Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લગ્નના 6 વર્ષ પછી સૈફ અલી ખાનનો ખુલાસો, “કરીના મને કિસ નથી કરવા દેતી”
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > લગ્નના 6 વર્ષ પછી સૈફ અલી ખાનનો ખુલાસો, “કરીના મને કિસ નથી કરવા દેતી”
એન્ટરટેઈન્મેન્ટ

લગ્નના 6 વર્ષ પછી સૈફ અલી ખાનનો ખુલાસો, “કરીના મને કિસ નથી કરવા દેતી”

Gujju Media
Last updated: January 1, 2019 12:31 pm
By Gujju Media
1 Min Read
Share
kareena
SHARE

સૈફ અલી ખાનનો ખુલાસો

saif ali khan

Contents
  • સૈફ અલી ખાનનો ખુલાસો
  • કરીનાએ સૈફને કહ્યું- નો કિસ
  • આ કારણે પાડી હતી ના
  • તૈમૂરે પણ મમ્મીને ફોલો કર્યું

બોલિવૂડ જગતમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની જોડીને સૌથી સફળ જોડી માનવામાં આવે છે. બન્ને સાથે જોઈને લાગે કે બન્ને એકબીજા માટે જ બનેલા છે. ઓક્ટોબર 2012માં બન્નેએ લાંબા અફેર પછી લગ્ન કરી લીધા હતા. હવે સૈફે લગ્નના 6 વર્ષ પછી જે ખુલાસો કર્યો છે તે સૌ કોઈને ચોંકાવી દેનારો છે.

કરીનાએ સૈફને કહ્યું- નો કિસ

saif ali khan kareena kapoor

- Advertisement -

બોલિવૂડના નવાબના નામે જાણીતા સૈફ અલી ખાને કહ્યું છે કે, તેની પત્ની કરીના કપૂર હવે તેને કિસ નથી કરવા દેતી. જોકે, લોકોએ આ વાતને મજાક બનાવવાનું શરુ કર્યું છે, પણ આ હકીકત છે.

આ કારણે પાડી હતી ના

karina

- Advertisement -

સૈફે પોતાની અંગત વાતને લોકો સમક્ષ મૂકીને કહ્યું છે કે, તે વેબ સીરિઝ માટે દાઢી વધારી રહ્યો હતો. જેના કારણે કરીનાને કિસ કરતી વખતે વાળ ખૂંચતા હતા. સૈફે પોતાની અંગત વાતોને જાહેર કરીને સૌ કોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

તૈમૂરે પણ મમ્મીને ફોલો કર્યું

taimur

- Advertisement -

આગળ સૈફે જણાવ્યું કે, પત્ની કરીના કપૂર જ નહીં પણ દીકરો તૈમુર પણ તેના ચહેરા પર કિસ નહોતો કરતો. સૈફના જણાવ્યા પ્રમાણે તૈમૂર સૈફના હાથ પર કિસ કરતો હતો. કિસ કરવા માટે તૈમૂર સૈફના ગાલ સુધી આવતો હતો અને પછી પાછો જતો રહેતો હતો.

બૉલિવૂડ પહેલા હોટલમાં કામ કરતી હતી વાણી
ઘણા સમયથી બોલિવુડમાંથી ગાયબ છે મીનાક્ષી શેષાદ્રી
નોરા ફતેહી બિકીનીમાં આકસ્મિક રીતે પોઝ આપતી રહી, ચાહકોની નજર પ્રાઈવેટ પાર્ટ પર ટકેલી છે. જુઓ ફોટાઓ.
દમદાર એક્ટિંગ સાથે બોલિવૂડના કલાકારો ઉડાવી શકે છે પ્લેન
શું તમે થિયેટરમાં મિસ કરી દીધી અક્ષય કુમારની ફિલ્મ? તો હવે તૈયાર થઈ જાવ ઘરે બેઠા હસવા માટે!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 02T114010.077.jpg.webp
મુકેશ અંબાણી લાવ્યા ‘Bombay Creamery’ આઈસ્ક્રીમ, જાણો કિંમત અને ક્વોલિટી!
બિઝનેસ
iNDIA 2026 09 01T120624.185.jpg.webp
180% વળતર આપનારી મહારત્ન PSU આપી રહી છે ₹3.50 ડિવિડન્ડ! આજે જ ખરીદી કરવાની છેલ્લી તક
શેરમાર્કેટ
Malavya Rajyog 3108.jpg.webp
શુક્રના રાશી પરિવર્તનથી તુલા અને મકર રાશિ થશે માલામાલ
ધર્મદર્શન
Mysaa3.jpg.webp
Rashmika Mandannaની ‘મૈસા’ની રિલીઝ કન્ફર્મ! જાણો ક્યારે થિયેટરમાં જોવા મળશે ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાદ માણવા માટે બેસ્ટ છે આ દેશી રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

PM મોદી અને સલમાને નહીં, પણ આમને આપ્યું અંબાણીએ પોતાની દીકરીના લગ્નનું કાર્ડ: નામ વાંચીને તમે ગર્વ અનુભવશો.

By Gujju Media
3 Min Read
arjunkapoor 77428522 2479154712339072 1815440519551384615 n e1572685339476
બોલીવુડ

ફિલ્મ પાણીપતનું પહેલું પોસ્ટર રિલીઝ

By Chintan Mistry
1 Min Read
sq2
એન્ટરટેઈન્મેન્ટ

સ્ક્વિડ ગેમ સિરીઝની તૈયાર છે સીઝન 2, નેટફ્લિક્સે રિલીઝ કર્યું ટ્રેલર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?