Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ અભિનેત્રીના ઘરમાં પણ કોરોનાની દસ્તક,BMC દ્વારા સીલ કરવામાં આવ્યો બંગલો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આ અભિનેત્રીના ઘરમાં પણ કોરોનાની દસ્તક,BMC દ્વારા સીલ કરવામાં આવ્યો બંગલો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ અભિનેત્રીના ઘરમાં પણ કોરોનાની દસ્તક,BMC દ્વારા સીલ કરવામાં આવ્યો બંગલો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
83277571 515410712443633 8393256781594172477 n
SHARE

બોલિવુડમાં એક પછી પછી એક કોરોનાનો કહેર વધી રહ્યો છે, અમિતાભ બચચ્ચનના પરિવાર બાદ અનુપમ ખેરના પણ ઘરના ચાર સદ્સ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.અને હવે અભિનેત્રી હેમામાલિની પુત્રી ઇશા દેઓલના ઘરે પણ કોરોના પહોંચ્યો હોય તેમ જણાય છે.

esha deol
અભિનેત્રી ઇશાના બંગલાના દરવાજા પર ઘર સીલ કર્યાની નોટિસ જોવા મળી રહી છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે.અમિતાભ બચ્ચન, રેખા અને અનુપમ ખેર પછી ઇશાના ઘરમાં કોઇ કોરોનાના સપાટામાં આવ્યું હોય તેમ જણાય છે.

EdV1QMJUYAAersZ

- Advertisement -

બીએમસીએ તેના ઘરને સીલ કરીને રેડ ઝોન એરિયા ઘોષિત કર્યો છે. નગરપાલિકાની નોટીસ જોઇને સ્પષ્ટ થાય છે કે, તેના ઘરે કોરોના વાયરસ પહોંચી ગયો છે.ઇશા કે બીએમસી બન્ને તરફથી કોઇ પણ જાણકારી આપવામાં આવી નથી.

103419018 614459606086299 281876670745915036 n

- Advertisement -

જોકે થોડા સમય પહેલા હેમા માલિનીની કોરોના થયો હોવાની વાત ચગી હતી પરંતુ ઇશાએ આ વાતને અફવામાં ખપાવી હતી.ઇશા દેઓલનો બંગલો કન્ટેન્ટ ઝોનમાં ચોક્કસપણે સામેલ થયો છે, પરંતુ તેમના પરિવારમાં કોણ પોઝિટિવ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

89365969 250599715942419 5325907626783488306 n

- Advertisement -

થોડા દિવસો પહેલા મીડિયામાં હેમા માલિની કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. જો કે, હેમા માલિની અને ઇશા દેઓલ બંનેએ આ સમાચારોને નકારી કાઢ્યા હતા. આવી સ્થિતિમાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે તેમના બંગલામાં તેમના ઘરના કયા સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

દુલકર સલમાનની ‘કાંથા’ની OTT રિલીઝ તારીખ કન્ફર્મ, આ તારીખે નેટફ્લિક્સ પર થશે રિલીઝ!
ઇરફાન ખાનનું અધૂરું રહેલુ કામ પૂરુ કરશે આ બોલિવુડ સ્ટાર
240 દેશોમાં રિલીઝ થશે વિજય વર્માની ‘મટકા કિંગ’, શું તમે તૈયાર છો આ રોમાંચક સફર માટે?
શું જૂનિયર NTR રાજનીતિમાં આવશે? અભિનેતાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું!
એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાને મળી મોટી રાહત! AI અને ડીપફેક સામેની લડાઈમાં હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSISHA DEOL BANGLOW
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

IMG 20220129 WA0017 700x394 1
બોલીવુડ

ઉર્ફી જાવેદ આ પ્રખ્યાત સિંગર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે? લગ્ન પહેલાના ફોટાઓ આવ્યા સામે.

By Aryan Patel
4 Min Read
tigerjackieshroff 69679184 1044327455959120 5849957260966851125 n 1 e1573120991173
બોલીવુડ

ટાઈગર શ્રોફનો ડાન્સ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ

By Chintan Mistry
1 Min Read
EHLur pUcAEal9M
એન્ટરટેઈન્મેન્ટ

સલમાનના બોડીગાર્ડે પોલિટિક્સમાં કરી એન્ટ્રી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?