Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક્ટ્રેસ કંગના રનૌત અને તાપસી પન્નુ વચ્ચેના વિવાદમાં તાપસી પન્નુના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક્ટ્રેસ કંગના રનૌત અને તાપસી પન્નુ વચ્ચેના વિવાદમાં તાપસી પન્નુના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એક્ટ્રેસ કંગના રનૌત અને તાપસી પન્નુ વચ્ચેના વિવાદમાં તાપસી પન્નુના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
thequint 2020 07 1c26bcec add2 4914 94c0 c715bef86a0d Untitled design 1
SHARE

બોલિવુડમાં કેટ ફાઇટ બહુ કોમન છે, પરંતુ અત્યારે જે સૌથી ચર્ચામાં જે બે અભિનેત્રી છે એ છે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને તાપસી પન્નુ અને હવે આના ઘણા લોકો સ્ટાર્સ સામેલ થઇ ગયા છે.
kangana ranaut taapsee swara bhaskar

કેટલાક કંગનાના નિવેદનની તરફેણ કરી રહ્યા છે તો કેટલાકે તાપસી પન્નુને અભિનંદન પાઠવ્યા છે. વીરદાસ, સ્વરા ભાસ્કર અને રિચા ચડ્ડા ઉપરાંત હવે સોનાક્ષી સિંહાએ પણ તાપસીને સમર્થન આપ્યું છે.

kangana tapsee swara bhaskar331999 1595317064

- Advertisement -

ત્યારે બોલિવુડની દબંગ ગર્લ સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તાપસીના ઇન્ટરવ્યૂનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ સાથે એક્ટ્રેસે એમ પણ લખ્યું હતું કે ‘તાપસી તારા પર મને ગર્વ છે. જે મર્યાદા, પરિપક્વતા અને પ્રામાણિકતા સાથે તે જવાબ આપ્યો છે.

Swara 1280x720 1

- Advertisement -

તેનાથી મને અને ઘણાને આદર આપ્યો છે તેની મને ખાતરી છે. ભગવાન તમને ઘણી શક્તિ આપેતાપસીની તરફેણમાં સ્વરાએ ખાસ તો કાંઈ કહ્યું નહીં પરંતુ એક્ટ્રેસે તાપસીની ઇન્ટરવ્યૂની લિંક્સ શેર કરતાં લખ્યું હતું કે ‘શું જબરજસ્ત વાત કરી છે, તાપસી.’એક્ટર વીર દાસે પણ તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું છે .

taapsee kangana 1595149166

- Advertisement -

હકીકતમાં એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કંગનાએ તાપસી અને સ્વરાને બી-ગ્રેડ અભિનેત્રી ગણાવ્યા હતા. આ વિશે તાપસીએ જવાબ આપતા કહ્યું કે, ‘હા, મને ઘણી ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી છે અને મારી જગ્યાએ સ્ટાર કિડ્સને તક આપવામાં આવી છે.

914262 kangana ranaut taapsee pannu swara bhasker b grade actresses

- Advertisement -
- Advertisement -

પરંતુ હકીકત એ છે કે તેણે અને તેની બહેને મારી સખત મહેનત બદલ મને બદનામ કરી છે. મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. તે મારા માટે પરેશાનીનું કારણ છે. આવું એટલા માટે બની રહ્યું છે કેમ કે મેં તેમની હા માં હા ભણવાનો ઇનકાર કરી દીધો હતો કેમ કે મેં એ જોવાનો ઇનકાર કરી દીધો હતો કે તે આઉટસાઈડર્સ લોકોની નેતા છે. આપણે બધા કડવા લોકો નથી.

ડાન્સના શોખીનો માટે ગૂડ ન્યૂઝ: 11 વર્ષ બાદ પડદા પર ફરી દેખાશે જૂનૂન, રેમો ડિસોઝા લાવશે ‘ABCD 3’!
મુંબઈના અંડરવર્લ્ડમાં વિજય વર્માની ફરી એન્ટ્રી, ‘મટકા કિંગ સીઝન 2’ની ઓફિશિયલ જાહેરાત
છૂટાછેડા પછી બીજા લગ્ન માટે યુઝવેન્દ્ર ચહલ કન્યા શોધી રહ્યા છે? ક્રિકેટરની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ
અનુષ્કા શર્મા જેવો રિસેપ્શન લૂક અપનાવીને અંકિતા લોખંડેએ સૌના મન મોહી લીધા, પતિ વિકી પણ આંખો હટાવી શક્યો નહીં.
WHOએ ઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની રોકી ટ્રાયલ,આ ગંભીર જોખમ ઊભું થતું હોવાનો કર્યો દાવો
- Advertisement -
TAGGED:#CoronaAlertkanganaranauttapsitapsi-and-kangna-war
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
1787843378 car.jpg.webp
નવી મહીન્દ્રા થારનો ફ્રન્ટ લુક થયો લીક! નવા એલોય વ્હીલ્સ સાથે રોડ પ્રેઝન્સ બનશે વધુ રોકિંગ
ઓટોમોબાઇલ
2e10 pwtrol.jpg.webp
વાહનચાલકો માટે મોટા સમાચાર: E10 પેટ્રોલનું પુનરાગમન, પણ આપવી પડશે વધુ કિંમત!
ટેકનોલોજી
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

aishwarya rai abhishek bachchan and aaradhya 700x473 1
બોલીવુડ

જ્યારે ઐશ્વર્યાએ જણાવ્યું કે, તેણી અભિષેક બચ્ચનને પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવાનું કારણ જાણો.

By Aryan Patel
3 Min Read
NEWS4AHMEDABAD
જાણવા જેવું

અમદાવાદ અને સુરત બાદ ગુજરાતમાં આ શહેર બન્યું કોરોનાનું હોસપોર્ટ

By Palak Thakkar
3 Min Read
dharmishtha 1 17.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

40 ની ઉંમરે પણ સોહા અલી ખાન કેવી રીતે રહે છે આટલી ફિટ? અભિનેત્રીએ શેર કરી પોતાની મોર્નિંગ રૂટિન

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?