Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર 16 જિલ્લાઓમાં 28 દિવસથી એકપણ કોરોનાનો કેસ નથી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર 16 જિલ્લાઓમાં 28 દિવસથી એકપણ કોરોનાનો કેસ નથી
ભારત

કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર 16 જિલ્લાઓમાં 28 દિવસથી એકપણ કોરોનાનો કેસ નથી

Palak Thakkar
Last updated: April 27, 2020 7:01 pm
By Palak Thakkar
3 Min Read
Share
BeFunky collage 32
SHARE

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા છે. આમ દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 27,892 થઇ ગયા છે. જ્યારે હાલમાં 20835 એક્ટિવ કેસ છે. ગત 1 દિવસમાં કોરોનાથી કુલ 381 લોકો ઠીક થયા છે.

lockdown 2 2 સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે આપણી લડાઇ બીમારીથી છે, બીમાર વ્યક્તિ સાથે નહીં. કોરોના સંક્રમણનો ભોગ બનનાર વ્યક્તિ સાથે ભેદભાવ ન કરવામાં આવે. કોરોના યોદ્ધાઓને દિલથી સન્માન આપવાની કોશિશ કરવી જોઇએ.
ોેોેો્

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 85 જિલ્લાઓમાં ગત 14 દિવસોથી કોઇ કેસ નોંધાયો નથી. 16 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રનું ગોદિંયા, કર્ણાટકનું દાવનગેરે અને બિહારમાં લખી સરાય, આ ત્રણેય નવા જિલ્લા આ લિસ્ટમાં જોડાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના પીલીભીત અને પંજાબના એક જિલ્લામાં ફરી નવા કેસ આવ્યા છે.

- Advertisement -

1x 1

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અનુસાર, દેશમાં કોરોના વાયરસ બીમારીથી અત્યાર સુધીમાં કુલ 6185 લોકો ઠીક થયા છે. આમ કોરોનાના સંક્રમણથી રિકવરી રેટ વધ્યો છે. કોરોના વાયરસથી રિકવરી રેટ વધીને 22.17 ટકાએ પહોંચ્યો છે.

- Advertisement -

in coronavirus medical officer

 

- Advertisement -

 

ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં લૉકડાઉન દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટ અપાઇ છે. જ્યારે 60 ટકા ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયા છે તથા 26 એપ્રિલ સુધીમાં દેશમાં 80 ટકા ઘંઉની કાપણી થઇ ચૂકી છે. દાળ તથા તેલીબિયાંની ખરીદી જારી છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરાઇ રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું જરૂરી છે.

- Advertisement -
- Advertisement -

900817 lockdown anand vihar march 30

ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સોમવારે જણાવ્યું કે 2 કરોડથી વધારે લોકોને રોજગાર મળ્યો છે. મનરેગા હેઠળ પણ કામ થઇ રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઇંટ ભઠ્ઠા વગેરે શરૂ થઇ ગયા છે. જેના કારણએ પ્રવાસી મજૂરોને રોજગાર મળી રહ્યું છે. તેઓએ કહ્યું કે જોકે આ દરમિયાન ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશનું પાલન કરવું જરૂરી છે. આંતર મંત્રાલયી ટીમોએ સંબંધિત રાજ્યોમાં જઇને કામ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યોની સાથે અમે તેમની વિશેષજ્ઞતા શૅર કરીને કોરોના વિરુદ્ધ જંગને વધુ મજબૂત બનાવી શકીએ છીએ.

ap india lockdown spike e1587390132798
ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના ઘણા હૉટસ્પોટ વાળી જગ્યાઓ પર કેન્દ્રીય ટીમે મુલાકાત લીધી છે. કેન્દ્રીય ટીમે પૂણેની પણ મુલાકાત લીધી છે. પૂણેમાં કોરોના વાયરસના કેસનો ડબલિંગ રેટ 7 દિવસ છે. આ આંકડો બાકી ક્ષેત્રોની તુલનામાં થોડો વધારે છે. ટીમે ટ્રેસિંગ અને ટેસ્ટિંગની ગતિને વધારવાની સલાહ આપી છે. .
59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ
શુક્રવારે મહાકુંભમાં કેટલા લોકોએ અમૃત સ્નાન કર્યું ? સરકારે જાહેર કર્યા આંકડા
Meta Threads: Elon Muskએ માર્ક ઝકરબર્ગને ધમકી આપી, કહ્યું- કાનૂની પગલાં લઈ શકે છે.
સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી કોલ ડિટેલ આવી સામે,ચોંકાવનારી ઘટના આવી સામે
ભારત-પાક મેચનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટ 25000 થી રૂ. 3000, ફ્લાઈટના ભાડામાં 300% વધારો
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacoronagujaratcoronaindiacovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

cm yogi adityanath on manipur violence 1.webp
ભારત

મણિપુર હિંસા પાછળ ષડયંત્ર… સીએમ યોગી આદિત્યનાથે વીડિયોના સમય પર સવાલ ઉઠાવ્યા છે

By Gujju Media
1 Min Read
heather knight 1689215363
ભારત

ઈંગ્લેન્ડની ટીમે 6 વર્ષ બાદ કર્યું આ મોટું કારનામું, ઓસ્ટ્રેલિયાને હરાવીને તોડ્યો રેકોર્ડ

By Gujju Media
2 Min Read
computer onlineclass 1200 2
શિક્ષણ

આ રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ પર હાઇકોર્ટે લગાવ્યો પ્રતિંબધ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?