Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શા માટે ઈરફાનના પિતા તેને પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો કહેતા?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > શા માટે ઈરફાનના પિતા તેને પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો કહેતા?
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

શા માટે ઈરફાનના પિતા તેને પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો કહેતા?

Chintan Mistry
Last updated: June 22, 2023 10:59 pm
By Chintan Mistry
2 Min Read
Share
IRFAN 4
SHARE

બોલિવૂડની સાથે સાથે હોલીવુડ ફિલ્મોમાં કામ  કરી ચુકેલ અભિનેતા ઇરફાન ખાનનો કોઈ પરિચય આપવાની આમ તો જરૂર ન પડે. કારણ કે એની પ્રતિભા જ કંઈક એવી  હતી કે તેને દેશ-દુનિયામાં  લોકો ઓળખતા હતા. બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાના અભિનયની છાપ છોડનારા ઇરફાનનું ગત મોડી રાત્રે  દુઃખદ નિધન થયુ. છેલ્લા કેટલાક વર્ષોમાં અભિનેતા ઈરફાન ખાન સુપરસ્ટારડમ મેળવવામાં સફળ રહ્યા હતા..

https blogs images.forbes.com robcain files 2015 06 Irrfan Khan JW

બહુમુખી પ્રતિભા ઇરફાન લોકોથી થોડા હટકે રહીને જીવનારા લોકોમાં શામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે પઠાણ પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં શુદ્ધ શાકાહારી છે. ખમતીધર અભિનેતા ઈરફાનના  નિધનથી બોલીવૂડે જ નહી પણ કરોડો ચાહકોએ પણ આંચકો અનુભવ્યો છે.

- Advertisement -

IRFAN 3

હોલીવૂડમાં પણ આગવી છાપ છોડનાર ઈરફાન ખાન વાસ્તવિક જીવનમાં પણ જરા હટ કે પ્રકારનો સ્વભાવ ધરાવતા હતા. જેમ કે પઠાણ પરિવારમાં જન્મ્યા પછી પણ ઈરફાન આજીવન શાકાહારી રહ્યા હતા. જયપુરમાં પઠાણ પરિવારમાં જન્મેલા ઈરફાનનુ પુર નામ ઈરફાન અલી ખાન હતુ. તેમના પિતા જાગીરદાર ખાન હતા અને ટાયરનો વેપાર કરતા હતા.

- Advertisement -

IRFAN 1

ઈરફાન પહેલેથી જ મીટ ખાતો નહોતો અને તેના કારણે જ તેના પિતા મજાકમાં કહેતા હતા કે, ઈરફાન પઠાણ પરિવારમાં પેદા થયેલો એક બ્રાહ્મણ છે.

- Advertisement -

irfan 5

ઈરફાનને તેના શિકાર પર લઈ જતા હતા.જંગલનુ વાતાવરણ ઈરફાનને ગમતુ તો હતુ પણ તેને જાનવરોનો શિકાર પસંદ નહોતો.ઈરફાન હંમેશા પૂછતા કે આ જાનવરોનો શિકાર થયા બાદ તેમના પરિવારનુ શું થતુ હશે. આ જ કારણે રાયફલ ચલાવતા આવડતુ હોવા છતા તેમણે જાતે ક્યારેય શિકાર કર્યો નહોતો.

- Advertisement -
- Advertisement -

 

 

 

- Advertisement -

 

 

 

 

 

2 સુંદરીઓ વચ્ચે ફસાયો વરુણ ધવન! ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ નું ધમાકેદાર ટ્રેલર આઉટ, હાસ્યનો ડબલ ડોઝ
હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો
જ્યારે રીના રોયે શત્રુઘ્નને કહ્યું – “જો તે પૂનમ સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરે તો તેણીએ તેને મારી નાખી હોત.” જાણો આ સમગ્ર ઘટના.
પતિથી છૂટાછેડા પછી ‘પુષ્પા’ એક્ટ્રેસ સાથે ગંદી વાતો કરી લોકોએ કહ્યું કે, સેકન્ડ હેન્ડ આઈટમ.
નથી કોઈ નિયમ, નથી કોઈ ટાસ્ક! રિયાલિટી શોની દુનિયામાં ‘The 50’ મચાવશે ખળભળાટ
- Advertisement -
TAGGED:BOLLYWOODbollywoodactorentertainmentIRFANKHANMOVIEripirfan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 15.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

29ની ઉંમરે કરોડોની માલિક! જાણો બોલિવૂડ ક્વીન જાહ્નવી કપૂરની ચોંકાવનારી નેટવર્થ

By Gujju Media
4 Min Read
Anushka sharma 17.01.22 1 700x440 1
બોલીવુડ

પતિ વિરાટનો પત્ર જોઈને પત્ની અનુષ્કા શર્મા થઈ ગઈ ખૂબ જ ભાવુક, નોટ શેર કરીને લખી ઘણી વાતો.

By Aryan Patel
3 Min Read
Copy of Satya web temp 44.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

કપૂર ખાનદાનનો એ સુપરસ્ટાર જેને ક્યારેય ન મળ્યો એવોર્ડ, જાણો રણધીર કપૂરના જીવનનું કડવું સત્ય

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?