Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મુકેશ અંબાણીની આવકમાં વધારો,લેરી પેજને પાછળ કરી વિશ્વના છઠ્ઠા અમીર વ્યક્તિ બન્યા અંબાણી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > મુકેશ અંબાણીની આવકમાં વધારો,લેરી પેજને પાછળ કરી વિશ્વના છઠ્ઠા અમીર વ્યક્તિ બન્યા અંબાણી
ભારત

મુકેશ અંબાણીની આવકમાં વધારો,લેરી પેજને પાછળ કરી વિશ્વના છઠ્ઠા અમીર વ્યક્તિ બન્યા અંબાણી

Palak Thakkar
Last updated: July 14, 2020 7:12 pm
By Palak Thakkar
2 Min Read
Share
mukesh ambani ril reliance industries bloomberg 1200
Mukesh Ambani Photographer: Simon Dawson/Bloomberg
SHARE

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે જેનું મુખ્ય કારણ જિયો પ્લેટફોર્મ્સમાં સતત આવી રહેલું રોકાણ છે.

Mukesh Ambani PTI

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ યાદી અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અબજ ડોલર છે અને ગૂગલના લેરી પેજને પાછળ કરીને હવે તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા છે.

- Advertisement -

PhotoGrid 1594488934304

આ પહેલા તેઓ દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેને પાછળ કરીને આઠમા ક્રમે પહોંચ્યા હતા. નોંધનીય છે કે દુનિયાના દસ સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી એક જ ભારતીય છે.

- Advertisement -

netindian 2020 07 c5820964 bfed 4090 b06a 0ff3f5b16e2b Sundar Pichai

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની સંપત્તિમાં વધારો થવાનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરમાં સતત વધારો છે. માર્ચ મહિનાથી આજ સુધી RILમાં શેરની સંખ્યા બેગણી થઇ ગઈ છે.

- Advertisement -

PTI752018000057B

જીયોમાં તો છપ્પર ફાડ પૈસાની આવક થઇ રહી છે. જિયોમાં રોકાણ કરવા માટે વિશ્વની મોટી મોટી કંપનીઓ આતુર છે જેમાં ફેસબુક સાથે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડીલ કરી છે. જે બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

rich man

ત્રણ મહિનામાં જિયોમાં 12 વિદેશી કંપનીઓએ રોકાણ કર્યું છે જેમાં ફેસબુક, સિલવર લેક, મુબાડાલા જેવી કંપનીઓ છે. અત્યાર સુધી કંપનીને જિયો પ્લેટફોર્મ્સમાં 25.09 ટકા હિસ્સેદારી મળી ગઈ છે. નોંધનીય છે કે વિશ્વના દસ સૌથી ધનાઢ્ય લોકોમાં પ્રથમ ક્રમે એમેઝોનમાં સીઈઓ જેફ બેઝોસ પછી બિલ ગેટ્સ અને બર્નાર્ડ અર્નોલ્ટનું નામ આવે છે. મુકેશ અંબાણી હાલ આ યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે.

ભૂલથી પણ આ દવાઓ સાથે ન લો પેરાસિટામોલ, એક ભૂલ તમારા જીવને ખર્ચી શકે છે
સંસદમાં દેખાશે ભાઈ બહેનની જોડી, બંધારણની નકલ સાથે સાંસદ તરીકે લીધા શપથ
Durg: તોફાનો ફેલાવવાના ઈરાદે મંદિર પર લગાવવામાં આવ્યો ચોક્કસ સમુદાયનો ધ્વજ, ત્રણ સગીર સહિત 6ની ધરપકડ
Rajasthan Elections: અશોક ગેહલોતે ફરી મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી! કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયને મંજૂર…
કોલકાતા હાઈકોર્ટે મમતા સરકાર પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, આ ચેતવણી આપી
- Advertisement -
TAGGED:AMBANImukesh ambaniworld’s 6th richest person
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

PTI02 01 2023 000222B
ભારત

શેરબજારમાં જોરદાર બાઉન્સબેક, ત્રણ દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર તેજી, આ શેરોમાં કમાણી

By Gujju Media
2 Min Read
OtvHdzIp Capture
ભારત

IND vs WI 1st T20I: સૂર્યકુમાર યાદવથી લઈને નિકોલસ પૂરન સુધી, આ પાંચ ખેલાડીઓની નજર પ્રથમ T20માં હશે

By Gujju Media
2 Min Read
1692450013 BJP11
ભારત

MP Politics: રમખાણોના ષડયંત્રના આરોપો પર દિગ્વિજય સિંહ પર ભાજપનો હુમલો, કહ્યું- કોંગ્રેસ હારવા લાગે તો…

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?