Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે ઉત્તરાખંડના મદરેસામાં પણ સંસ્કૃત ભણાવવામાં આવશે, નિર્ણય બાદ કોંગ્રેસે વકફ બોર્ડના અધ્યક્ષ પર લગાવ્યો આ આરોપ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > હવે ઉત્તરાખંડના મદરેસામાં પણ સંસ્કૃત ભણાવવામાં આવશે, નિર્ણય બાદ કોંગ્રેસે વકફ બોર્ડના અધ્યક્ષ પર લગાવ્યો આ આરોપ
ભારત

હવે ઉત્તરાખંડના મદરેસામાં પણ સંસ્કૃત ભણાવવામાં આવશે, નિર્ણય બાદ કોંગ્રેસે વકફ બોર્ડના અધ્યક્ષ પર લગાવ્યો આ આરોપ

Gujju Media
Last updated: September 12, 2023 7:15 pm
By Gujju Media
2 Min Read
Share
Screenshot 2023 09 12 at 7.13.49 PM
SHARE

ઉત્તરાખંડ: રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષે મદરસામાં ભણાવવામાં આવતા વિષયોને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નવા નિર્ણય મુજબ ઉત્તરાખંડની મદરેસાઓમાં પણ સંસ્કૃત ભણાવવામાં આવશે. તેમના દ્વારા લેવામાં આવેલા આ નવા નિર્ણય બાદ કોંગ્રેસ તેમને ટોણો મારી રહી છે.

વકફ બોર્ડના અધ્યક્ષે શું કહ્યું?

આ નવા નિર્ણયની જાહેરાત કરતા રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમસે જણાવ્યું હતું કે, “રાજ્યની મદરેસાઓમાં NCERT હેઠળના વિષયો ભણાવવામાં આવશે. આ માટે અહીં નવી અને આધુનિક મદરેસાઓ પણ બનાવવામાં આવી રહી છે.”

તેમણે વધુમાં કહ્યું કે, સંસ્કૃત વિષયને પ્રોત્સાહન આપવા માટે કુરાન સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે. આ કુરાનને મદરેસા શિક્ષણ સમિતિમાં પણ સામેલ કરવામાં આવી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આડે હાથ લીધા

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહારાએ ઉત્તરાખંડના વકફ બોર્ડના અધ્યક્ષના આ નિર્ણય પર ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું, “હું બોર્ડની આ પહેલને આવકારું છું. રાજ્યની મદરેસાઓમાં સંસ્કૃતની સાથે અન્ય ભાષાઓ શીખવવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓને અન્ય ભાષાઓનું પણ જ્ઞાન મળી શકે.”

વકફ બોર્ડના ચેરમેન પર કટાક્ષ કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે આજકાલ બોર્ડના ચેરમેન સિસ્ટમની નજીક જવા માટે ચુસ્તીમા વ્યસ્ત છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના મદરેસાઓમાં સંસ્કૃત ભણાવવાની માંગ લગભગ 6 વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના શાસન દરમિયાન કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ મદરેસા વેલ્ફેર સોસાયટીની આ માંગને ફગાવી દેવામાં આવી હતી.

26/11ના આતંકી હુમલાનો દોષિત રાણા ટૂંક સમયમાં ભારત આવશે! યુએસ કોર્ટે અરજી ફગાવી દીધી
મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામા બાદ સંરક્ષણ નિષ્ણાતોએ કહ્યું, ‘રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એકમાત્ર વિકલ્પ હતો’
કોઈ રોગ નથી, કોઈ સમસ્યા નથી… 15 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યું, ડોક્ટરે આપ્યું ચોંકાવનારું કારણ
Indian Team: ટીમ ઈન્ડિયા નંબર 4ની સમસ્યાને ઉકેલી શકી નથી, કેપ્ટન રોહિત શર્માના હોશ ઉડી ગયા
IND vs PAK : વરસાદ બાદ ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, 10 રન બનાવીને ગિલ આઉટ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

TQJ4JxZc Capture 250
ભારત

યુપીમાં કોંગ્રેસ પર સપા કેટલું ધ્યાન આપશે, ‘INDIA’ ગઠબંધન માટે આ મહત્વનો પ્રશ્ન કેમ છે?

By Gujju Media
8 Min Read
Randeep Guleria India Today
ભારત

કોરોના સંકટમાં દેશમાં સૌથી મોટા સમાચાર,AIIMS ના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ કોરોનાને લઇ કરી આ મોટી વાત

By Palak Thakkar
2 Min Read
Amid tensions with India Pakistan takes provocative step going to test missile
ભારત

ભારત સાથે તણાવ વચ્ચે, પાકિસ્તાને ઉશ્કેરણીજનક પગલું ભર્યું, મિસાઇલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?