Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાજસ્થાનમાં ગરમાયું રાજકીય સંકટ,સચિન પાયલટ કરી શકે છે આ મોટી જાહેરાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > રાજસ્થાનમાં ગરમાયું રાજકીય સંકટ,સચિન પાયલટ કરી શકે છે આ મોટી જાહેરાત
ભારત

રાજસ્થાનમાં ગરમાયું રાજકીય સંકટ,સચિન પાયલટ કરી શકે છે આ મોટી જાહેરાત

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
thumb 9
SHARE

રાજસ્થાનની ગહેલોત સરકાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સીએમ અશોક ગહેલોતે આજે પાર્ટીના ધારાસભ્યો પોતાના ઘરે બોલાવીને મીટિંગ કરી છે. આ સાથે મીટિંગ માટે વ્હિપ પણ જાહેર કર્યું છે. જેના આધારે મીટિંગમાં સામેલ નહીં થનારા ધારાસભ્યોની વિરુદ્ધમાં કાર્યવાહી કરાશે. આ સાથે જ સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે દિલ્હીમાં જ છે અને આજે નવો મોરચો બનાવીને તેની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

jpg 81

મળતી માહિતી અનુસાર સચિન પાયલટ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. આ સાથે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે સચિન પાયલટ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના પગલે ચાલી શકે છે અને ભાજપમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે સચિન પાયલટે દિલ્હીમાં સિંધિયાના ઘરે તેમની મુલાકાત લીધી હતી. એટલે કે સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે દિલ્હીમાં જ છે અને આજે નવો મોરચો બનાવીને તેની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

- Advertisement -

RajasthanGehlotPilot1

કોંગ્રેસ પણ રાજસ્થાનમાં નેતૃત્વની ગંભીરતાને લઈને ચિંતિત છે. આ કારણ છે કે તેઓએ પાર્ટીના 4 વરિષ્ઠ નેતાઓને સ્થિતિ સંભાળવા માટે જયપુર મોકલ્યા છે. આ ચાર નેતાઓમાં રણદીપ સુરજેવાલા, અવિનાશ પાંડે, અજય માકન અને કેસી વેણુગોપાલનું નામ સામેલ છે.

- Advertisement -

rajasthan fb

કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેનો દાવો છે કે રાજ્યના 109 ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થનમાં છે અને તેઓએ આ સંબંધમાં એક સમર્થનપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓએ કહ્યું કે થોડા અન્ય ધારાસભ્યો પણ મુખ્યમંત્રી અશોક ગહેલોતનો સંપર્ક કરી રહ્યા છે અને તે પણ સમર્થન પત્ર પર સાઈન કરશે.

- Advertisement -
બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકશો, જાણો આ સુવિધાનો લાભ કેવી રીતે મેળવવો.
Pre Approved Loan: પૂર્વ-મંજૂર લોનની શરતોમાં ઘણી છટકબારીઓ છે, જાણો સમગ્ર પ્રક્રિયા અને તેના ફાયદા અને ગેરફાયદા
ભરતપુરમાં મથુરા જઈ રહેલી બસનો ભયાનક અકસ્માત, અત્યાર સુધીમાં 11 મુસાફરોના મોતના સમાચાર
PM મોદી અમને બચાવો:-ચીનાઓ-પાકિસ્તાનીઓ બલૂચ છોકરીઓ ઉપર બળાત્કાર કરી રહયા છે
દેશના આ શહેરમાં ધોતી અને કુર્તામાં રમાય છે ક્રિકેટ, જાણો આ રમતને સંસ્કૃતમાં શું કહેવાય છે
- Advertisement -
TAGGED:rajasthansachin pilot ashok gehlotsachin-pilot
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

10 08 2023 pm modi speech live updates 1 23497204 171914680.webp
ભારત

PM મોદીએ કહ્યું- વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ મારા માટે શુભ છે, 2024માં ભાજપ તમામ રેકોર્ડ તોડી નાખશે

By Gujju Media
3 Min Read
yogi adityanath
ભારત

પ્રવાસી શ્રમીકો માટે યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય

By Palak Thakkar
2 Min Read
heavy rain alert 1 1690380095
ભારત

IMD Alert: દેશના ઘણા રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?