શાનદાર છે ‘વિન્ટર વન્ડરલેન્ડ’ના Pics

‘રિસોર્ટ સિટી’ તરીકે ઓળખાતાં સ્વિત્ઝર્લેન્ડનાં સેન્ટ મોરિટ્ઝમાં આકાશ અંબાણી અને શ્લોકાની પ્રી વેડિંગ પાર્ટીનું આયોજન થયેલું છે. આશરે 6000 ફૂટની ઉંચાઈએ આવેલી આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. લેવિશ પાર્ટી માટે જાણીતા અંબાણી ફેમિલીએ આ બન્નેની પ્રી વેડિંગ પાર્ટી પણ વન્ડરલેન્ડ થીમ પર રાખી છે. આ બન્નેની પાર્ટી જ્યાં યોજાઈ છે ત્યાંનો નજારો પણ શાનદાર છે. આવો જોઈએ તસવીરો….
અંબાણી પરિવારનો બીજો પ્રસંગ

ઈશા અંબાણીના શાનદાર લગ્ન પછી અંબાણી પરિવારમાં આ બીજો પ્રસંગ આવ્યો છે. ઈશાના લગ્ન જોધપુરમાં હતાં તો આકાશ અંબાણીએ સ્વિત્ઝર્લેન્ડના આ શહેર પર પસંદગી ઉતારી છે. આ જ શહેરમાંથી અલ્પાઈન વિન્ટર ટૂરિઝમની પણ શરુઆત થઈ હતી. રિપોર્ટ અનુસાર અંબાણી પરિવાર ફાઈવ સ્ટાર બેડરટ પેલેસમાં રોકાયો છે. આ હોટલ તળાવના કિનારે આવેલી છે. જ્યાંથી શહેરના શાનદાર દ્રશ્યો જોવા મળે છે.
ફરવા માટે ખાસ છે સ્થળ

આકાશ અંબાણી અને શ્લોકાની આ પ્રી વેડિંગ પાર્ટીમાં અનેક બોલિવૂડ સેલેબ્સે પણ હાજરી આપી છે. આ પાર્ટી જે જગ્યાએ છે તે સ્થળ શિયાળા ઉપરાંત ઉનાળામાં પણ ફરવા માટે એકદમ ખાસ માનવામાં આવે છે.
વન્ડરલેન્ડ થીમ પર છે પાર્ટી

વિવિધ રાઈડ્સની મજા

ઉનાળામાં ટૂરિસ્ટનું ફેવરેટ સ્થાન

શાનદાર છે આ જગ્યા

તારોલિયા ઝગમગતા હોય તેવું દ્રશ્ય

આ રીતે કરાઈ છે સજાવટ

સુંદરતાથી ભરેલી છે જગ્યા

વન્ડરલેન્ડની જાદુઈ થીમ

મનોરંજન માટે અનેક સુવિધાઓ

ગ્રાન્ડ વેલકમ માટે સજાવાયું સ્થળ

આવી શાનદાર છે તૈયારીઓ

વિવિધ વાનગીઓની લિજ્જત


