Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો
ભારત

ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
pranab mukherjee 1200 1597292836
SHARE

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેમને મગજની સર્જરી માટે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

pranab mukherjee RSS nagpur 380 PTI

સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. વાત કરવામાં આવે પ્રણવ મુખર્જીના જીવનની તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના નાના ગામ મીરાતીમાં થયો હતો.

- Advertisement -

922264 pranab mukherjee

રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ દેશેર ડાક મેગેઝિનમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. બાદમાં 1969 માં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા. પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જાય છે.

- Advertisement -

Narendra Modi with Pranab Mukherjee image

 

- Advertisement -

વર્ષ 1973-74માં ઇન્દિરાએ તેમને ઉદ્યોગ, શિપિંગ અને પરિવહન, સ્ટીલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી અને નાણા રાજ્ય પ્રધાન બનાવ્યા. 1982માં તેઓ ઇન્દિરા ગાંધીની પ્રધાનમંડળમાં ભારતના નાણાં પ્રધાન બન્યા અને 1980 થી 1985 સુધી રાજ્યસભામાં ગૃહના નેતા રહ્યા.

692190 pranab mukherjee rahul gandhi

- Advertisement -
- Advertisement -

મુખર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમને ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા. આમાં 2008માં પદ્મ વિભૂષણ, 1997માં સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય અને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ સંચાલકનો એવોર્ડ શામેલ છે.media handler 34

પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા.. 2019માં મોદી સરકારે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. પ્રણવ મુખર્જીને એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે, જે પરસ્પર મતભેદોને ભૂલીને, દરેક રાજકીય પક્ષ દ્વારા આદર આપવામાં આવતા હતા.

pranab

- Advertisement -

મોદી સરકાર દ્વારા ભારત રત્ન માટે તેમના નામની પસંદગી તેના પુરાવા છે. મુત્સદ્દીગીરી, અર્થશાસ્ત્ર, રાજકારણ અને સંસદીય પરંપરાઓનું ફાંફડું ધરાવતા રાજકારણી હતા. રાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે આવા અનેક કાર્યો કર્યા જે એક ઉદાહરણ બની ગયા. ભારતીય રાજકારણમાં તેમની અભાવ હંમેશા અનુભવાશે.

સ્ત્રીઓ ઝડપથી વજન ઘટાડી શકતી નથી,તો પછી પુરુષોને હાર્ટ એટેકનું જોખમ કેમ વધારે છે?
રામજન્મભૂમિના ખોદકામમાં પ્રાચીન મંદિરના બીજા ઘણા અવશેષો મળ્યા, જુઓ અહીં તસવીર
યુપીના ગજિયાબાદમાં પાંચ વર્ષની બાળકીમાં મંકી પોક્ષના લક્ષણો દેખાયા
પ્રિયંકા અને રાહુલ ગાંધી પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું મોટું નિવેદન, જાણો તેમણે શું કહ્યું
India-Pakistan Border: સ્વતંત્રતા દિવસ પહેલા સીમા સુરક્ષા દળનું ઓપરેશન એલર્ટ, ઘુસણખોરો સામે કડક કાર્યવાહી
- Advertisement -
TAGGED:deathpranab mukherjeepranab mukherjee death
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

bloombergquint 2018 03 ae6b1b01 d0f9 4f36 86fb d49e493f7189 b5c198e7 bc89 4dd0 bd0c 8cfaeb7ae072
ભારત

પ્રથમવાર પેટ્રોલ-ડીઝલ ભાવ 81ને પાર,દિલ્હીમાં ડીઝલનો ભાવ 81.05 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચો

By Palak Thakkar
2 Min Read
delhi police action on illegal foreigners ideported dwarka rohingya nigerian bangladeshi
ભારત

દિલ્હી પોલીસે દ્વારકામાં મોટી કાર્યવાહી કરી, 71 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરાયા

By Gujju Media
3 Min Read
Screenshot 2023 08 07 at 7.46.30 PM
ભારત

Chandrayaan-3 in the Moon Chandrayaan-3 in Moon: જો ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરી ન શકે તો? ઈસરોએ પ્લાન-બી તૈયાર કર્યો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?