ્ટીના 19.6 મિલિયન એટલે કે લગભગ એક કરોડ 96 લાખ ફૉલોવર્સ છે. શિલ્પાએ લૉકડાઉનમાં ટિકટૉક પર ઘણાં વીડિયોઝ શૅર કર્યા છે.

- Advertisement -

રિતેશ દેશમુખ

Riteish Deshmukh Image 1280x720 1

રિતેશ દેશમુખ એવો એક્ટર છે, જે ટિકટૉક પર ખૂબ જ ઍક્ટિવ છે. રિતેશ ઘણાં ફની વીડિયો પણ ટિકટૉક પર બનાવતા રહે છે. તેમના એપ પર લગભગ એક કરોડ 59 લાખ ફૉલોવર્સ છે.

- Advertisement -

ઉર્વશી રૌતેલા

b5276f2c2a492d8148777363a26b7749 2
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ હિટ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ટિકટૉક પર 80 લાખ ફૉલોવર્સ છે. ઉર્વશી આના દ્વારા ઘણી પહેલ પણ કરી ચૂકી છે.

જેકલીન ફર્નાન્ડિસ

જેકલીન પણ ઘણીવાર ટિકટૉક પર પોતાના વીડિયો બનાવતી રહે છે અને ઘણાં પ્રમોશન વીડિયો પણ જેકલીને બનાવ્યા છે. તેના એપ પર 1 કરોડ 36 લાખ ફૉલોવર્સ છે.

- Advertisement -
- Advertisement -

હિના ખાન

realhinakhan 81462146 174985893854751 7261022042770425093 n

ટીવી અભિનેત્રી હિના ખાનના પણ ટિકટૉક પર 3.9 મિલિયન એટલે કે 39 લાખ ફૉલોવર્સ છે.

નેહા કક્કર

neha kakkar 1

- Advertisement -

નેહા કક્કર ટિકટૉક પર ખૂબ જ ઍક્ટિવ છે અને ઘણીવાર પોતાના સિંગિંગ વીડિયો પણ શૅર કરતી હોય છે. તેના આ એપ પર એક કરોડ 72 લાખ ફૉલોવર્સ છે.

પ્રિયંકા ચાહર ચૌધરીના નાગિન અવતારે મચાવ્યો ધમાલ, કરણ કુન્દ્રા–ઇશા સિંહનો કિલર લૂક!
યોગી સરકારનો કોરોના સંકટમાં મોટો નિર્ણય,હવે આટલા દિવસ જ ખુલશે ઓફિસ અને બજાર
શું કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને હોસ્ટ કરતાં જોવા મળશે અમિતાભ બચ્ચન
અનુપમા સિરિયલ અનુપમાની સૌથી વધુ કમાણી કરનાર બની અભિનેત્રી, એક એપિસોડ માટે આટલો ચાર્જ લે છે.
સમય રૈનાના શો ‘Latent 2’ ના સેટ પરથી આલિયા ભટ્ટ-શર્વરીનો ફોટો લીક! જાણો સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર પાછળનું અસલી સત્ય
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWScovid 19tiktok
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Ranveer will be dizzy after seeing Deepika's humshakal! The photos went viral on social media
બોલીવુડ

દીપિકાની આ હમશકલને જોઈને રણવીર પર ચક્કર ખાઈ જશે! ફોટોસ સોશિયલ મીડિયામાં થયા વાઇરલ

By Subham Agrawal
1 Min Read
Operation Safed Sagar Trailer2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

કારગિલ યુદ્ધના પરાક્રમની ગાથા: ‘ઓપરેશન સફેદ સાગર’નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરાઈ જશે રૂંવાડા!

By Gujju Media
5 Min Read
844464 rainfallgujarat
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?