Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન 4.0,દેશમાં આટલા દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > લોકડાઉન 4.0,દેશમાં આટલા દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
ભારત

લોકડાઉન 4.0,દેશમાં આટલા દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન

Palak Thakkar
Last updated: May 17, 2020 5:45 pm
By Palak Thakkar
1 Min Read
Share
lockodwn agencies
SHARE

કોરોના વાયરસને લઈને જાહેર કરવામાં આવેલુ લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવ્યું છે. મોદી સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આમ ચોથા તબક્કાના લોક્ડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

lockdown getty

જોકે આ દરમિયાન શું શું છુટછાટ આપવામાં આવશે તેની હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. થોડી જ વારમાં કેન્દ્ર સરકાર તરફથી આ બાબતેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

- Advertisement -

thumb 2

 

- Advertisement -

લોકડાઉન 3.0નો આજે છેલ્લો દિવસ હતો. આજે 17મી મે ના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થઈ રહ્યો હતો. પરંતુ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ હજી સંપૂર્ણ નિયંત્રણમાં ના હોવાથી કેન્દ્રએ ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

shutterstock 1679459212 scaled

- Advertisement -

આજે જ મહારાષ્ટ્ર, પંજાબ અને તમિળનાડુની રાજ્ય સરકારોએ પોતાને ત્યાં લોકડાઉન 31મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી હતી. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ત્રણ રાજ્યોની સરકારોએ આ નિર્ણય લીધો હતો. હવે કેન્દ્રની મોદી સરકારે પણ લોકડાઉન 31મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

Share Market Open: ભારતીય બજારમાં ફરી તેજી, નિફ્ટી 19700 ની ઉપર આવ્યો
સુશાંત સિંહ રાજપુતના જીવનની એક ઝલક,સુશાંત કેવી રીતે બન્યો બોલિવુડનો પ્રસિદ્ધ અભિનેતા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા.
TECNO POVA 5 સિરીઝ ભારતમાં 11 ઓગસ્ટે લોન્ચ થશે, કંપનીએ માહિતી પોસ્ટ કરી છે
Vastu Tips: શું તમે પણ વગર વિચાર્યે ઝાડ કાપો છો, જાણો વૃક્ષો કાપવાના સાચા નિયમ.
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscoronaindiacovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 18T125242.894
જાણવા જેવું

શ્વાસ લેવામાં પડતા અમિત શાહને દિલ્હી સ્થિત એમ્સમાં કરવામાં આવ્યા દાખલ

By Palak Thakkar
2 Min Read
65 year old priest of Balaji temple brutally murdered blood soaked body found on bed
ભારત

બાલાજી મંદિરના 65 વર્ષીય પૂજારીની ક્રૂર હત્યા, પલંગ પર લોહીથી લથપથ લાશ મળી

By Gujju Media
2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 7 3
ભારત

કર્ણાટકમાં સત્તા પરિવર્તનની ચર્ચા તેજ, ​​અટકળો વચ્ચે ડીકે શિવકુમારે ‘મતભેદો’ પર આપ્યું આવું નિવેદન

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?