Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દીવ જતાં પહેલા આ વાંચી લેજો! દીવ કલેકટરે આ જગ્યા પર લગાવ્યો રોક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > દીવ જતાં પહેલા આ વાંચી લેજો! દીવ કલેકટરે આ જગ્યા પર લગાવ્યો રોક
ગુજરાત

દીવ જતાં પહેલા આ વાંચી લેજો! દીવ કલેકટરે આ જગ્યા પર લગાવ્યો રોક

Subham Agrawal
Last updated: June 4, 2022 7:51 pm
By Subham Agrawal
2 Min Read
Share
Please read this before going to Diu! The Diu collector put a rock on this place
SHARE

હાલ ઉનાળાનું વેકેસન ચાલી રહ્યું છે, લોકો ફરવાના સ્થળો પર જય રહ્યા છે. દેશ ભરના મોટા ભાગના ફરવાના સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દીવ ખાતે પણ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળે છે. આ વચ્ચે રાજયમાં ચોમાસાનું પણ આગમન થઈ રહ્યું છે. ત્યારે પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે પર્યાટકો બીચ પર ફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે. કલેકટરના આ આદેશને લઈને દીવ પોલીસ વિભાગ પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.

Please read this before going to Diu! The Diu collector put a rock on this place

દીવના દરિયા કિનારે આમ તો કાયમી ધોરણે અહીં પોલીસનો પહેરો જોવા મળે છે. પરંતુ હવેથી પોલીસ સ્ટાફ સતત તહેનાત રહેશે અને જો કોઈ પ્રવાસી દરિયા નજીક ઘૂસી નાહવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ પણ પોલીસ પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવતી જોવા મળી રહી છે. જોકે, દીવમાં આવનારા પર્યટકો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોએ ઉપર હરીફરી શકશે.

- Advertisement -

Please read this before going to Diu! The Diu collector put a rock on this place

હાલ ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે એફઆરઆઈ પણ દાખલ થઈ શકે છે.

- Advertisement -
સિંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા 6 માહિનામાં કટકે કટકે 500 રૂપિયા વધી ગયા!
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યો જોડાયા ભાજપમાં,ભાજપ પ્રમુખ વાઘાણીએ 5 પૂર્વ ધારાસભ્યોનું કર્યું ભાજપમાં સ્વાગત
આ સરકારી કર્મચારીઓને નહીં મળે મુસાફરી ભથ્થું, ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાતના કચ્છમાં કરાયું લેન્ડ બોટિંગ અભિયાનનું આયોજન, સૈનિકો 6 દિવસમાં કાપશે આટલું અંતર
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ, પોરબંદરના દરિયા માંથી ફરી ઝડપાયું 700 કિલો ડ્રગ્સ
- Advertisement -
TAGGED:beach closeDIUdiu beachollector put a prohibitationon this place
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
ramayan2.jpg.webp
‘રામાયણ’માં સીતાજીનું શૌર્ય અને રાવણનું શિવતાંડવ! નિતેશ તિવારીની ફિલ્મની નવી ઝલક ચર્ચામાં
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

pm modi with lions cub and anant ambani visited vantara
ગુજરાત

પીએમ મોદી સિંહના બચ્ચાને પ્રેમ કરતા જોવા મળ્યા, અનંત અંબાણીએ વનતારાની મુલાકાતનું આયોજન કર્યું

By Gujju Media
2 Min Read
6 people including 4 girls die after drowning while bathing in Meshwo river in Kheda district
ગુજરાત

ખેડા જિલ્લાની મેશ્વો નદીમાં ન્હાતી વખતે ડૂબી જવાથી 4 બાળકીઓ સહિત 6ના મોત

By Gujju Media
2 Min Read
arrest
ગુજરાત

નકલી મહેસૂલ અધિકારીની ધરપકડ, સરકારી વિભાગોના નકલી પત્રો આપીને લૂંટ આચરતો હતો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?