Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીનું અનોખી રીતે કર્યું સ્વાગત, તો નરેન્દ્ર મોદીએ પણ કર્યું અનોખુ અભિવાદન.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીનું અનોખી રીતે કર્યું સ્વાગત, તો નરેન્દ્ર મોદીએ પણ કર્યું અનોખુ અભિવાદન.
ગુજરાત

ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીનું અનોખી રીતે કર્યું સ્વાગત, તો નરેન્દ્ર મોદીએ પણ કર્યું અનોખુ અભિવાદન.

Gujju Media
Last updated: October 2, 2022 5:41 pm
By Gujju Media
3 Min Read
Share
SHARE

હમણાં જ આપણાં દેશના પ્રધાનમંત્રી આપણાં ગુજરાતની મુલાકાતએ આવ્યા હતા. આ દરમિયાન આપણાં ગુજરાતીઓએ તેમનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકો ઘણા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા. જે પણ વ્યક્તિને જયા પણ જગ્યા મળી ત્યાંથી તેમણે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે ઊભા રહી ગયા હતા.5

ઘણા ઉત્સાહથી લોકો તેમના સ્વાગતમાં જોડાયા હતા. આ બધા લોકોમાં એક વ્યક્તિ હતો કે જેણે પોતાની છાતી પર નરેન્દ્ર મોદી સાહેબનું ટેટૂ બનાવ્યું હતું. અમુક તો પોતાના આખા શરીરને ભગવા રંગમાં રંગીને લાવ્યા હતા. તો સામે આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આપણાં ગુજરતીઓને નિરાશ થવા દીધા નથી. તેમણે બધાનું જ ખૂબ સારી રીતે અભિવાદન કર્યું હતું. તેમણે લગભગ 3400 કરોડ રૂપિયાની અલગ અલગ યોજનાઓની ગિફ્ટ ગુજરાતીઓને આપી છે.

ચાલો તમને હવે બતાવીએ નરેન્દ્ર મોદીના ગુજરાત વિઝિટના કેટલાક ખાસ ફોટો. જેમાં તમે ગુજરાતીઓનો અનોખો ઉત્સાહ જોઈ શકશો.

- Advertisement -

1. પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાત દરમિયાનના રોડ શૉમાં ઘણા ગુજરાતીઓની સારી એવી ભીડ જોવા મળી હતી.1

2. પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન તેમણે સુરતના લોકોના ખૂબ વખાણ કર્યા હતા એ વિડીયો તમે પણ જોયો જ હશે પણ તમને જણાવી દઉં કે તેમણે કહ્યું હતું કે સુરતના લોકો ખૂબ મહેનતુ હોય છે.

- Advertisement -

3. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 3400 કરોડની અનેક વિકાસ યોજનાઓની આધારશીલા રાખી હતી.2 2

4. તેમણે સુરત શહેર વિષે જણાવ્યું હતું કે આ શહેરના લોકો મહેનતને જશ અપએ છે. આપણાં દેશનું એકપણ એવું રાજ્ય નહીં હોય કે જેના લોકો સુરતમાં આવીને વસ્યા નહીં હોય.

- Advertisement -

5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતના લોકો માટે વધુ જણાવ્યું હતું કે સુરતના લોકો એકતા અને જનભાગીદારી માટેનું ખૂબ સારું ઉદાહરણ છે.

6. તેમણે જણાવ્યું કે આ સદીની શરૂઆતમાં જ્યારે વિશ્વમાં 3 Pની ખૂબ ચર્ચા થતી હતી આ Pમાં પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશીપનો સમાવેશ થતો હતો.3

- Advertisement -
- Advertisement -

7. મોદીજીએ જણાવ્યું કે તેઓ જાણે છે કે સુરત 4 P માટેનું સૌથી સારું ઉદાહરણ છે. તેમાં પીપલ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશીપ શામેલ છે.

8. સુરતના લોકો એ સમય ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે મહામારીને લીધે મુશ્કેલીઓ આવતી રહી હતી. ત્યારે અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી.4

9. આ દરમિયાન સુરતમાં શહેરમાં સુરક્ષા પણ ખૂબ સારી હટી. ખૂણે ખૂણે પોલીસ હાજર હતા. સુરતની જનતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવવાથી ખૂબ ખુશ થયા હતા.

- Advertisement -

10. તેમણે જણાવ્યું હતું કે વેપારીઓને મે એક વાત કહી હટી કે જો સુરતમાં કોઈ બ્રાન્ડિંગ કરવામાં આવે છે તો દરેક સેક્ટર, દરેક કંપનીની બ્રાન્ડિંગ એની જાતે જ થઈ જાય છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, થઇ શકે છે ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ અને ગાંધીનગરમાં 28 હોટલોને દારૂ વેચવાની મંજૂરી
બે ધારુ વાતાવરણ! કોઈ જ્ગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ વરસાદ પાડવાની આગાહી
સુરતમાં ચેકપોસ્ટ પર યુવકે પોલીસકર્મીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, યુવકની ધરપકડ કરાઈ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય! આ યોજના હેઠળ સહાયની રકમમાં વધારો , ખેડૂતોને ફાયદો થશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
ramayan2.jpg.webp
‘રામાયણ’માં સીતાજીનું શૌર્ય અને રાવણનું શિવતાંડવ! નિતેશ તિવારીની ફિલ્મની નવી ઝલક ચર્ચામાં
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

isha hotel 1
ગુજરાત

ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં સ્વર્ગ જેવો નજારો, આવી છે હોટલની સજાવટ

By Gujju Media
2 Min Read
FDCA conducted more than 100 raids in the state in a year seized more than 3 lakh kg of food items1
ગુજરાત

રાજ્યમાં FDCA એ એક વર્ષમાં પાડ્યા 100થી વધુ દરોડા, 3 લાખ કિલોથી પણ વધુના ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા

By Gujju Media
2 Min Read
De Dhanadhan received 17 slaps in just 20 seconds the principals anger erupted at the teacher1
ગુજરાત

માત્ર 20 જ સેકન્ડમાં દે ધનાધન 17 ઝાપટો, શિક્ષક પર ફૂટ્યો આચાર્યનો ગુસ્સો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?