Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર ટકરાશે ચાર ફિલ્મ,એક દિવસે રિલીઝ થશે આ ચાર ફિલ્મો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર ટકરાશે ચાર ફિલ્મ,એક દિવસે રિલીઝ થશે આ ચાર ફિલ્મો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર ટકરાશે ચાર ફિલ્મ,એક દિવસે રિલીઝ થશે આ ચાર ફિલ્મો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
Vidya Balans Shakuntala Devi Vidyut Jammwals Yaara Kunal Kemmus Lootcase
SHARE

અત્યાર સુધી આપણે થિયેટરમાં ફિલ્મ કેલ્સ થતા જોઇ હશે પરંતુ હવે કોરોના મહામારી વચ્ચે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ રહી છે, કોરોના વાયરસને કારણે હવે બોક્સ ઓફિસ પર ફિલ્મો રિલીઝ કરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે.

Lootcase Poster Kunal Kemmu Rasika Dugals Dramedy To Arrive On Disney

જોકે એક ચીજ બદલાઈ નથી અને તે છે એક સાથે ફિલ્મો રજૂ કરવાનો ક્લેશ. બોક્સ ઓફિસને બદલે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો સિલસિલો શરૂ કરાયો છે. આવામાં તમામ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી ફિલ્મોના પ્રચારમાં લાગી જતા જોવા મળ્યા છે. હવે ઘણી ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર થઈ છે તો એક રસપ્રદ વાત નોંધવામાં આવી છે.

- Advertisement -

pjimage 1

જેમા જુલાઈના અંતમાં એક સાથે ચાર નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આ અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. વિદ્યા બાલનની શકુંતલા દેવી, કૃણાલ ખેમુની લૂટકેસ, નવાઝુદ્દીન સિદ્દિકીની રાત અકેલી હૈ અને વિદ્યુત જામનાલની યારા આ ચાર ફિલ્મો એક સાથે એક જ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

- Advertisement -

raat akeli hai trailer and release date are out 1961752346 sm

જોકે મજાની વાત તો એ છે કે અલગ અલગ પ્લેટફોર્મ પર તે રિલીઝ કરાશે. વિદ્યા, નવાઝ અને કૃણાલની ફિલ્મો અનુક્રમે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર પર આવશે તો વિદ્યુતની ફિલ્મ ઝી5 પરથી રિલીઝ કરાશે.

- Advertisement -
નેટફ્લિક્સ પર આ કલાક, ૩૩ મિનિટની થ્રિલર-કોમેડીએ મચાવી ધૂમ, મોટી-મોટી ફિલ્મોને પછાડી બીજા ક્રમે પહોંચી!
આ બકરો કોઈ WWE રેસલરથી ઓછો નથી, છોકરીને એક જ ઝાટકે આપી હતી જબરદસ્ત ટક્કર, જુઓ ફોટાઓ.
ફરી ચર્ચામાં આવી કંગના રનોત,આદિત્ય ચોપડા પર લગાવ્યો આ ગંભીર આરોપ
Aavesham 2: રંગા રેડ્ડીનો ફરી જોવા મળશે ક્રેઝ! ફહદ ફાઝિલે સત્તાવાર રીતે કરી સિક્વલની જાહેરાત
‘જીગર જાન’ ફેમ વિજય સુવાળા ના જીવનની અમુક વાતો: થઇ ચુક્યા છે લગ્ન
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSOTT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

PRIYANKA NICK 6
બોલીવુડ

નિક જોનસે 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા?, નિક જોનસે આપ્યો શાનદાર જવાબ

By Palak Thakkar
2 Min Read
Nayanthara shared her wedding photos! The nymph of heaven was related to the actress
બોલીવુડ

નયનથારાએ પોતાના લગ્નના ફોટા કર્યા શેર! સ્વર્ગની અપ્સરા લગતી હતી એક્ટ્રેસ

By Subham Agrawal
2 Min Read
Copy of Satya web temp 63.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘ધુરંધર: ધ રિવિન્જ’ના પ્રમોશનનો ધમાકેદાર પ્લાન તૈયાર, જાણો ગીતો અને ટ્રેલરનું શેડ્યૂલ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?