Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતની “શૂન્ય” શાળા! આ શાળાનું ધોરણ 10નું પરિણામ આવ્યું ઝીરો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતની “શૂન્ય” શાળા! આ શાળાનું ધોરણ 10નું પરિણામ આવ્યું ઝીરો
ગુજરાત

ગુજરાતની “શૂન્ય” શાળા! આ શાળાનું ધોરણ 10નું પરિણામ આવ્યું ઝીરો

Subham Agrawal
Last updated: June 7, 2022 11:53 am
By Subham Agrawal
2 Min Read
Share
Gujarat's "Zero" School! The standard 10 result of this school is zero
SHARE

કોરોના મહામારીની અસર દરેક ક્ષેત્રમાં થઈ છે. ત્યારે કોરોનાની અસર ભણતર પણ થઈ છે તે સાબિત ધોરણ 10ના પરિણામે કર્યું છે, ગતરોજ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે કુલ 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ  પરીક્ષા આપી હતી. જેમાં 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે.

Gujarat's "Zero" School! The standard 10 result of this school is zero

ત્યારે ગુજરાતની એક એવી શાળા છે જ્યાં શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. શાળાના શિક્ષણ સામે સવાલ ઉઠાવતો કિસ્સો આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળામાં બન્યો છે, આ આ શાળામાં શૂન્ય પરિણામ આવ્યું છે. શાળાના 25 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ 25માંથી એકપણ વિદ્યાર્થી પાસ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વર્ષના પરિણામે ઉમરેઠની 51 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળામાં કેવું ભણતર અપાય છે તેની પોલ ખૂલી છે. ત્યારે  સ્કૂલના શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે.

- Advertisement -

Gujarat's "Zero" School! The standard 10 result of this school is zero

તો બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે.  જેમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છાોડી દીધા છે. દીકરીઓનું 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે.  તો સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.  ધોરણ 10માં અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે.  શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  ત્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.  અમદાવાદમાં એક રિક્ષા ચાલકના દીકરા આકાશ મોદીએ 90 ટકા મેળવ્યા હતા.

- Advertisement -
વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરાશે, સાબરમતી નદી સફાઈ માટે ખાલી કરાઈ
મુસ્લિમો ચલાવી રહ્યા હતા હિન્દૂના નામે હોટલ, સરકારે લીધા આવા કડક પગલાં
ખ્યાતી હોસ્પિટલે 18 વર્ષના યુવકની એન્જિયોપ્લાસ્ટી કરી, PMJAY યોજનાની આ છેતરપિંડી તમને હચમચાવી દેશે
આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ
લોકડાઉન 4.0ની ગાઇડલાઇન કરવામાં જાહેર,જાણો ક્યાં શું રહેશે ચાલુ શું રહેશે બંધ
- Advertisement -
TAGGED:10 resultboard examboard exam resultGUJARATschool zero result
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

gujarat principal doing crime with former girl student who came for conference case registered search continues
ગુજરાત

કોન્ફરન્સ માટે આવેલી ભૂતપૂર્વ વિદ્યાર્થિની પર કર્યો બળાત્કાર, કેસ નોંધાયો, શોધ ચાલુ

By Gujju Media
2 Min Read
BeFunky collage 2020 06 27T175418.943
ગુજરાત

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યો જોડાયા ભાજપમાં,ભાજપ પ્રમુખ વાઘાણીએ 5 પૂર્વ ધારાસભ્યોનું કર્યું ભાજપમાં સ્વાગત

By Palak Thakkar
1 Min Read
whether 6039141 m
ગુજરાત

કોરોના વાયરસની વચ્ચે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?