Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફિલ્મો અને વિજ્ઞાપનો દ્વારા અઢળક કમાણી કરે છે આ બોલિવુડ સ્ટાર,અભિનેતા પાસે છે 25થી વધુ બ્રાન્ડના વિજ્ઞાપનો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ફિલ્મો અને વિજ્ઞાપનો દ્વારા અઢળક કમાણી કરે છે આ બોલિવુડ સ્ટાર,અભિનેતા પાસે છે 25થી વધુ બ્રાન્ડના વિજ્ઞાપનો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફિલ્મો અને વિજ્ઞાપનો દ્વારા અઢળક કમાણી કરે છે આ બોલિવુડ સ્ટાર,અભિનેતા પાસે છે 25થી વધુ બ્રાન્ડના વિજ્ઞાપનો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
ranveer singh 1200
SHARE

બોલિવુડ સ્ટાર્સ ફિલ્મોની સાથે સાથે એટ અને શોર્ટફિલ્મ તેની સાથે વેબ સિરિઝ દ્વારા પણ ખૂબ કમાણી કરતા હોય છે.ત્યારે બોલિવુડના પાવર પેક એક્ટર જે પોતાની અતરંગી સ્ટાઇલ માટે જાણીતો રણવીર સિંહ ફિલ્મો માટે તો પહેલી પસંદ છે તેની સાથે એટ માટે પણ નિર્માતા-દિગ્દર્શકોની પ્રથમ પસંદગી બની ગયો છે.
ranveer singh2

આજે મનોરંજન દુનિયાના ટોચના નિર્માતા-દિગ્દર્શકોની પ્રથમ પસંદગી બની ગયો છે. આ ઉપરાંત તેનું નામ અમિર એકટર્સોની યાદીમાં સાતમા સ્થાને આવે છે.કહેવાય છે કે, રણવીરે ફિલ્મ પદમાવત માટે રૂપિયા દસ કરોડ ફી લીધી હતી.
912117 happy birthday ranveer singh fans

આ ફિલ્મની સફળતા પછી તેણે પોતાની ફીમાં વધારો કર્યો હતો અને ફિલ્મ ૮૩ માટે ૧૩ કરોડ મહેનતાણું લીધું છે. આ ઉપરાંત તે એક વિજ્ઞાપન માટે રૂપિયા અઢી કરોડ લે છે તેવી પણ ચર્ચા છે.
Ranveer Singh as Kapil Dev Look from 83

- Advertisement -

આપણે જણાવી દઇએ કે ફાબર્સ મેગેઝિનના અનુસાર રણવીરની વર્ષની કમાણી રૂપિયા ૧૧૮.૨ કરોડ છે. ફિલ્મો ઉપરાંત અભિનેતા પાસે ૨૫થી પણ વધુ બ્રાન્ડના વિજ્ઞાપનો છે. જેના દ્વારા પણ તે તગડી રકમ વસૂલે છે. રણવીરની લોકપ્રિયતા જોઇને તેના પર લોકો પૈસા લગાડવામાં ખચકાતા નથી.

ઈશા અંબાણીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ કરી દીકરી શમિષાની પૂજા, બોલાવી માતાજીની જય વિડીયો થયો વાઇરલ.
શક્તિ શાલિનીમાં વિનીત કુમાર સિંહને ટક્કર આપશે અનિતા પડા, જાણો ફિલ્મનું નવું સરપ્રાઈઝ
મુંબઈમાં યોજાયુ પ્રિયંકા નિકનું રિસેપ્શન, જુવો પ્રિયંકા અને નીક ની રોમેન્ટિક તસ્વીરો
ઉર્ફી જાવેદ આ કારણોસર સલમાન ખાનને નફરત કરે છે, કેમેરા સામે સત્ય કબુલ્યું.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

ravi kishan 31 12 2021 1 768x518 1
બોલીવુડલાઈફ સ્ટાઈલ

રવિ કિશન રહે છે, 20 કરોડના આલીશાન ઘરમાં, તો જાણો વધુ જાણકારી

By Aryan Patel
4 Min Read
Untitled 1
બોલીવુડ

એક ફિલ્મમાં જોવા મળી શકે છે ત્રણે મુખ્ય ખાન

By Chintan Mistry
1 Min Read
Alia Bhatt wished her mother-in-law Neetu Kapoor a happy birthday in such an estimate
બોલીવુડ

આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને આપી કઈક આવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?