Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હેપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ, જન્મદિવસ પર આલિયાને મળી મીઠી સરપ્રાઈઝ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > હેપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ, જન્મદિવસ પર આલિયાને મળી મીઠી સરપ્રાઈઝ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

હેપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ, જન્મદિવસ પર આલિયાને મળી મીઠી સરપ્રાઈઝ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
did you know alia bhatt loves to cook
SHARE

આલિયા ભટ્ટએ બોલિવુડની એવી અભિનેત્રી માંથી એક છે, જેને ઘણા થોડા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવી છે,અભિનેત્રી આલિયા ભટ્ટે ફક્ત 8 વર્ષમાં બોલિવૂડમાં એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ખૂબ ઓછા લોકો આટલા ટૂંકા સમયમાં પ્રાપ્ત કરી શકશે. આલિયા ભટ્ટે પોતાની ફિલ્મ્સ દ્વારા પ્રેક્ષકોને ઘણી યાદગાર વાર્તાઓ અને પાત્રો આપ્યા છે. આજે આલિયા ભટ્ટનો 27 મો જન્મદિવસ છે.

aliaabhatt 11

આલિયા ભટ્ટને તેના જન્મદિવસ પર મીઠી સરપ્રાઈઝ મળી છે. તેની બહેન શાહીન ભટ્ટ અને નજીકના મિત્રોએ શનિવારે રાત્રે તેનો જન્મદિવસ ખૂબ મસ્તીથી ઉજવ્યો હતો. આલિયા ભટ્ટના ફોટા અને તે ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

- Advertisement -

https://www.instagram.com/p/B9udr2GpwyL/?utm_source=ig_web_copy_link

દરેક જણ તેમના જન્મદિવસ પર આલિયા ભટ્ટની શુભેચ્છા પાઠવી રહ્યું છે અને તેમના માટે મીઠી સંદેશા લખી રહ્યો છે. આલિયાના ચાહકો એટલા બધા છે કે દરેક તેના ખાસ દિવસને વધુ ખાસ બનાવવામાં વ્યસ્ત છે.

- Advertisement -

Happy Birthday Alia Bhatt 5 characters played by the actor that were totally relatable

 

- Advertisement -

 

આલિયાએ પોતાના એક્ટિંગના દમ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે,સ્ટુડન્ટ ઓફ ધ યરથી લઇને ગર્લીબોય સુધી દરેક રોલમાં તેને પોતાનું સો-ટકા આપ્યું છે.તે આજે બોલિવુડની સૌથી સફળ એક્ટેર્સ માંથી એક છે.અને આલિયા હમેંશા અલગ-અલગ પ્રકારના રોલ કરવામાં માટે જાણીતી છે.

- Advertisement -
- Advertisement -

aliaabhatt 7

આલિયા પોતાની એક્ટિંગની સાથે સાથે તેના ફેશનને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે.તેની ફેશન સેન્સને લોકો ખૂબ પસંદ કરે છે.એક ક્યુટ ચહેરાની સાથે આલિયાએ દરેક પ્રકારના રોલ પ્રસતૃત કરીને પોતાના ફેન્સના દિલમાં અલગ સ્થાન મેળવું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. તે તેના બોયફ્રેન્ડ અને અભિનેતા રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. હાલમાં કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.

aliaabhatt 4

- Advertisement -

બ્રહ્માસ્ત્ર ઉપરાંત આલિયા ગંગુબાઈ કાઠિયાવાડીમાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તે કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્તમાં પણ કામ કરશે. આટલું જ નહીં આલિયા આદિત્ય રોય કપૂરની ઓપોઝિટ રોડ 2 માં પણ જોવા મળશે

દિવ્યા દત્તાએ એકસાથે 20 ફિલ્મો કેમ છોડી દીધી? કરોડોની રકમ પરત કરવાનું ચોંકાવનારું કારણ!
રેમો ડિસૂઝા વિરુદ્ધ ફ્રોડનો કેસ નોધાયો
પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ, 2 દિવસ પહેલા રિલીઝ ડેટ મુલતવી, શું છે આખો મામલો?
તૈયાર થઈ જાઓ! આવતીકાલે સવારે 9:35 વાગ્યે રિલીઝ થશે Toxicનું ખતરનાક ટીઝર
ગોવિંદા સાથે જોડાયું UPની આ ગ્લેમરસ એક્ટ્રેસનું નામ: ડાન્સ કિંગ સાથે સ્ક્રીન શેર કરવાને લઈને ચર્ચાઓ ગરમ
- Advertisement -
TAGGED:alia bhattBOLLYWOODBOLLYWOODNEWShappy birthday alia bhatt
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

‘કિંગ’ બાદ હવે ખૌફ પેદા કરશે અભિષેક બચ્ચન, સિદ્ધાર્થ આનંદ સાથે નવી હોરર ફિલ્મમાં મચાવશે ધમાલ

By Gujju Media
4 Min Read
BeFunky collage 62
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ

By Palak Thakkar
1 Min Read
therealkareenakapoor 78711357 104787467609951 520481116157533972 n
Uncategorizedએન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?