Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દયા પછી તારક મેહતા શોમાં નહીં જોવા મળે રીટા રિપોર્ટર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > દયા પછી તારક મેહતા શોમાં નહીં જોવા મળે રીટા રિપોર્ટર
એન્ટરટેઈન્મેન્ટ

દયા પછી તારક મેહતા શોમાં નહીં જોવા મળે રીટા રિપોર્ટર

Chintan Mistry
Last updated: November 18, 2019 8:48 am
By Chintan Mistry
1 Min Read
Share
priyaahujarajda 73090736 405789530309555 7414648924916032703 n
SHARE

ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 10 વર્ષથી દર્શકોને હસાવી રહ્યો છે. લગભગ 2 વર્ષથી આ શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાની એટલે કે દયા બેન પ્રેગ્નન્સીના કારણે આ શોથી દૂર છે. હવે સમાચાર છે કે વધુ એક એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ મા બનવા જઈ રહી છે. આજ કારણ છે કે પ્રિયા હવે આ શોમાં જોવા નહીં મળે. તાજેતરમાં પ્રિયાએ તેના બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી છે.

priyaahujarajda 72733372 180540443104866 2753534017786224731 n

પ્રિયા આહુજા આ શોમાં રીટાની ભૂમિકા નીભાવી રહી છે.આ ફોટામાં પ્રિયા ખૂબસૂરત સફેદ રંગના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. ફોટો જોઈને અંદાજો લગાવી શકાય કે તે ઘણી ખુશ લાગી રહી છે. તે પ્રેગ્નન્સીના લાસ્ટ દિવસોને એન્જોય કરી રહી છે. સાથે તેની જોડે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેના કો-સ્ટાર નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનુ અને કુશ શાહ એટલે કે ગોલી પણ જોવા મળ્યા હતા.

- Advertisement -

priyaahujarajda 72281749 487694345165827 7707163393482777135 n

શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાણીની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે દિશા એક-બે સીન્સ માટે શોમાં જોવા મળી હતી. જોકે આટલા લાંબા ગેપ પછી શોના મેકર્સ તેને રિપ્લેસ નથી કરી રહ્યા. આ શો 10 વર્ષથી ટીવી પર ચાલી રહ્યો છે.

- Advertisement -

priyaahujarajda 72690531 2995617797119137 2432401057861203417 n

 

- Advertisement -

 

 

- Advertisement -
- Advertisement -

 

લૉકડાઉનમાં આ એક્ટરે મેળવ્યો નંબર-1નો ખિતાબ,સર્વે આવ્યો સામે
‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ
450 કરોડની ફિલ્મ ડૂબી જતાં આ બોલિવૂડ સુપરસ્ટાર હીરોઈન મુશ્કેલીમાં, 4 વર્ષથી નથી મળી એક પણ હિટ
ભાગ્યશ્રીનો મોટો ખુલાસોઃ દોઢ વર્ષથી પતિથી અલગ હતી, કહ્યું, એ વિચારીને આજે પણ મને ડર લાગે છે.
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન શા માટે ગયા હતા હોસ્પિટલ? સામે આવ્યું અફવાઓ પાછળનું અસલી કારણ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

anushkasharma 90219536 519034779036378 7906669717335820182 n
એન્ટરટેઈન્મેન્ટ

અનુષ્કાએ કોહલીને એવુ તો શું કહ્યું કે ફેન્સ થઇ ગયા હેરાન, બોલિવુડ સેલેબ્સે પણ આપી આવી કમેન્ટર્સ

By Palak Thakkar
2 Min Read
1779988396 dharmishtha 1 29.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના સેટ પરથી સામે આવ્યો ફર્સ્ટ લુક! જાણો સમય રૈનાના શોમાં કયા બોલિવૂડ કલાકારો આપશે સરપ્રાઈઝ

By Gujju Media
6 Min Read
Deepika was admitted to hospital in critical condition
એન્ટરટેઈન્મેન્ટ

દીપિકાની તબિયત લથડતા કરાઈ હોસ્પિટલમાં દાખલ ?

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?