Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar 1 Min Read
Share
83669112 537226247152361 2056894663718933771 n
SHARE

દેશ અને દુનિયામાં ફેલાવો કરનાર કોરોના વાયરસની બોલિવુડ પર પણ મોટી અસર જોવા મળી રહી છે,મહાનાયક અમિતાભ બચ્ચન ના પરિવાર પછી હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર પ્રતિક ગાંધી સહિત પરિવારના ત્રણ સદસ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

41637406 2138971333097263 5374626749549981238 n

 

- Advertisement -

આ વાતની જાણકારી ખૂદ એક્ટર પ્રિતિક ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ઘરમાં સારવાર લઈ રહ્યા છીએ, જ્યારે મારા ભાઈને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. અમે મિત્રો અને પરિવારની પ્રાર્થના અને સપોર્ટ દ્વારા વાયરસને મજબૂત લડાઈ આપી રહ્યા છીએ.

93795361 172456464214341 2790560192369464000 n
આપને જાણાવી દઇએ કે પાછલા મંગળવારે પ્રતિક ગાંધી અને તેમના ભાઈએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એક્ટરે તે સમયે પોસ્ટમાં લખ્યું હતું કે, છેલ્લા 120 દિવસ કરતા પણ વધુ સમયથી સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવા છતાં મને અને મારા ભાઈને અસહનીય માથું દુઃખવું તથા તાવ અને શરીરમાં નબળાઈ લાગે છે. એટલે જ અમે આવતીકાલે કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે, તેની ગંભીરતાને સમજો. પ્લીઝ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો.

- Advertisement -

PARTIK GANDHI
પ્રતિક ગાંધીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ઢોલિવૂડમાં ‘લવની ભવાઈ’, ‘રોંગ સાઈડ રાજૂ’, ‘બે યાર’, ‘વેન્ટીલેટર’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.અને આ વર્ષે ફિલ્મ લવની લવ સ્ટોરીમાં પણ જોવા મળ્યો હતો.

You Might Also Like

પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?

નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા

હાઉસફુલ-5ના હીરો દિનુ મૌર્યના ઘરે EDના દરોડા, બાંદ્રા વિસ્તારમાં ટીમ કરી રહી છે તપાસ, જાણો શું છે સમગ્ર મામલો

વિક્રાંત મેસી સ્ટાર કિડ સાથે સારી જોડી બનાવશે, ‘આંખો કી ગુસ્તાખિયાં’ની પહેલી ઝલક બહાર આવી

શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, વિક્રાંત મેસી સાથેની જોડી, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWScoronacorona cases in indiaCOVID19
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

anushka sharma an outsider who debut with shahrukh khan and gave series of superhero sacrifice her career for husband virat kohli
એન્ટરટેઈન્મેન્ટ

શાહરુખ સાથે ડેબ્યૂ કર્યું, પછી આ ચુલબુલી અભિનેત્રીએ બોલિવૂડ પર રાજ કર્યું, પતિ માટે પોતાની ચમકતી કારકિર્દીનું બલિદાન આપ્યું

By Gujju Media 5 Min Read
he kapil sharma show photographer passes away due to heart issue
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

By Gujju Media 3 Min Read
Has the trio of Raju Shyam and Babu Bhaiya broken up This actor was out of the film2
એન્ટરટેઈન્મેન્ટ

શું રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી તૂટી ગઈ છે? આ અભિનેતા ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?