Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ વ્યક્તિને પાછળ પાડી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > આ વ્યક્તિને પાછળ પાડી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
Uncategorizedભારત

આ વ્યક્તિને પાછળ પાડી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
AMBANI 123
SHARE

અત્યારે મુકેશ અંબાણી ફેસબુક સાથેની ડીલને લઇને ખૂબ ચર્ચામાં છે,ફેસબુકે રિલાયન્સ Jioનો 9.99% હિસ્સો 5.7 અબજ ડોલરમાં ખરીદી લીધો છે. આ ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અત્યાર સુધી જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા પરંતુ મુકેશ અંબાણીએ તેમને પાછળ છોડી દીધા છે.

Mukesh AMbani
2014માં વોટ્સએપને ટેકઓવર કર્યા પછી ફેસબુક સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપની બની છે. આ ડીલ પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર બુધવારે શેર માર્કેટમાં 9.83 ટકા વધીને રૂ 1359 પર બંધ રહ્યો હતો.

pennews 2020 04 9b6485cb 0035 41ee 86a8 c20d49f281eb 2 05 36 07 a 1 H IGHT 400 W IDTH 700

ફેસબુકના આ સોદાથી અંબાણીની સંપત્તિ 4 અબજ ડોલર વધી 49 અબજ ડોલર થઈ છે. આ ડીલથી મુકેશ અંબાણીની સંપત્તિ અલીબાબાના સ્થાપક જેક મા કરતા 3 અબજ ડોલર વધારે થઈ ગઈ છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ કોરોના વાયરસ મહામારીના પગલે 21 એપ્રિલ, મંગળવાર સુધી મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. મંગળવાર સુધી જેક માની સંપત્તિમાં 1 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

- Advertisement -

ૌૈાી

રિલાયન્સ Jioમાં ફેસબુકે 43,574 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. ફેસબુક Jio પ્લેટફોર્મનો 9.99 ટકા હિસ્સો ખરીદશે. કોઈ પણ કંપનીમાં માઈનોરિટી સ્ટેક માટેનું આ સૌથી મોટું વિદેશી રોકાણ હશે. ફેસબુકના રોકાણ બાદ Jio પ્લેટફોર્મનું વેલ્યુએશન આશરે 4.75 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. કોઈપણ ભારતીય કંપનીમાં માઈનોરિટી સ્ટેક માટે આ આજ સુધીની સૌથી મોટી FDI છે. Jio પ્લેટફોર્મ્સ માટેની પ્રી મની એન્ટરપ્રાઇઝ મૂલ્ય લગભગ 66 અબજ ડોલર હશે. આ ભાગીદારીથી લોકો અને બિઝનેસ માટે વિશાળ તકો ઉભી થશે.

- Advertisement -

mukesh ambani facebook deal

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ફેસબુક સાથેની આ લાંબા ગાળાની ભાગીદારીને આવકારી છે. તેમણે કહ્યું છે કે ફેસબુક સાથેનો આ કરાર ડિજિટલ ઇન્ડિયાના મિશનને પૂર્ણ કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

- Advertisement -
દેશમાં કોરોના બની શકે છે મોટો ખતરો, રાજ્ય સરકારોની ભૂલના કારણે કોરોનાનો ખતરો વધ્યો
અદાણી ગ્રુપનું રેલ્વેમાં નવું રોકાણ, ટ્રેનમેનમાં લગભગ 30 ટકા હિસ્સો ખરીદ્યો.
કોમ્યુનિકેશન ક્રાંતિની દિશામાં ભારત એક નવી ઊંચાઈએ પહોંચ્યું, સૌથી ઝડપી 5G નેટવર્ક વિસ્તરણનો અર્થ સમજો
શું 11 વર્ષની ઉંમરે બાળક બની શકે છે પિતા, જાણો શું કહે છે વિજ્ઞાન
Stock Market Opening: ચંદ્ર પર ચંદ્રયાન અને શેરબજારની ઉડાન, શેરબજાર ખુલતા જ ધમાકો
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona cases in indiacorona effectcorona virusCOVID19facebookmukesh ambani
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

15 07 2023 map cpver 23471651.webp
ભારત

ગૂગલ મેપ્સ હેક્સ: ગૂગલ મેપમાંથી તમારો વ્યક્તિગત ડેટા કેવી રીતે દૂર કરવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

By Gujju Media
3 Min Read
salt use
Uncategorizedલાઈફ સ્ટાઈલહેલ્થ

હેલ્થની સાથે ઘરની સફાઈમાં પણ ફાયદાકારક મીઠું

By Gujju Media
2 Min Read
dollar new
ભારત

નસીબનો એવો પલટો કે તેણે એક જ વારમાં 8,206 કરોડ રૂપિયા જીતી લીધા.

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?