અમિતાભ,જયા બચ્ચન, શ્વેતા નંદા, આમિર ખાન એન્ટેલિયા હાઉસ પહોંચ્યા
આનંદ પીરામલની અડધો કિલોમીટર લાંબી જાન બન્યું આકર્ષણનું કેન્દ્ર
મુંબઈ: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિમાં સામેલ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના આજે લગ્ન છે. આ લગ્ન મુંબઈ તેમના ઘરે એન્ટેલિયામાં રાખવામાં આવ્યા છે. આનંદ પીરામલ જાન લઈને એન્ટેલિયા પહોંચી ગયા છે. જ્યારે અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે અનિલ અંબાણીએ જાનનું સ્વાગત કર્યું હતું. એન્ટેલિયામાં હાલ બિઝનેસમેન અને સેલિબ્રિટીનો જમાવડો જોવા મળી રહ્યો છે.
અમિતાભ,જયા બચ્ચન દેસી લૂક માં

આકાશ અંબાણીની ફિયાન્સ શ્લોકા મહેતા સંબંધીઓ સાથે

મીડિયા અને ફોટોગ્રાફર્સથી ચહેરો છુપાવવા આનંદે ચહેરો ઢાંક્યો

અડધો કિલોમીટર લાંબી હતી જાન

આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે

આકાશ અંબાણી અને અનિલ અંબાણી જાનનું સ્વાગત કરવા તૈયાર

કાયરા અડવાણી

આમિર ખાન અને પત્ની કિરણ રાવ મુકેશ અંબાણી સાથે

આનંદ પરીમલ ની જાન માં નાચતા જાનૈયાઓ

નાચતા જાનૈયાઓ

મુકેશ અંબાણી અને અનીલ અંબાણી

મુકેશ અંબાણી જાન નું સ્વાગત કરતા

આનંદ પરીમલ જાન જોડી ને આવ્યા

અમિતાભ બચ્ચનએ ઇશા અંબાણી ના લગ્નમાં આપી હાજરી

જયા બચ્ચન અને શ્વેતા નંદા

એન્ટિલા ને દુલ્હન ની જેમ શણગારવામાં આવેલ

એન્ટિલા

વિધુ વિનોદ ચોપરા અને અનુપમ ચોપરા (ફિલ્મ નિર્માતા) ઇશા અંબાણી ના લગ્નમાં આપી હાજરી

મનીષ મલ્હોત્રાએ ઇશા અંબાણી ના લગ્નમાં આપી હાજરી

જાન ની રાહ જોઈ રહેલ આકાશ અંબાણી અને અનંત અંબાણી

જાનનું સ્વાગત કરવા માટે તૈયાર અનીલ અંબાણી

જાનનું સ્વાગત કરવા માટે તૈયાર શ્લોકા મહેતા

અપડેટ્સ
અમિતાભ- જયા બચ્ચન, શ્વેતા નંદા અને નાવ્યા અંબાણીના ઘરે લગ્નમાં સામેલ થવા પહોંચ્યા છે.
અભિનેતા અમીર ખાન પત્ની કિરણ રાવ સાથે જોવા મળ્યા હતા.
લગ્નની વિધિ પછી સાંજે 8.30 વાગે આશીર્વાદ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે
આનંદ પીરામલની અડોધ કિલોમીટર લાંબી જાન લોકોનું આકર્ષણ બની હતી.
આનંદ પીરાલમે મીડિયા અને ફોટોગ્રાફર્સથી ચહેરાને છુપાવવા કારમાં કુશનથી મોઢું ઢાંકી દીધું હતું
એન્ટેલિયાની બહાર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુંબઈ પોલીસ અને પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સ સિવાય સુરક્ષા માટે ઈન્ટરનેશનલ સિક્યુરિટી એજન્સીની મદદ પણ લેવામાં આવી છે.
અભિનેત્રી કિયારા અડવાણી પણ એન્ટેલિયા પરિસરમાં જોવા મળી હતી.


