Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઈશા અંબાણીની પ્રિ-હોળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો નિક જોનાસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઈશા અંબાણીની પ્રિ-હોળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો નિક જોનાસ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઈશા અંબાણીની પ્રિ-હોળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો નિક જોનાસ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
ambani holi 123
SHARE

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી હોળીને લઈને પોતાના મિત્રો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.જેના બોલિવુડના મોટા સ્ટાર્સ પણ આ હોળી પાર્ટીમાં જોવા મળ્યા હતા.

isha ambani holi party

પોતાના ઘરે હોળીની પાર્ટીમાં ઈશા અંબાણી ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી હતી.

- Advertisement -

shutterbugsimages 87329956 2715818051848480 744718115175215222 n

 

- Advertisement -

દિકરી ઈશા અંબાણીની ઘરે હોળી રમાવા માટે નીતા અંબાણી પણ પહોંચ્યા હતા.

nitaambani9 89084407 198422944832344 4474377280407437554 n

- Advertisement -

બોલીવૂડ એક્ટ્રેસ કૈટરીના કૈફ પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી. કેટરીના આ દરમિયાન વ્હાઈટ કલરના ટ્રેડિશનલમાં જોવ મળી હતી.

isha ambani holi party 6

- Advertisement -
- Advertisement -

બોલીવૂડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાંડીસ પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી. જૈકલીન આ દરમિયાન ફ્લોરલ પ્રિંટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ambani holi 678

મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી પણ ઈશા અંબાણીના ઘરે હોળી રમવા માટે પહોંચી હતી.

- Advertisement -

ambani holi 111

અભિનેતા વિક્કી કૌશલ પણ ઈશા અંબાણીના ઘરે પહોંચ્યો હતો.

isha ambani holi party 67

અભિનેતા રાજકુમાર રાવ પોતાની ગર્લફ્રેંડ અને એક્ટ્રેસ પત્રલેખા સાથે જોવા મળ્યો હતો.

ARMAN JAIN

કરીના કપૂર ખાનના કઝિન અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા પણ સાથે જોવા મળ્યા હતા.

peeping.moon 88973430 637649216795268 8972074429979833674 n

અભિનેત્રી સોનાલી બેંદ્ર પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી.

ambani holi

અભિનેત્રી અનુષા દાંડેકર પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી.

ambani 12343

અભિનેત્રી હુમા કુરૈશી પણ ઈશા અંબાણીના ઘરે હોળીની પાર્ટીમાં જોવા મળી હતી.

isha ambani holi party 1

તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા પતિ અને અમેરિક પૉપ સ્ટાર નિક જોનાસ સાથે હોળી ઉજવવા અંબાણી પરિવારને ત્યાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા અને નિક ખૂબ એક્સાઈટેડ જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિકની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

pretty things innside 89354376 711526472921418 8797798408207154363 n

આ પહેલીવાર છે જ્યારે નિક અને પ્રિયંકા સાથે હોળી રમવા માટે અંબાણી પરિવારને ત્યાં પહોંચ્યા હતા.પ્રિયંકા વ્હાઈટ બેઝ પર કલરફુલ પ્રિન્ટવાળી ટ્રેડિશનલ લુકમા ખૂબસૂરત લાગી રહી હતી.જ્યારે નિક જોનાસ પણ હોળીની થીમ પર વ્હાઈટ કુર્તા સાથે નજર આવ્યો હતો.જણાવી દઈએ કે, પ્રિયંકા આ વખતે ભારતમાં જ હોળી ઉજવવાની છે.

ambani holi 456

નિક અને પ્રિયંકા સાથે સાથે પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પણ પહોઁચી હતી.

આ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર આપી માહિતી
અલ્લુ અર્જુને ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાની તાકાત બતાવી, શેખર રવજીયાનીએ ‘પુષ્પરાજ’ના વખાણ કર્યા
ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું
એકદમ નવા જ રૂપમાં જોવા મળ્યો સાઉથ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા
હોલીવુડને મોટો આંચકો! ‘બ્રેકિંગ બેડ’ ફેમ લોકપ્રિય અભિનેતા આરજે મિટ્ટેનું 34 વર્ષની વયે નિધન
- Advertisement -
TAGGED:ESHA AMBANIEsha ambani holi party 2020HOLIPARTYKatrina Kaifnick jonasNITA AMBANIpriyanka chopraSONALI BENDREVICKYKUSHAL
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

1789947398 Hanuman Ansh.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નું ધમાકેદાર તોફાન, 43મા દિવસે પણ કરી રેકોર્ડબ્રેક કમાણી!

By Gujju Media
4 Min Read

‘કિંગ’ બાદ હવે ખૌફ પેદા કરશે અભિષેક બચ્ચન, સિદ્ધાર્થ આનંદ સાથે નવી હોરર ફિલ્મમાં મચાવશે ધમાલ

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 95.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

૨૫ વર્ષ પછી ફરી ‘શિવાજી રાવ’ બનશે અનિલ કપૂર, જાણો ક્યારે શરૂ થશે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું જંગ!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?