Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લૉકડાઉન 3 બાદ રાજ્યમાં આ જિલ્લોઓમાં ST બસના પૈડાનો ધમધમાટ થશે શરૂ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > લૉકડાઉન 3 બાદ રાજ્યમાં આ જિલ્લોઓમાં ST બસના પૈડાનો ધમધમાટ થશે શરૂ
ગુજરાત

લૉકડાઉન 3 બાદ રાજ્યમાં આ જિલ્લોઓમાં ST બસના પૈડાનો ધમધમાટ થશે શરૂ

Palak Thakkar
Last updated: May 13, 2020 3:19 pm
By Palak Thakkar
1 Min Read
Share
bus
SHARE

ગઇકાલે મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 4 વિશે જણાવતા કહ્યું કે નવા રંગ રૂપ સાથે લોકડાઉન 4 લવવામાં આવશે,ત્યારે તેની વચ્ચે લોકડાઉન-4ને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. થંભી ગયેલા ST બસના પૈડાનો ધમધમાટ એકવાર ફરી શરૂ કરવામાં આવશે. જો કે અમુક શરતોને આધીન ST બસો દોડાવવામાં આવશે જેમાં રેડઝોનમાં બસ નહીં જઈ શકે.

ગુજરાતમાં લોકડાઉન -4ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રોકાઈ ગયેલા ST બસના પૈડાને ફરી ગતિમાન કરવામાં આવશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ST બસ શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

734650 bus services

ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર ફરીથી શરૂ થશે. જો કે ST બસ રેડઝોનમાં શરૂ નહીં કરવામાં આવે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ શરૂ કરવામાં આવશે. ગ્રીન ઝોન વચ્ચે બેરોકટોક મુસાફરી કરી શકાશે પણ ઓરેન્જમાંથી ગ્રીનમાં ST બસમાં નહીં જઈ શકાય.

- Advertisement -

VBNDBJNDFN

  • ઓરેન્જ-ગ્રીન ઝોન જિલ્લામાં શરૂ થશે ST બસ સેવા
  • એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ શરૂ થશે
  • ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં નહીં ચાલે ST બસ
  • એક ગ્રીનમાંથી અન્ય ગ્રીન ઝોનમાં જ STને મળશે છૂટ
  • 2 ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન હશે તો નહીં ચાલે બસ
મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર,અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ કરી રહ્યા છે હિજરત
લોકડાઉનમાં આવ્યા સારા સમાચાર, આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર
કોરોનાની મહામારી વચ્ચે વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર, આ ફીચરથી અફવાઓ પર મળવી શકાશે કાબૂ
રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત
જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscoronagujaratcoronaindiaCOVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

pawar on sushant 1 202008476055
એન્ટરટેઈન્મેન્ટભારત

સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન

By Palak Thakkar
1 Min Read
gas cylinder caught fire in a building in surat 7 people got burnt admitted to hospital
ગુજરાત

ડાયમંડ સીટી સુરતની બિલ્ડીંગમાં લાગી ગેસ સિલિન્ડરમાં આગ, ઘટનામાં 7 લોકો દાઝ્યા

By Gujju Media
2 Min Read
Bhuj Rajkot airports closed for civil aircraft movement
ગુજરાત

ભુજ, રાજકોટના એરપોર્ટ સિવિલ એરક્રાફ્ટની અવરજવર માટે બંધ

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?