Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર મોદીએ 9 જુલાઈએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર મોદીએ 9 જુલાઈએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
ભારત

જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર મોદીએ 9 જુલાઈએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

Subham Agrawal
Last updated: July 8, 2022 6:03 pm
By Subham Agrawal
1 Min Read
Share
Modi declared national mourning on July 9 on the demise of former Japanese PM Shinzo Abe
SHARE

જાપાનના પૂર્વ પીએમ શિન્જો આબેના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે હું મારા સૌથી પ્યાર મિત્રોમાંથી એક શિન્જો આબેના દુઃખદ નિધનથી સ્તબ્ધ અને દુઃખી છું. તેમણે જાપાન અને વિશ્વને એક સારી જગ્યાએ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ શિન્ઝેના નિધન પર આવતીકાલે એટલે કે 9 જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ટોકિયોમાં થયેલી તાજેતરની મુલાકાતનો ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Modi declared national mourning on July 9 on the demise of former Japanese PM Shinzo Abe

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબારના સમાચાર પછી વડાપ્રધાન મોદીએ તરત જ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી હું ખૂબ જ વ્યથિત છું. મારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકોની સાથે છે.

- Advertisement -

Modi declared national mourning on July 9 on the demise of former Japanese PM Shinzo Abe

વડાપ્રધાન મોદીને શિન્ઝો આબે સાથે સારા સંબંધો છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ચર્ચાસ્પદ રહી હતી. ગત વર્ષે ભારત દ્વારા આબેનું પદ્મ ભૂષણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

- Advertisement -
તમારા વાહનને સ્ક્રેપ કરવા પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, જાણો શું છે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી?
શરદ પવારે ફરી કહ્યું- NCPના કોઈ ભાગલાં નથી પડ્યા, ધારાસભ્યોનો મતલબ પાર્ટી નથી
ભારત સાથે તણાવ વચ્ચે, પાકિસ્તાને ઉશ્કેરણીજનક પગલું ભર્યું, મિસાઇલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે
VIDEO: છોકરો ચોરીછૂપીથી છોકરીનો વીડિયો બનાવી રહ્યો હતો, પછી માતા-પિતાએ તેને પકડીને ધોલાઈ કરી હતી
PM નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપ પર દુખ વ્યક્ત કર્યું, કહ્યું- ભારત દરેક સંભવ મદદ કરવા તૈયાર છે
- Advertisement -
TAGGED:former Japanese PM Shinzo Abejapan pmModi declared national mourningpm modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 61.jpg.webp
માત્ર 90 દિવસમાં પૈસા ડબલ! આ ડ્રોન શેરે બજારમાં મચાવ્યો ભારે ધમાકો, રોકાણકારો થયા માલામાલ
શેરમાર્કેટ
1779988396 dharmishtha 1 29.jpg.webp
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના સેટ પરથી સામે આવ્યો ફર્સ્ટ લુક! જાણો સમય રૈનાના શોમાં કયા બોલિવૂડ કલાકારો આપશે સરપ્રાઈઝ
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 68.jpg.webp
બજારનું શ્રીખંડ ચોક્કસ ભૂલી જશો, આ ટિપ્સથી મિનિટોમાં બનાવો શાહી સ્વાદ ધરાવતું ‘રાજભોગ શ્રીખંડ’
ફૂડ
- Advertisement -

You Might Also Like

Capture 113
ભારત

Gujarat Weather News: ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, નદીઓ વહેતી, હાઈ એલર્ટ જારી

By Gujju Media
2 Min Read
sharad ajit pawar
ભારત

Pawar – કાકા અને ભત્રીજા પાસે કેટલા કેટલા ધારાસભ્યો છે? એનસીપીમાં ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત ડેટા સામે આવ્યો

By Gujju Media
3 Min Read
ul5eQmrp Capture 1
ભારત

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમયસર યોજાશે, ECએ કહ્યું, તૈયારીઓ ચાલી રહી છે.

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?