Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે બંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > જાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે બંધ
ગુજરાત

જાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે બંધ

Palak Thakkar
Last updated: May 17, 2020 9:30 pm
By Palak Thakkar
4 Min Read
Share
BeFunky collage 77
SHARE

લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે સમગ્ર દેશમાં 14 દિવસ લૉકડાઉન લંબાવીને 31 મે લાગૂ કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

lockdown getty

દેશભરમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 14 દિવસ વધુ લૉકડાઉન લાગૂ રહેશે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે ગાઈડલાઇન જાહેર કરી છે તેમાં જેમાં મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે. હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહીં.

- Advertisement -

shutterstock 1679459212 scaled

આ પ્રવૃત્તિઓ ઉપર દેશભરમાં પ્રતિબંધ રહેશે

- Advertisement -

સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.

thumb 2

- Advertisement -

 

મેટ્રો રેલવે સેવા બંધ રહેશે.

- Advertisement -
- Advertisement -

તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.ઘ) હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. હોમ ડિલિવરી માટેના રસોડા, કવોરેનટાઈન ફેસિલિટી, પોલીસ, સરકારી અધિકારીઓ વગેરે માટેની રહેઠાણ સેવાઓ, બસ ડેપો, રેલવે સ્ટેશન પરના કેન્ટિન ચાલુ રહેશે

  • તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, ધાર્મિક, સામાજિક પ્રકારના મેળાવડા બંધ રહેશે.
  • તમામ ધાર્મિક સ્થળો અને પૂજા કરવાના સ્થળો બંધ રહેશે.
  • આ પ્રવૃતિઓ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય આંશિક રીતે ખોલી શકાશે.
  • રાજ્યો વચ્ચેની બસ અને વાહન સેવા (બંને રાજ્યોની મંજૂરી જરૂરી)
    રાજ્યોની અંદર અંદર બસ અને વાહન સેવા શરૂ કરી શકાશે.
  • દેશમાં કોરોના વાયરસની વ્યવસ્થા માટે નેશનલ ડિરેક્ટિવ્સ ઓફ કોવિડ 19નો આખા દેશમાં અમલ કરવાનો રહેશે.
  • કોન્ટેનમેન્ટ બફર, રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોન
  • કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર રાજ્યો પોતે તેમના પ્રદેશમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરી શકશે.
  • કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર જિલ્લાઓનું સ્થાનિક તંત્ર પોતે રેડ અને ઓરેન્જ ઝોનની અંદર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન ક્યાં અને કેટલા રાખવા તે નક્કી કરી શકશે.
  • કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ જ મંજૂર કરાશે જેથી મેડિકલ અથવા કટોકટીના કારણ વગર આ વિસ્તારોમાં લોકોની અવરજવર ન રહે.
    આ ઝોનમાં બારિકાઇથી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.
  • સમગ્ર દેશમાં રાતે 7થી સવારે 7 વાગ્યા સુધી ઈમરજન્સી સેવાઓ સેવાઓ સિવાય કોઈ પણ જગ્યાએ ફરી શકાશે નહીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય
  • ​65 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની જેવી બિમારીવાળા લોકો તથા સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોએ ઈમરજન્સી ઘટનાઓ સિવાય ઘરની બહાર ના નીકળવું.

maharashtra 1585145932

આ સિવાયની તમામ પ્રવૃતિઓને (જે પ્રવૃત્તિઓ ખાસ કરીને પ્રતિબંધિત કરાઈ છે તે સિવાયની) મંજૂરી મળશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ જ મંજૂર કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તેમની જરૂરિયાત મુજબ વધુ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.

- Advertisement -

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વ્યક્તિને અને આખા વિસ્તારને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વાપરવામાં આવશે.

merlin 170943816 6ec1b69b 2a11 4296 aa8c d40ed9a4df75

કંપની એવા પ્રયત્નો કરે કે તેમના કમર્ચારીઓ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરી દે.

જિલ્લાનું તંત્ર લોકોને આરોગ્ય સેતુ એપ નાખવા માટે અને પોતાના આરોગ્યની સ્થિતિ સમયસર અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે જેથી સત્તાધીશોને વ્યવસ્થા કરવામાં સરળતા રહે.

લોકોના અને માલસામાનના સ્થાનાંતર માટે સૂચના

તમામ રાજ્યોએ આંતર રાજ્ય અને રાજ્યોની અંદર અંદર મેડિકલ કર્મચારીઓ, નર્સ, સ્ટાફ, સ્વચ્છતાકર્મીઓ અને એમ્બ્યુલન્સ, માલવાહક ગાડીઓ, ખાલી ટ્રકો વગેરેની અવર જવર કોઈ જ પ્રકારની પાબંધી વિના મંજૂર રાખવાની રહેશે.

વડોદરામાં ડમ્પરે સ્કૂટર પર સવાર માતા-પુત્રીને મારી ટક્કર, હિટ એન્ડ રનની ઘટના કેદ થઇ CCTVમાં
કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
ગુજરાતમાં આવી શકે છે પગાર કાપ,આટલા ટકા સુધી ધટી શકે છે પગાર
ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ શું છે? જે અંતર્ગત સુરતમાં મુસ્લિમ મહિલાની મિલકત સીલ કરવામાં આવી
અમદાવાદમાં ઓલિમ્પિક્સ.. શું ગૃહમંત્રી અમિત શાહ પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરી શકશે?
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcoronagujaratcovid 19COVID19GUJARATLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 23T150212.300
જાણવા જેવું

કોરોના મહામારીમાં પેટ્રોલ,ડીઝલ બાદ હવે જીવન જરૂરિયાતની વસ્તુ થઇ શકે છે મોંઘી

By Palak Thakkar
2 Min Read
3 Top Tips to Protecting Your Identity in Online Transactions
જાણવા જેવુંટેકનોલોજી

ઓનલાઈન ટ્રાંજેક્શન કરતા સમયે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 92
ગુજરાત

જાણો કેવુ હોઇ શકે છે લોકડાઉન 5,મળી શકે છે આટલી છૂટછાટ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?