Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લૉકડાઉનમાં આ એક્ટરે મેળવ્યો નંબર-1નો ખિતાબ,સર્વે આવ્યો સામે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લૉકડાઉનમાં આ એક્ટરે મેળવ્યો નંબર-1નો ખિતાબ,સર્વે આવ્યો સામે
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લૉકડાઉનમાં આ એક્ટરે મેળવ્યો નંબર-1નો ખિતાબ,સર્વે આવ્યો સામે

Palak Thakkar
Last updated: August 10, 2020 6:10 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 2020 08 10T180651.386
SHARE

કોરોના વાયરસમાં જ્યાં જતના સિનેમાહૉલથી દૂર થઇ ગઇ છે તો બીજી તરફ બોલિવૂડ ફિલ્મોની શૂટિંગ પણ બંધ છે. કોરોનાકાળ પહેલા શૂટ થયેલી કેટલીક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે તે પણ ડિજીટલ પ્લેટફોર્મ પર. કેટલાક સુપરસ્ટાર્સની ફિલ્મો તો લાંબા સમયથી રિલીઝ થઇ જ નથી.

maxresdefault 2020 08 10T155006.975
દેશની જનતાએ અક્ષયને પહેલા નંબરનું સ્થાન આપ્યું છે.તેમ છતાં સલમાન, શાહરુખ આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો ટોપ 10માં સામેલ છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ ચારમાંથી કોઇ પણ નંબર 1ની પોઝીશન લઇ શક્યું નથી. ટોપ પોઝીશન મેળવનાર વ્યક્તિ છે અક્ષય કુમાર.

652786 akshaykumar 021918
ત્યારે આપને જણાવી દઇએ કે આ સર્વેમાં 12 હજાર લોકોના ઓપિનીયન લેવામાં આવ્યા છે. જેમાં 24 ટકા લોકોએ અક્ષય કુમારને વોટ આપીને સવોચ્ચ સ્થાને બેસાડ્યા હતા. બચ્ચનને 23 ટકા તેમજ શાહરુખ ખાનને 11 ટકા અને સલમાન ખાનને 10 ટકા લોકોએ ટોચના એક્ટર ગણવ્યા હતા.

- Advertisement -

ranbirshahid

 

- Advertisement -

 

2-2 ટકા લોકોએ રણબીર અને શાહીદને પોતાનો ફેવરીટ એક્ટર ગણાવ્યા હતા. આ સર્વે 19 રાજ્યોમાં 15થી 27 જુલાઇ વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વેના સેમ્પલમાં ખેડૂત, નોકરિયાત વર્ગ, વ્યાપારીવર્ગ, અને વિદ્યાર્થીઓ સામેલ હતા.

- Advertisement -
લોકડાઉનમાં દેશને અંદાજીત 30.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન,સૌથી વધુ નુકસાન કરતા રાજ્યોમાં આ ક્રમે છે ગુજરાત
જાણો શા માટે મલ્ટીપ્લેક્સ એસોસિયેશને થિયેટરનું સન્માન કરવા કરી અપીલ
પિતાએ સંજુનું ઘમંડ દૂર કર્યું, કાર આપવાની ના પાડી, કહ્યું- તું કમાઈશ ત્યારે તે દિવસે કારમાં બેસી જજે.
“તમે મારી પ્લેલિસ્ટ ડિલીટ કરી શકો છો”: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અંગે અરીજિત સિંહે આપ્યો રોકડિયો જવાબ
નર્સની ભૂમિકા ભજવવા માટે બોલિવૂડની દુનિયાથી અંતર રાખ્યું: કંગના રનૌતનો ખુલાસો
- Advertisement -
TAGGED:#CoronaAlertAkshay KumarBOLLYWODNEWSBOLLYWOODnumber one during lockdown
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 10.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

સાઈ પલ્લવીની બોલિવૂડમાં નિરાશાજનક એન્ટ્રી? ‘એક દિન’માં અભિનય શાનદાર પણ વાર્તા સાવ નબળી

By Gujju Media
5 Min Read
SALMAN KHAN ENTRY AT TRAILER LAUNCH OF DABANGG 3.mp4.00 00 52 15.Still002
બોલીવુડ

ફિલ્મ દબંગ 3ના ટ્રેલર રિલીઝમાં જોવા મળ્યા સ્ટાર્સ

By Chintan Mistry
1 Min Read
24 04 2020 07 43 17 6759895
ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ પર ગ્રામ પંચાયતો માટે કર્યુ આ કામ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?