Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોંગ્રેસે પાયલટ સમર્થક ધારાસભ્યોને ફટકારી નોટિસ, પાયલટની પત્રકાર પરિષદને લઇને સસ્પેન્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોંગ્રેસે પાયલટ સમર્થક ધારાસભ્યોને ફટકારી નોટિસ, પાયલટની પત્રકાર પરિષદને લઇને સસ્પેન્સ
ભારત

કોંગ્રેસે પાયલટ સમર્થક ધારાસભ્યોને ફટકારી નોટિસ, પાયલટની પત્રકાર પરિષદને લઇને સસ્પેન્સ

Palak Thakkar
Last updated: July 15, 2020 12:38 pm
By Palak Thakkar
1 Min Read
Share
jpg 87
SHARE

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદ પરથી હટાવ્યાં બાદ આજે સચિન પાયલટ પત્રકાર પરિષદ કરવાના હતા. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ હવે સચિન પાયલટ પત્રકાર પરિષદ નહીં કરે. જો કે હજુ સુધી આ અંગેનું કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી. જો કે આ સાથે કોંગ્રેસ દ્વારા સચિન પાયલ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે.

913425 sachin pilot

રાજસ્થાન રાજકારણને લઇને મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં કોંગ્રેસ દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે વિધાનસભા અધ્યક્ષે પણ સદસ્યતા રદ્દ કરવા નોટિસ ફટકારી છે.

- Advertisement -

PTI2 16 2020 000130B 1594543817 scaled

જ્યારે બીજી તરફ સચિન પાયલટ આજે પત્રકાર પરિષદ નહીં યોજે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ અંગેનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આ સાથે સચિન પાયલટ ભાજપમાં પણ નહીં જોડાય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

- Advertisement -

Sachin Pilot PTI

આ અગાઉ અશોક ગેહલોત પર સચિન પાયલટે પલટવાર કર્યો છે. સચિન પાયલટે કહ્યું કે રાજસ્થાનમાં મે 5 વર્ષ સુધી મહેનત કરી. રાજસ્થાનમાં મેં મહેનત કરી, સત્તામાં આવ્યાં પરુંતુ ગેહલોતે કંઇન આપ્યું. આ સત્તાનો સંઘર્ષ નથી, પરંતુ આત્મસન્માનની વાત છે. ભાજપમાં સામેલ થવાને લઇને સંપૂર્ણ વાત ખોટી છે

- Advertisement -
ચોમાસામાં તીખું તમતમતું ખાવાનું મન થાય તો બનાવો પૌંઆના પકોડા,જાણો પૌંઆના પકોડા બનાવવાની રેસિપી
બંગાળ પંચાયત ચૂંટણી: હિંસાનો અહેવાલ લીધા બાદ રાજ્યપાલે અમિત શાહ સાથે મુલાકાત કરી, કહ્યું- ‘સવાર પહેલા ઘોર અંધકારનો સમય છે, જલ્દી…’
ઓવૈસીનો પડકાર- અમિત શાહને આ ખબર ન હોત તો ‘Quit India’ ના બોલ્યા હોત! ઓવૈસીએ કહ્યું લોકસભામાં અમિત શાહના ભાષણનું મોટું સત્ય!
ટૂંક સમયમાં જ ઇમરાન ખાન રાજનીતિ અને દેશ બંને છોડી દેશે! જાણીએ ક્યાં સ્થાયી થવાનું આયોજન
કોરોના સંકટ : લોકડાઉન બાદ કોરોના સામે લડવા સરકાર તૈયાર કરશે એક્શન પ્લાન
- Advertisement -
TAGGED:#CoronaAlertrajasthansachin pilot ashok gehlotsachin-pilot
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

modi 4
ભારત

મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પર PM મોદીએ શું કહ્યું? જાણો અહીં

By Gujju Media
2 Min Read
BeFunky collage 2020 08 10T154228.798
કોરોનાભારત

FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ

By Palak Thakkar
2 Min Read
dollar new
ભારત

નસીબનો એવો પલટો કે તેણે એક જ વારમાં 8,206 કરોડ રૂપિયા જીતી લીધા.

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?