Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા,કોરોના સંકટના અંધારામાં દેશની એકતાનો પ્રકાશ ઝળહળ્યો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા,કોરોના સંકટના અંધારામાં દેશની એકતાનો પ્રકાશ ઝળહળ્યો.
ભારત

કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા,કોરોના સંકટના અંધારામાં દેશની એકતાનો પ્રકાશ ઝળહળ્યો.

Palak Thakkar
Last updated: April 5, 2020 10:32 pm
By Palak Thakkar
2 Min Read
Share
narendramodi 91627338 532849237652526 2344274995851753262 n
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે. તો ક્યાં લોકો મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને દેશની એકતા બતાવી છે.

Contents
  • કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું દીપ પ્રાગટ્ય
  • સીએમ રૂપાણીએ પત્ની અંજલી સાથે દીપ પ્રગટાવ્યા હતા
  • રાષ્ટ્રપતિએ કર્યું દીપ પ્રાગટ્ય
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પણ દીપ પ્રગટાવ્યો

EU2eYB5UwAEiKXV

વિરૂદ્ધ જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશમાં આજે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ માટે દિવડા, કેન્ડલ, મોબાઇલ ફ્લેશ અને ટોર્ચ દ્વારા પોતાની એકતા પ્રદર્શિત કરી. દેશની આ એકતા તે લોકોના સમર્થનમાં જે લોકો અટક્યા વગર, થાક્યા વગર કોરોનાના પીડિતોની સેવા કરી રહ્યા છે, અને કોરોના વાયરસને માત આપવા એકજૂટ થયા છે. ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાં પણ દિપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

કોરોના વિરૂદ્ધ દેખાઇ એકતા

EU2hsNiU0AEtUfb

દેશભરમાં લોકોએ દીવડા અને મીણબત્તી પ્રગટાવીને એકતાનો સૌથી મોટો સંદેશ આપ્યો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ આતશબાજી પણ થઇ અને લોકોએ સોશિયલ મીડિયા પર ફોટો પણ ખુબ શેર કર્યા. દેશવાસીઓએ પોતાની એકતા દેખાડી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ, નેતાઓ સહિતના તમામ લોકોએ દીપ પ્રગટાવ્યા છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું દીપ પ્રાગટ્ય

narendramodi 91767939 531049880934466 4372209318623159717 n

દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ આજે 9 વાગ્યે દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી હતી. ત્યારે તેમણે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેમણે દીવો પ્રગટાવીને પોતાના ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં તેમણે કેપ્શનમાં એક શ્લોક પણ લખ્યો છે.

- Advertisement -

સીએમ રૂપાણીએ પત્ની અંજલી સાથે દીપ પ્રગટાવ્યા હતા

rupani

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પત્ની અંજલી રૂપાણી સાથે દીપ પ્રગટાવ્યા હતા. પોતાના ઘરના આંગણે તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રપતિએ કર્યું દીપ પ્રાગટ્ય

EU2iQbzUcAAChRG 1

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં દીપ પ્રજવલિત કર્યા હતા. પોતાના પત્ની સાથે તેમણે દીપ પ્રાગટ્ય કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પણ દીપ પ્રગટાવ્યો

hera baaa 1

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ 9 વાગ્યે પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવ્યો છે. તો તેમની સોસાયટી અને આસપાસના લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલ બાદ દીપ પ્રગટાવ્યો હતો.

સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, ક્ષેત્રમાં સમય પસાર કરો; 2024 માટે સાંસદોને મોદીના 5 મંત્ર અને તેનો અર્થ.
કોણ છે દિલ્હીનો અધિકારી પ્રેમોદય ખાખા ? જેની સગીર પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે
જમીયત ઉલેમા-એ-હિંદ UCC સામે આવી, બેઠકમાં આ ખાસ પ્લાન બનાવવામાં આવ્યો
ભારતીયો મોબાઈલ રિચાર્જ કરતાં OTT પર વધુ ખર્ચ કરે છે, જાણો આપણે ઈન્ટરનેટ પર ક્યાં અને કેટલો સમય વિતાવીએ છીએ
DA પહેલા પ્રમોશનના સારા સમાચાર, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમો, જુઓ નોટિફિકેશન
- Advertisement -
TAGGED:#9pm9minutes#CoronaAlert#pmmodi21dayslockdownfightagainstcoronaNarendra Modivijay rupani
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Capture 15
ભારત

ટામેટાના ભાવઃ ટામેટા સસ્તા થશે! સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘા શાકભાજીમાંથી રાહત મળશે, સરકારે આપી મોટી માહિતી

By Gujju Media
2 Min Read
ashok gehlot 13
ભારત

અશોક ગેહલોતથી નારાજ, કોંગ્રેસના ધારાસભ્યએ મુંડન કરાવ્યું માથું, CMને વાળ ભેટ કરશે

By Gujju Media
2 Min Read
Bandh PTI 1
જાણવા જેવુંભારત

કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?