Connect with us

બોલીવુડ

ઈમ્તિયાઝ અલીની દીકરી છે ગ્લેમરસ! ઇન્સ્ટા પર શેર કર્યા હોટ લુકના ફોટોસ

Published

on

Imtiaz Ali's daughter is glamorous! Photos of the hot look shared on Insta

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્તર કીડ પોતાના ગ્લેમરસ લુકથી ફેમસ બન્યા છે. ખાસ કરીને બાળકીઓ તેમના પેરેન્ટ્સ કરતા પણ વધુ સુંદર દેખાઈ છે. ત્યારે આ સ્તર કિડ્સ પોતાના કાતિલ લુકના ફોટા સોશિયલ મીડિયામાં અવાર નવાર શેર કરતા હોય છે, જે તેમના ફેન્સને ખુબ આકર્ષે છે. ત્યારે આજે આપણે આવાજ એક સ્ટારકીડની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખુબ જ પ્રચલીત બની છે.

Imtiaz Ali's daughter is glamorous! Photos of the hot look shared on Insta

ઇમ્તિયાઝ અલી બોલીવુડના પ્રખ્યાત અને શ્રેષ્ઠ નિર્દેશક છે, જે ગુણવત્તાયુક્ત ફિલ્મો આપવા માટે જાણીતા છે. બીજી તરફ જો તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમની એક પુત્રી પણ છે જે દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે. શું તમે તેના વિશે જાણો છો? તમને જણાવી દઈએ કે, ઈમ્તમિયાઝ અલીની દીકરીનું નામ ઈદા અલી છે, જેનો લુક એવો છે કે તેની સ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો.

Imtiaz Ali's daughter is glamorous! Photos of the hot look shared on Insta

ઇડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે પોતાની ગ્લેમરસ તસવીરોથી પ્રભુત્વ ધરાવે છે. તમને જણાવી દઈએ કે, ઈડા દેખાવમાં ગ્લેમરસ હોવાની સાથે સાથે ખૂબ જ હોટ પણ છે, જે તમે તેની આ તસવીરોમાં જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, ઈડા સુંદર છે, પરંતુ આ સિવાય તે ખૂબ જ પ્રતિભાશાળી પણ છે અને તેના પિતાની જેમ તે પણ ફિલ્મ નિર્દેશનમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સ અનુસાર, ઈડા માત્ર 15 વર્ષની ઉંમરે જ ફિલ્મ ડિરેક્શનમાં જોડાઈ ગઈ હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

બોલીવુડ

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

Published

on

this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman

બોલીવુડની ઘણી એક્ટ્રેસ એવી છે કે જેમને જીવનસાથી તરીકે કોઈ એક્ટરને નહીં પણ બિઝનેસમેનને પસંદ કર્યા. આજે આ એક્ટ્રેસ પોતાની લાઈફમાં પોતાની ફેમિલી અને રિયલ લાઈફ પાર્ટનર સાથે બહુ જ ખુશ છે. જેમાં ઘણી એક્ટ્રેસ એવી પણ છે જેમણે લગ્ન બાદ એક્ટિંગ સાવ છોડી દીધી. આજે અમે તમને એવી જ અમુક એક્ટ્રેસ વિશે જણાવીશું જેમને બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં છે.

this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman

સૌથી પહેલાં આપણે વાત કરીશું આમિર ખાનની ફિલ્મ ગજનીથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ આસિનની. આસિને પોતાના કેરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની એક્ટિંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આસિને બોલીવુડ જ નહીં પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે. પરંતુ આસિન જ્યારે સફળતાના શિખર પર પહોંચી ત્યારે તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેને બિઝનેસમેન રાહુલ શર્માની સાથે લગ્ન કર્યા છે. અને લગ્ન બાદ આસિને એક્ટિંગથી દૂરી બનાવી લીધી છે. જો કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman

આ લિસ્ટમાં બીજુ નામ આવે છે ધર્મેન્દ્ર અને હેમા હેમાલિનીની પુત્રી એક્ટ્રેસ ઈશા દેઓલનું. ઈશાએ પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ પડદા પર તેમની એક્ટિંગ લોકોને બહુ પસંદ ન આવી. તે બાદ તેને બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તે ફિલ્મોમાં ન આવી.

this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman

બોલીવુડમાં ટાર્ઝન ગર્લ તરીકે ફેમસ એક્ટ્રેસ આયશા ટાકિયાએ ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારથી એક્ટિંગની શરૂઆત કરી. આ પછી આયશાએ ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મો પહેલાં આયશા ઘણા મ્યૂઝિક વીડિયો અને એડવર્ટાઈઝમાં પણ દેખાય હતી. તે બાદ આયશાએ બિઝને,મેન ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. બંનેએ વર્ષ 2009માં લગ્ન કર્યા. લગ્ન બાદ આયશાએ પોતાનો ધર્મ પણ બદલ્યો હતો.

this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman

હવે વાત કરીએ એક્ટ્રેસ અમૃતા રાવની. ફિલ્મ વિવાહથી અમૃતા રાવએ લોકોના દિલમાં પોતાની સ્થાન બનાવ્યું હતું. અમૃતાએ આરજે અનમોલની સાથે છુપાઈને લ્ગન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. લગ્ન બાદ અમૃતાએ એક્ટિંગમાંથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ તે સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે.

this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman

70-80 દશકોની જાણીતી એક્ટ્રેસ ટીના મુનીમ પોતાની સુંદરતાના કારણે જાણીતી છે. ટીનાએ સુપરસ્ટાર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા અને એક્ટિંગને અલવિદા કહી દીધું.

Continue Reading

બોલીવુડ

સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કઈક આવું કલેક્શન!

Published

on

actress-anushka-shetty-from-the-south-has-some-such-collection-of-expensive-cars

અનુષ્કા શેટ્ટીએ ‘ભાગમતી’, ‘અરુંધતી’, ‘વેદમ’, ‘સિંઘમ’, ‘રૂદ્રમાદેવી’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ટોલીવુડમાં તો તે જાણીતી હતી જ, પરંતુ બાહુબલી બાદ તે દેશ આખામાં ખ્યાતનામ બની ચૂકી છે. આજે અમે તમને અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ

અનુષ્કા શેટ્ટીને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને એક દાયકાથી વધુ સમય થઇ ગયો છે. તેણે ભાગમતી, અરુંધતી, વેદમ, સિંઘમ, રૂદ્રમાદેવી જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ટોલીવુડમાં તો તે જાણીતી હતી જ, પરંતુ બાહુબલી બાદ તે દેશ આખામાં ખ્યાતનામ બની ચૂકી છે. આજે અમે તમને અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શન વિશે માહિતી આપી રહ્યા છીએ. તેને ફોર-વ્હીલર્સનો શોખ છે અને તેના ગેરેજમાં ઘણી આલીશાન કાર છે.

actress-anushka-shetty-from-the-south-has-some-such-collection-of-expensive-cars

Audi Q5: અભિનેત્રીની બીજી મોંઘી કારની વાત કરીએ તો Audi Q5 છે. આ કાર ભારતમાં નવેમ્બર 2021માં લૉન્ચ કરવામાં આવી હતી. આ કાર 5 સીટર SUV છે અને તેની કિંમત લગભગ 59.88 લાખ રૂપિયા છે. આ લક્ઝુરિયસ વાહન પ્રીમિયમ પ્લસ અને ટેક્નોલોજી સહિત બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

actress-anushka-shetty-from-the-south-has-some-such-collection-of-expensive-cars

Audi A6 : અનુષ્કા શેટ્ટીના કાર કલેક્શનમાં Audiના 2 મોડલ છે. તેના કલેક્શનમાં Audi A6 બીજી કાર છે. પેટ્રોલ એન્જિન સાથે આવતી આ કારની ડિઝાઇન શાર્પ અને સ્પોર્ટી છે. તેની કિંમત પણ 59.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

actress-anushka-shetty-from-the-south-has-some-such-collection-of-expensive-cars

BMW 6 સિરીઝ : અનુષ્કાની આ સૌથી મોંઘી ગાડી છે. આ કાર 3 વેરિઅન્ટમાં આવે છે. ટોપ મોડલની કિંમત (પેટ્રોલ વર્ઝન) રૂ. 69.88 લાખ છે. જ્યારે બેઝ મોડલની કિંમત (ડીઝલ વેરિયન્ટ) રૂ. 71.48 લાખ છે. બીજી તરફ ઓટોમેટિક વર્ઝનની કિંમત 69.88 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

 

અનુષ્કા શેટ્ટીનું મન ખૂબ મોટું છે. તેણે પોતાના ડ્રાઈવરને 12 લાખ રૂપિયા ગિફ્ટ કર્યા છે. એવું કહેવાય છે કે, અભિનેત્રી ડ્રાઈવરના કામ પ્રત્યેના ડેડિકેશનને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે પોતાના ડ્રાઈવરને જ એક નવી કાર ગિફ્ટમાં આપી હતી.

Continue Reading

બોલીવુડ

શમશેરાનુ ટ્રેલર લોન્ચ થાય તે પૂર્વે જ રણબીર કપૂરની કારનો થયો અકસ્માત

Published

on

ranbir-kapoors-car-had-an-accident-just-before-the-launch-of-shamsheras-trailer

રણબીર કપૂરની અવેઈટિંગ ફિલ્મ શમશેરાનુ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચની એક ઈવેન્ટ રાખવામા આવી હતી. પરંતુ આ ઈવેન્ટમાં આવીને રણબીર કપૂરે ધડાકો કર્યો હતો કે, ટ્રેલર લોન્ચમાં પહોંચતા પહેલા તેની કારને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 22 જુલાઈના રોજ લોન્ચ થવાની છે.

ranbir-kapoors-car-had-an-accident-just-before-the-launch-of-shamsheras-trailer
રણબીર કપૂર સમયસર ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર પહોંચી તો ગયો હતો, પરંતુ તેની સાથે એક ઘટના બની હતી. ઈવેન્ટમાં રણબીર કપૂર મોડો આવ્યો હતો, અને તેણે મોડા આવવાનુ કારણ પણ જણાવ્યુ હતું કે, તેનો અકસ્માત થયો હતો. ઈવેન્ટમાં આવીને રણબીરે કહ્યુ કે, ‘‘મારો આજનો દિવસ ઘણો જ મુશ્કેલ રહ્યો. લૉન્ચિંગ પેહલાં મારો અકસ્માત થયો હતો.

ranbir-kapoors-car-had-an-accident-just-before-the-launch-of-shamsheras-trailer

હું ટાઇમનો પાક્કો છું. મારો ડ્રાઇવર પહેલાં ઇન્ફિનિટી મોલ (ખોટું લોકેશન) લઈને આવ્યો. ત્યાં બેઝમેન્ટમાં કોઈ જોવા મળ્યું નહોતું. પછી મારે મોડું થઈ ગયું. બહાર નીકળ્યો તો કોઈએ મારી ગાડીને ઠોકી દીધી હતી. કારનો કાચ તૂટી ગયો. કરને કહ્યું કે કાચ તૂટવું શુભ હોય છે. હવે હું અહીંયા આવ્યો છું.’’

ranbir-kapoors-car-had-an-accident-just-before-the-launch-of-shamsheras-trailer

આજે શમશેરાનુ ટ્રેલર લોન્ચ થયુ છે અને ફિલ્મ 22 જુલાઈએ લોન્ચ થશે. ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર લીડ રોલમાં છે. ફિલ્મમાં રણબીર ડાકુ શમશેરાના લીડ રોડમાં છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, ડાકુથી ત્રસ્ત થયેલા લોકો બ્રિટિશ પોલીસ પાસે જાય છે અને શુદ્ધ સિંહ (સંજય દત્ત) શમશેરાને પકડવાની જવાબદારી લે છે. ફિલ્મમાં VFXના સીન્સ કમાલના છે. ડાર્ક સીન્સ તથા ફાઇટ સીન્સ શાનદાર લાગે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending