Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ રિલીઝ થતા જ બનાવ્યો આ રેકોર્ડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ રિલીઝ થતા જ બનાવ્યો આ રેકોર્ડ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ રિલીઝ થતા જ બનાવ્યો આ રેકોર્ડ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
912812 dil bechara title track sushant singh rajput
SHARE

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઇ ચૂકી છે.અને ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ફિલ્મની કહાની, કલાકારોની એક્ટિંગ અને એ આર રહેમાનનું મ્યુઝિક લોકોના દિલમાં ઉતરી ગયું છે. ત્યારે હવે IMDb પર સુશાંતની ફિલ્મને જોરદાર રેટિંગ મળ્યું છે.

dil bachara 41595663714106

સૌથી મહત્વની વાતએ છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાને આઈએમડીબી પર 10માંથી 10 રેટિંગ મળ્યું છે. લોકો ફિલ્મ અને સુશાંતની એક્ટિંગના વખાણ કરી રહ્યાં છે. સુશાંતની ફિલ્મને લઈને ફેન્સ ટ્વિટ કરી રહ્યાં છે. સુશાંતની ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

- Advertisement -

Sushant Singh Rajputs Dil Bechara broke the record and Gained 10 IMDb Rating

પરંતુ આ બધાની વચ્ચે પહેલીવાર એવુ બન્યું કે IMDbનું સર્વર ક્રેશ થયું હોય જી હા…. IMDb પર 10માંથી 10 રેટિંગનો રેકોર્ડ બનાવનાર સુશાંતની ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જોયા બાદ સતત રેટિંગ આપવાને કારણે IMDbનું સર્વર ક્રેશ થઈ ગયું હતું, કારણ કે બહુ બધાં ફેન્સ એકસાથે પોતાના રિવ્યૂ આપી રહ્યાં હતા. ભારતમાં પહેલીવાર IMDbનું સર્વર ક્રેશ થયું.

- Advertisement -

IMG 20200725 110001

તેની સાથે સુશાંતની આ છેલ્લી ફિલ્મ જોઇને તેના ફેન્સ પણ ખૂબ ભાવુક થઇ ગયા હતા,સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ફેન્સ સુશાંતની છેલ્લી ફિલ્મ જોઈને ભાવુક થઈ રહ્યાં છે. સાથે જ ફિલ્મમાં તેના ડાયલોગ્સ સાંભળીને પોતાના આંસુ રોકી નથી શકી રહ્યાં. સુશાંત સિવાય ફિલ્મમાં સંજના સાંઘી, સ્વસ્તિક મુખર્જી, શાશ્વત અને સાહિલ વેદ છે. સ્પેશિયલ રોલમાં સૈફ અલી ખાને પણ સારી ભૂમિકા ભજવી છે.

- Advertisement -
1600 કરોડની સંપત્તિના માલિક, છતાં આ ફિલ્મ કરી હતી મફતમાં! જાણો અમિતાભની ‘બ્લેક’ પાછળની વાર્તા
શું રણવીર સિંહની ‘ધુરંધર’ 1000 કરોડનો આંકડો પાર કરશે? જાણો 13મા દિવસનું કલેક્શન
શું રણબીર કપૂરની આ 2 ફિલ્મો ‘પુષ્પા-2’ના તોફાની રેકોર્ડ તોડશે? ચાહકોએ લગાવી શરત
કંગના રનૌતની નવી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું દમદાર ટ્રેલર આઉટ, નર્સના રોલમાં જીત્યું દિલ
હિજાબ વગર ગીત ગાવું પડ્યું ભારે! ઈરાનની મશહૂર સિંગર પરસ્તૂ અહમદીને મળી ક્રૂર સજા
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSDil Bechara
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Elon Musk 1110.jpg.webp
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ વોર: એલોન મસ્કે અંબાણીના સમર્થકોના બેવડા વલણ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
બિઝનેસ
SHANI AMAS 0910.jpg.webp
શનિ અમાવસ્યાના દિવસે આ 3 રાશિના જાતકોએ રોકાણ અને બિઝનેસ પાર્ટનરશીપમાં સંભાળવું
ધર્મદર્શન
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ! દિવ્યા ખોસલા કુમારે પોતે જ ભૂષણ કુમાર સાથેના છૂટાછેડાના સમાચાર પર મૌન તોડ્યું, કહ્યું ‘સત્ય શું છે’

By Gujju Media
3 Min Read
Copy of Satya web temp 84.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘ડોસન ક્રીક’ સ્ટાર જેમ્સ વેન ડેર બીકનું 48 વર્ષની વયે નિધન, કેન્સર સામે જિંદગીની જંગ હાર્યા

By Gujju Media
4 Min Read
katrina kaif 5 1 700x525 1
બોલીવુડ

અસ્ખલિત અંગ્રેજી બોલતી કેટરિના ક્યારેય સ્કૂલ નથી ગઈ, જાણો કેટરિના કેફ કેટલું ભણેલી છે.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?