Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકપ્રિય શો કપિલ શર્મા શોનું શૂટિંગ થયું શરૂ,પ્રથમ ગેસ્ટ તરીકે જોવા મળશે આ એક્ટર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકપ્રિય શો કપિલ શર્મા શોનું શૂટિંગ થયું શરૂ,પ્રથમ ગેસ્ટ તરીકે જોવા મળશે આ એક્ટર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકપ્રિય શો કપિલ શર્મા શોનું શૂટિંગ થયું શરૂ,પ્રથમ ગેસ્ટ તરીકે જોવા મળશે આ એક્ટર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
kapil sharma show
SHARE

કોરોના કાળના કારણે છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તીઓ પર રોક લાગી ગઈ છે. હવે ધીરે ધીરે લોકો કોરોનાની વચ્ચે જીવવા શરૂ કહી રહ્યા છે. કોરોનાની અસર બોલિવુડ અને ટેલિવુડ પર પણ પડી હતી.

The Kapil Sharma Show 1

ત્યારે દેશનો સૌથી લોકપ્રિય શો કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થયું છે. આ શો દેશના દરેક ઘરમાં ખુશી ફેલાવે છે. લૉકડાઉનના અંદાજે ત્રણ મહિના બાદ ટીવી સિરિયલ્સના શૂટિંગ શરૂ થઈ ગયા છે. કપિલ શર્માની સાથે ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી સહિત અન્ય ક્રૂ મેમ્બર્સ 125 દિવસ બાદ સેટ પર પરત ફર્યાં હતાં.

- Advertisement -

jpg 2020 07 22T192002.772

આપણે સૌ જાણીએ છે કે દેશ સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલો અને દર્શકોનો પ્રિય એવો ‘ધ કપિલ શર્મા શો’નું શૂટિંગ ફરીથી શરૂ થઈ ગયું છે. લગભગ ચાર મહિના બાદ આ શોનું શૂટિંગ ફરીથી શરૂ થઈ શક્યું છે.

- Advertisement -

maxresdefault 2020 07 22T192227.422

કોરોના વાયરસની મહામારી અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનને પગલે દેશભરમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. ફિલ્મો અને ટીવી સિરિયલના શૂટિંગ પણ અટકી ગયા હતા ત્યારે હવે કપિલ શર્મા શોના શૂટિંગનો પ્રારંભ થતાં પ્રસંશકો માટે આ એક ખુશીના સમાચાર છે.

- Advertisement -

Watch Cardboard cut outs replace audience and other changes seen during 1280x720 1

શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે દેખાતી અર્ચના પૂરણસિંઘે સેટ પરથી તસ્વીર અને વીડિયો શેર કર્યા છે. આ શોનું શૂટિંગ પ્રેક્ષકો વિના જ થઈ રહ્યું છે અને શોના શૂટિંગ દરમિયાન સેટ પર કોરોના વાયરસથી બચવાની તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

WhatsApp Image 2020 07 22 at 6.32.12 PM 1280x720 1

મહત્વનુંએ છે કે ધ કપિલ શર્મા શોનું શૂટિંગ ફરીથી શરૂ થયા બાદ પ્રથમ ગેસ્ટ તરીકે સોનુ સૂદ જોવા મળશે. આ શો પહેલી ઓગસ્ટથી સોની ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે. કપિલ શર્માએ ભારતી સિંહ સાથે એક ફની વીડિયો શેર કર્યો છે.

તેની સાથે કપિલ શર્મા સિવાય ભારતી સિંહ, અર્ચના પૂરણ સિંઘ, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, સુમોના ચક્રવર્તી અને રાજીવ ઠાકુર પણ શો પર જોવા મળશે. કૃષ્ણા અભિષેક પણ શોમાં પાછા ફરવા બદલ અત્યંત ઉત્સાહિત છે.

- Advertisement -
આ વ્યક્તિને પાછળ પાડી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
કોવિટ19 સામે લડવા માટે સામે આવ્યા વિક્ટર ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર, દેશની મદદે આવ્યા સ્ટાર પ્લેયર અતુલ શુક્લા અને અભિષેક સિંહ
ઈમરાન હાશ્મીનો તે જ જૂનો જાદુ! ‘આવારાપન 2’ નું ટીઝર રિલીઝ થતા જ વાયરલ
રાજ્યના છ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લોકડાઉન, કોરોનાને લઈ રાજ્ય સરકાર થઈ સતર્ક
ઈશા અંબાણીના લગ્ન માં લાઇવ પરફોર્મન્સ કરશે હોલીવુડ પૉપ સિંગર બેયોન્સે, એક રાત ના લેશે આટલા કરોડ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWScorona virusCOVID19kapil sharma show shooting
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1774850049 Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

માત્ર સિંગિંગ ક્વીન જ નહીં, 2000 બાળકો માટે ‘મસીહા’ બની પલક મુછાલ! જાણો તેની પ્રેરણાદાયી સફર

By Gujju Media
5 Min Read
priynka chopra.jpg.webp
બોલીવુડ

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બનશે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ સીઝન ૪ માં મહેમાન

By Gujju Media
3 Min Read
Phone Battery Life Hero
ગેજેટટેકનોલોજી

જો તમારા ફોનમાં બેટરી અને ડેટા જલ્દી વપરાય જતા હોય તો અત્યારે જ ફોનમાં કરો આટલા ફેરફાર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?