Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નાગરિકતા બિલના વિરોધમાં કરેલુ ટ્વિટ પડ્યું પરિણીતીને ભારી , હરિયાણા સરકાર લઇ શકે છે આ મોટો નિર્યણ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > નાગરિકતા બિલના વિરોધમાં કરેલુ ટ્વિટ પડ્યું પરિણીતીને ભારી , હરિયાણા સરકાર લઇ શકે છે આ મોટો નિર્યણ
એન્ટરટેઈન્મેન્ટ

નાગરિકતા બિલના વિરોધમાં કરેલુ ટ્વિટ પડ્યું પરિણીતીને ભારી , હરિયાણા સરકાર લઇ શકે છે આ મોટો નિર્યણ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
PARI 34
SHARE

નાગરિકતા બિલને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.અને હવે આ વિરોધ પ્રદર્શનમાં બોલિવુડ સ્ટાર્સ પણ જોડાયા ચૂક્યા છે. પરિણિતી ચોપડા પણ તેમાંની એક છે. જોકે બિલનો વિરોધ કરવાનુ પરિણામ પરિણીતીને ભોગવવુ પડ્યુ છે. હરિયાણા સરકારે પરિણીતી ચોપરાને બેટી બચાવો -બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હટાવી દીધી છે.parineetichopra 2

ઉલ્લેખનીય છે કે, પરિણીતીએ આ બિલના વિરોધમાં દેખાવો કરી રહેલા જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો ત્યારે ટ્વિટ કર્યુ હતુ કે, જો નાગરિકો વિચાર વ્યક્ત કરવા નિકળે અને આ જ પરિણામ આવવાનુ હોય તો આ બિલને ભુલી જઈને ભારતને લોકશાહી દેશ કહેવાનુ પણ છોડી દેવુ જોઈએ

PRI 1

- Advertisement -

 

.નાગરિકતા સંશોધન બિલ પર કરેલા ટ્વિટ બાદ આ અભિયાનના એડવાઈઝર યોગેન્દ્ર મલિકે આ અહેવાલને સમર્થન આપતા કહ્યુ તુ કે, પરિણીતીને 2015માં કેટલાક સમય માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ હતી. હવે હરિયાણાની દીકરીઓ જ આ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર છે. જોકે કોઈ એ કહેવા માટે તૈયાર નથી કે પરિણીતીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્યારે હટાવવામાં આવી નથી.

- Advertisement -

parineetichopra3

આ પહેલીવાર નથી જ્યારે પરિણીતીના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર વિરોધ થયો હોય. આ પહેલા 2015માં પણ પરિણીતીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સામે હરિયાણાના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે વિરોધ કર્યો હતો. બીજા નેતાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો.

- Advertisement -

parineetichopra 7

 

- Advertisement -
- Advertisement -

વાત કરીએ પરિણીતીની ફિલ્મોની તો પરિ છેલ્લે ફિલ્મ જબરિયાં જોડીમાં જોવા મળી હતી.તેની સાથે પરિ અત્યારે સાયના નેહવાલની બાયોપિક પર કામ કરી રહી છે.અને તેની માટે પરિ ખૂબ મહેનત કરી રહી છે.

parineetichopra

 

- Advertisement -

તેની સાથે પરિ હોલિવૂડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન ના હિન્દી રિમેકમાં પણ કામ કરી છે આ ફિલ્મ આવતા વર્ષે મે મહિનામાં રિલીઝ થશે.

કાનૂની વિવાદમાં ફસાઈ ‘દ્રશ્યમ 3’, સુપરસ્ટાર મોહનલાલ અને મેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
એક ફિલ્મ માટે કરોડોની ફી વસૂલે છે તૃષા કૃષ્ણન, જાણો કેવી રીતે ઊભું કર્યું આટલું મોટું સામ્રાજ્ય
‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ
દુનિયાભરમાં બે કલાક બંધ રહ્યું વોટ્સએપ, સામે આવ્યું આ મોટું કારણ
પ્રભાસની હૉરર-કૉમેડી ‘ધ રાજા સાબ’ પહેલા દિવસે કેટલી કમાણી કરશે?
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSparineeti chopra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Alia Bhatt wished her mother-in-law Neetu Kapoor a happy birthday in such an estimate
બોલીવુડ

આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા

By Subham Agrawal
2 Min Read
1766004708 Copy of Satya web temp 64.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અખંડા 2નો બોક્સ ઓફિસ પર ધમાકો: 5 દિવસમાં 70 કરોડને પાર, શું બાલકૃષ્ણ તોડી શકશે 2025ના મોટા રેકોર્ડ્સ?

By Gujju Media
3 Min Read
1766120198 Copy of Satya web temp 51.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ITA Awards 2025: રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ માટે જીત્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, જાણો શું કહ્યું એક્ટ્રેસે?

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?