Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ છે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરનાર 6 વિદેશી ક્રિકેટરો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > આ છે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરનાર 6 વિદેશી ક્રિકેટરો
એન્ટરટેઈન્મેન્ટસ્પોર્ટ્સ

આ છે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કરનાર 6 વિદેશી ક્રિકેટરો

Gujju Media
Last updated: June 22, 2023 11:06 pm
By Gujju Media 5 Min Read
Share
ShaunTait 2
SHARE

કોઈપણ દેશની તુલનામાં ભારતમાં ક્રિકેટને રમત સિવાય પણ વધુ મહત્વ આપવામાં આવે છે. ભારતીય ક્રિકેટર પણ આ વાતને જાણે છે અને તે દરેક મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને દર્શકોના મનને ખુશ કરવા ઈચ્છે છે. ભારતીય લોકો ખાસ કરીને મહિલાઓ ક્રિકેટરોની એટલી દિવાની છે કે તે આ ક્રિકેટરોની જીવન સાથી બનવા ઈચ્છે છે. તેમાંથી કેટલિક મહિલાઓએ તો ભારતીય ક્રિકેટરો જ નહીં પરંતુ વિદેશી ક્રિકેટરોને પોતાના જીવન સાથી બનાવ્યા છે. આવો જાણી લઈએ આ 6 વિદેશી ક્રિકેટર વિશે જેણે ભારતીય મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યાં..

ઝહીર અબ્બાસ અને રીતા લૂથરા:

zahirabbas

- Advertisement -

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઝહીર અબ્બાસ-રીતા લૂથરાની મુલાકાત 1980ના દાયકામાં ઇંગ્લેન્ડમાં થઇ હતી. આ બંન્ને વચ્ચે લગ્ન 1988માં થયા ત્યારબાદ રીતા લૂથરાએ પોતાનું નામ બદલીને સમીના અબ્બાસ કરી લીધું હતું.આ લગ્નને ફેમિલીનો પણ સપોર્ટ મળ્યો કારણ કે ઝહીર અને રીતાના પિતા એક બીજાના સારા મિત્ર હતા. અબ્બાસે 78 ટેસ્ટ મેચમાં 12 સદી સહિત 5062 રન બનાવ્યા જ્યારે 62 વનડે મેચમાં સાત સદી સદિત 2572 રન બનાવ્યા હતા. વર્તમાનમાં બંન્ને પાકિસ્તાનમાં રહે છે.

શોએબ મલિક અને સાનિયા મિર્ઝા:

- Advertisement -

ShoaibMalik

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પ્રથમ સગાઇ તૂટ્યા બાદ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એપ્રિલ, 2010માં લાંબા ડ્રામા બાદ આ કપલે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. જ્યારે વલીમાની વિધિ પાકિસ્તાનના લાહોરમાં થઇ હતી. શોએબ મલિક પાકિસ્તાન ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર શોએબ મલિક 1999થી અત્યાર સુધી રમી રહ્યો છે. આ દરમિયાન તેણે 35 ટેસ્ટ મેચોમાં 1898 રન બનાવ્યા જેમાં ત્રણ સદી સામેલ છે. જ્યારે વનડે ક્રિકેટમાં તેણે 271 મેચોમાં 7266 રન બનાવ્યા છે. જયારે સાનિયા મિર્ઝાનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો. સાનિયા મિર્ઝાએ ટેનિસમાં ઘણા મોટા ટાઇટલ પોતાના નામે કર્યાં છે. તે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પણ જીતી ચુકી છે.

- Advertisement -

શોન ટેટ અને માશૂમ સિંઘા:

ShaunTait

- Advertisement -
- Advertisement -

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શોન ટેટ અને ભારતીય મોડલ માશૂમ સિંઘા વચ્ચે વર્ષ 2010મા અફેરની શરૂઆત થઈ હતી અને બંન્ને 2014મા લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ શોન ટેટને ભારતની નાગરીકતા પણ મળી ગઈ છે. મુંબઈની માશૂમ સિંઘા સફળ મોડલની સાથે IT એન્જિનિયર પણ છે. બન્ને અત્યારે એડિલેડમાં રહે છે. શોન ટેટ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મેચ રમી ચુક્યો છે. શોન ટેટે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત 2005માં કરી હતી. ત્યારબાદ તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર 3 ટેસ્ટ મેચ રમી, જેમાં 5 વિકેટ ઝડપી હતી.

મુથૈયા મુરલીધરન અને મધિમલાર રામામૂર્તિ:

MuttiahMuralitharan

- Advertisement -

મુથૈયા મુરલીધરન શ્રીલંકા જ નહીં પરંતુ વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલરોમાંથી એક છે. મુથૈયા મુરલીધરને ચેન્નઈની મધિમલાર રામામૂર્તિ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મુરલીધરન ક્રિકેટ ઈતિહાસમાં પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. મુરલીધરને શ્રીલંકા માટે 133 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 800 વિકેટ પોતાના નામે કરી હતી. મુરલીધરને 350 વનડે મેચ રમી હતી, જેમાં તે 534 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મુથૈયા મુરલીધરન અને મધિમલાર રામમૂર્તિના લગ્ન માર્ચ 2005માં ચેન્નઈમાં થયા હતા. મધિમલાર રામમૂર્તિ ચેન્નઈના જાણીતા ડોક્ટર રામામૂર્તિની પુત્રી છે.

ગ્લેન ટર્નર અને સુખિંદર કૌર:

GlennTurner

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્લેન મેટલેન્ડ ટર્નરે ભારતીય મૂળની મહિલા સુખિંદર કૌર સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તેનું નામ સુખી ટર્નર થઈ ગયું. જુલાઈ 1973ના ગ્લેન ટર્નર અને સુખિંદર કૌરે લગ્ન કર્યા હતા, ત્યારબાદથી તે ન્યૂઝીલેન્ડમાં છે. 1970ના દાયકામાં ગ્લેન ટર્નર ન્યૂઝીલેન્ડની ટીમ માટે ક્રિકેટ રમતા હતા.તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ન્યૂઝીલેન્ડ ટીમ માટે 41 ટેસ્ટ મેચમાં સાત સદી સાથે 2991 રન બનાવ્યા છે. જ્યારે 41 વનડેમાં 3 સદી સહિત 1598 રન બનાવ્યા છે. જયારે સુખિંદર કૌરનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. લગ્ન બાદ તે ડુનેડિન ન્યૂઝીલેન્ડ જતી રહી હતી, જ્યાં તે ડુનેડિન શહેરની મેયર પણ બની હતી.

મોહનિસ ખાન અને રીના રોય:

MohsinKhan

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહનિસ ખાન અને રીના રોય વચ્ચે લગ્ન સંબંધ રહી ચુક્યો છે. પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાને બોલિવુડ અભિનેત્રી રીના રોય સાથે 1983માં લગ્ન કર્યા હતા. મોહનિસ ખાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બેટ્સમેન હતો. જેણે 1977થી 1986 સુધી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમી હતી. આ દરમિયાન મોહસિન ખાને 48 ટેસ્ટ મેચોમાં 7 સદી સહિત 2709 રન બનાવ્યા હતા. જયારે રીના રોય ભારતીય સિનેમા જગતની જાણીતી અભિનેત્રી છે, જેને અપનાપન, નાગિન અને આશા મૂવીમાં કામ કર્યું છે. લગ્નના થોડા સમય બાદ બંન્નેએ છૂટાછેડા લઈ લીધા હતા. વધુમાં જણાવીએ તો મોહસીન-રીનાની એક પુત્રી સનમ પણ છે, જે પોતાની માતા સાથે રહે છે

You Might Also Like

સ્ટીવ સ્મિથે રિકી પોન્ટિંગની બરાબરી કરી, ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી

સાઉથ આફ્રિકા પાસે છે સુવર્ણ તક, ICC ટ્રોફીની સાથે 113 વર્ષનો બદલો પણ પૂરો થશે

પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?

ICC રેન્કિંગમાં ઇંગ્લિશ ખેલાડીએ મોટો ઉછાળો નોંધાવ્યો, ભારતીય ખેલાડીને ફાયદો થયો

Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા

- Advertisement -
TAGGED:cricketer who got married with indian girlsforeign cricketer who got married with indian girls
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

ambani family at friend wedding akash ambani dances on floor with anand piramal shloka shares cute moments with father in law mukesh ambani
એન્ટરટેઈન્મેન્ટ

નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા

By Gujju Media 3 Min Read
ed raids the house of housefull 5 hero dino morea team is investigating in his bandra house read full update
એન્ટરટેઈન્મેન્ટ

હાઉસફુલ-5ના હીરો દિનુ મૌર્યના ઘરે EDના દરોડા, બાંદ્રા વિસ્તારમાં ટીમ કરી રહી છે તપાસ, જાણો શું છે સમગ્ર મામલો

By Gujju Media 4 Min Read
phil salt will miss t20i series against west indies ecb granted paternity leave jamie smith replace him in the squad
સ્પોર્ટ્સ

IPL ચેમ્પિયન ખેલાડીએ આ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું, રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ જાહેર થયું

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

Theaters will be housefull this week
એન્ટરટેઈન્મેન્ટ

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media 3 Min Read
Red alert declared across Uttar Pradesh instructions is

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

By Gujju Media
Indian government gives another blow bans X accounts of news portals Balochistan Times and Balochistan Post
ભારત

ભારત સરકારે આપ્યો વધુ એક ઝટકો, ન્યૂઝ પોર્ટલ બલૂચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

By Gujju Media 2 Min Read
- Advertisement -
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

CIDના ACP આયુષ્માને ખરીદ્યું ઘર, હવે તેના પરિવારના સભ્યો લગ્નની પાછળ પડ્યા છે, લગ્નના પ્લાન વિશે કર્યો ખુલાસો

'કસૌટી જિંદગી કી 2' ના અનુરાગ બાસુ એટલે કે પાર્થ સમથાન ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર કલાકારોમાંના…

By Gujju Media
બોલીવુડ

કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથનું ટ્રેલર રિલીઝ!

સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, આકાશા શર્મા અને સુરજ પંચોલી અભિનિત બહુપ્રતિક્ષિત ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

શું ફીકો પડી ગયો અજય દેવગનનો જાદુ? ‘રેડ-2’ ની ઓપનિંગ ફક્ત આટલા કરોડ સુધી મર્યાદિત રહી, આ રહ્યું BO કલેક્શન

અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ-2' ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પહેલા ભાગની સફળતા પછી, આ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?