Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું ભારતનું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું ભારતનું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ
ભારત

જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું ભારતનું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ

Palak Thakkar
Last updated: May 13, 2020 12:54 pm
By Palak Thakkar
2 Min Read
Share
nirmala sitharaman thumb 1
SHARE

દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે મંદ પડેલા અર્થતંત્રને ફરીથી વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. દેશનાં જીડીપીના આશરે 10 ટકા 20 લાખ કરોડ રૂપિયાના ‘આત્મનિર્ભર’ બનવા માટેના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી. આ આર્થિક પેકેજ દુનિયાના વિભિન્ન દેશો દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી મોટા આર્થિક પેકેજમાં એક છે.

905883 sitharaman

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા સૌથી વધુ ભાર આપ્યો. નોંધનીય છે કે અમેરિકાએ પોતાની જીડીપીનાં 13 ટકા જેટલું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. જ્યારે જાપાનની સરકારે જીડીપીના 21 ટકાથી પણ વધુનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે જ્યારે ગતરાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન આ આર્થિક પેકેજ ભારતના જીડીપીના 10 ટકા હોવાનું કબુલ્યું હતું. જે બાદ ભારતનું કોરોના સામે લડવા માટેનું આર્થિક પેકેજ વિશ્વના ઘણા દેશો કરતા મોટું છે.

- Advertisement -

freepressjournal 2020 05 42fbfe44 4bc3 439e 88cf bcc425b19e36 EX03tm5XQAY H5W

કોરોના સામે લડવા માટે અનેક દેશોએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે જેમાં ફ્રાન્સે જીડીપીના 9.3%, ઈટાલીએ 5.7%, બ્રિટને 5% જ્યારે ચીને 3.8% જેટલું આર્થિક પેકેજ જાહેર કર્યું. આમ ભારતનું આર્થિક પેકેજ આ વિકસિત દેશો કરતા પણ મોટું છે.

- Advertisement -

jpg 41

 

- Advertisement -

આ પેકેજમાં રોકાણ માટે મોટી જાહેરાત થઇ શકે છે. ચીનને છોડી અન્ય દેશોમાં રોકાણ કરવા ઈચ્છુક કંપનીઓ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. ભારતના આ 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં આ પહેલાં જ જાહેર કરવામાં આવેલ 1.7 લાખ કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પણ સામેલ કરવામાં આવશે.

media handler 11

- Advertisement -
- Advertisement -

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેકેજને વિસ્તારમાં માહિતી આપી નથી પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને પેકેજમાં કઈ કઈ જાહેરાત કરવામાં આવી રહી છે તેની વિસ્તારથી માહિતી આપશે. સરકારના અંક્ડાઓ અનુસાર કોરોના સામે લડવા માટે સરકાર 13 થી 14 લાખ કરોડ વધારાના રૂપિયા અર્થતંત્રમાં નાખશે.

‘મારી ત્રીજી ટર્મમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા નંબરે હશે…’, PM મોદીએ ભારત મંડપમના ઉદ્ઘાટન વખતે આપી ખાતરી
દેશની એક મજબૂત અને સફળ મહિલા નાદિયાએ માત્ર 17 વર્ષની ઉંમરે બિઝનેસ સંભાળીને ફ્રુટીને હજારો કરોડની બ્રાન્ડ બનાવી દીધી.
1 લાખનું રોકાણ કરો 1 કરોડ મેળવો, મ્યુચ્યુઅલ ફંડનો આ શોર્ટકટ ઉપયોગી થશે
અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ઘટાડવા અંગે નવી સ્ટ્રેટેજી,જાણો અમદાવાદમાં રેડ ઝોનમાં છે ક્યા-ક્યા વિસ્તારો
કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા, કોલેજો અને સિનેમાઘર બંધ રાખવાનો લેવાયો નિર્ણય
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona cases in indiacovid 19health
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

negative personality
ભારત

શું તમે પણ બની રહ્યા છો નેગેટિવ પર્સનાલિટીવાળા વ્યક્તિ, તરત જ સુધારો આ 5 ખામીઓ તરફ

By Gujju Media
3 Min Read
amit shah mp
ભારત

ચૂંટણી પહેલા અમિત શાહે સીએમ શિવરાજનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું, ગણાવી અનેક ઉપલબ્ધિઓ

By Gujju Media
2 Min Read
24 03 2020 shivraj singh chouhan mp news 2020324 121044
ભારત

‘લાડલી બહેનોને સરકારી નોકરીઓમાં વધુ અનામત મળશે’, CM શિવરાજ સિંહ ચૌહાણનું વચન

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?