What's Hot
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.12.49 PM

    ODI મેચની વચ્ચે એક નાની બાળકીએ ફિલ્મ પુષ્પાના ગીત પર કર્યો એવો ડાન્સ, ક્રિકેટરથી લઈને દર્શકો સુધી બધા દંગ રહી ગયા

    September 24, 2023
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    • અજબ ગજબ
    • જાણવા જેવું
    • એન્ટરટેઈન્મેન્ટ
      • ઢોલીવુડ
      • બોલીવુડ
      • હોલીવૂડ
    • સ્પોર્ટ્સ
    • લાઈફ સ્ટાઈલ
      • ફૂડ
      • હેલ્થ
    • ધર્મદર્શન
    • ભારત
    • વિશ્વ
    • બિઝનેસ
    • ટેકનોલોજી
      • ઓટોમોબાઇલ
      • ગેજેટ
    • વિડીઓ
    Facebook Twitter Instagram
    Gujju MediaGujju Media
    You are at:Home»એન્ટરટેઈન્મેન્ટ»બોલીવુડ»હેપ્પી બર્થ ડે કમલ હાસન
    બોલીવુડ

    હેપ્પી બર્થ ડે કમલ હાસન

    November 7, 20192 Mins Read
    Facebook WhatsApp
    jpg
    Share
    Facebook WhatsApp

    ફિલ્મ એક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મમેકર કમલ હાસનને દરેક ક્ષેત્રમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આજે કમલનો 65મો જન્મદિવસ છે ત્યારે તેમના જીવનની રસપ્રદ હકીકતો જાણવામાં રસ પડશે. બહુ ઓછા લોકોને ખબર છે કે દિગ્ગજ એક્ટર ગણાતા કમલ હાસનને એક્ટર બનાવવાનું સપનું તેમના પિતાએ જોયું હતું અને એટલે માત્ર 6 વર્ષની વયે તેમણે એક્ટિંગના ફિલ્ડમાં એન્ટ્રી લઈ લીધી હતી………કમલ હાસને 6 વર્ષની વયે બાળ કલાકાર તરીકે  એ. ભીમસિંહ દ્વારા નિર્દેશીત ‘કલ ત્સુર કન્નમ્મા’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ 12 ઓગસ્ટ, 1959ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમને તામિલ અભિનેતા જેમિની ગણેશન એટલે કે સુપરસ્ટાર રેખા સાથે એક્ટિંગ કરવાની તક મળી હતી.

    Kamal Hashssan actor during a song recording

    આ ફિલ્મ માટે કમલને સર્વશ્રેષ્ઠ બાળકલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મની સફળતા પછી શિવાજી ગણેશન તેમજ એમજી રામચંદ્નન જેવા ફિલ્મમેકર્સે તેમની સાથે બાળ કલાકાર તરીકે પાંચ અન્ય તામિલ ફિલ્મોમાં કામ કર્યું હતું. ………કમલ હાસન એક એક્ટર,રાઇટર અને ફિલ્મ મેકરની સાથે એક ટ્રેમ ભરતનાટ્યમ ડાન્સર પણ છે…….કમલ હાસન જેટલા તેનમી ફિલ્મોને લઇને ચર્ચામાં રહે છે એટલા જ તેમની પર્સનલ લાઇફને લઇને પણ રહે છે…..કમલએ 24 વર્ષેની ઉંમરમાં લગ્ન કર્યા હતા..પણ 1998માં તેમનો ડિવોર્સ થયો……

    Actor Kamal Hfgdassfan with his wife Sarika and his children

    ત્યારબાદ તેમને 1991માં સારિકા સાથે લગ્ન કર્યા….પરંતુ 2002 તેઓ અલગ થયા…….

    2afd80efe7fdb63fbaaaefe943030a87

    કમલ હાસનને 2 દિકરીઓ છે એક શ્રુર્તિ અને અક્ષરા હાસન……તે સિવાય કમલ હાસન રાજકારણમાં પણ આપેલી તેની ટિપ્પણીને લઇને પણ હંમેશા ચર્ચા રહેતા હોય છે……

     

     

    No related posts.

    Related Posts

    WhatsApp Image 2022 11 05 at 4.06.18 PM

    બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

    By Gujju MediaNovember 5, 2022
    Untitled design

    સુહાના ખાનએ પોતાની બેસ્ટ ફ્રેન્ડને આવીરીતે આપી જન્મદિવસની શુભેચ્છાઓ.

    By Gujju MediaNovember 3, 2022
    anasuya bharadwaj 28 1 22 6 700x350 1

    ફિલ્મ પુષ્પાની મહિલા વિલનની વાર્તા, જેણે ‘પતિની છાતી પર બેસીને તેનું ગળું કાપી નાખ્યું’.

    By Aryan PatelNovember 1, 2022
    sunil dutt and paresh rawal 2

    સુનીલ દત્તે મૃત્યુના થોડા કલાકો પહેલા પરેશ રાવલને લખ્યો પત્ર, શું થયું હતું મૃત્યુનો વિચાર.

    By Aryan PatelOctober 23, 2022
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Follow us on
    Google News


    Don't Miss
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023

    પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સૂરજ બડજાત્યાને તેની કારકિર્દીની શરૂઆતથી જ સલમાન ખાન સાથે ગાઢ…

    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    September 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    September 24, 2023
    Screenshot 2023 09 24 at 8.31.14 PM

    Parineeti Raghav Wedding – રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાયા

    September 24, 2023
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    Our Picks
    salman sooraj

    Sooraj Barjatya: સલમાન સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મનો હીરો હશે, ડિરેક્ટરે શૂટિંગને લઈને આપ્યું આ અપડેટ

    By Gujju MediaSeptember 24, 2023
    Screenshot 2023 09 24 at 8.55.47 PM

    IND vs AUS: અય્યર વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ઈન્દોરમાં સદી ફટકારી, શુભમન ગીલે રેકોર્ડ્સલગાવી ની લાઈન

    By Gujju MediaSeptember 24, 2023
    Your paragraph text 17

    Canada -“હિંદુ કેનેડિયનો ભયભીત છે”: જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદે ભારત-કેનેડા વિવાદ વચ્ચે કહ્યું

    By Gujju MediaSeptember 24, 2023
    Facebook Instagram YouTube
    • Home
    • Privacy Policy
    • Pure HD Wallpaper
    • Gujarati Rasodu
    © 2023 Gujju Media. Designed by HD Wallpaper.

    Type above and press Enter to search. Press Esc to cancel.