Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સંકટ : દેશવાસીઓને વિશ્વાસ, મોદી છે તો ટેન્શન નથી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોરોના સંકટ : દેશવાસીઓને વિશ્વાસ, મોદી છે તો ટેન્શન નથી
ભારત

કોરોના સંકટ : દેશવાસીઓને વિશ્વાસ, મોદી છે તો ટેન્શન નથી

Chintan Mistry
Last updated: April 23, 2020 6:27 pm
By Chintan Mistry
1 Min Read
Share
modi
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વોરીયર્સનો જુસ્સો વધારવા માટે બે વખત જનતાને અપીલ કરી હતી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચે તાળી, થાળી અને શંખનાદ કર્યો અને 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે 9 મિનિટે ઘરની લાઈટો બંધ કરી મીણબત્તી, ટોર્ચ, ફ્લેસ લાઈટ કરી કોરોના નામના અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવ્યો.

army

ત્યારે હવે એક એવા અહેવાલ સામે આવ્યા છે કે જેનાથી કોરોના વિરુદ્ધ લડાઈમાં ખૂદ વડાપ્રધાન અને તેમની સરકારને જનતાના વિશ્વાસનું બળ મળશે. હાલમાં કરવામાં આવેલ એક સર્વેમાં જણાવાયું છે કે, 93.5 ટકા ભારતીયોને વિશ્વાસ છે કે મોદી સરકાર કોરોના સંકટથી ખૂબ જ અસરકારક રીતથી લડી રહી છે. કેન્દ્ર સરકારે 25 માર્ચથી 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી, જેને 3 મે સુધી વધારવામાં આવ્યું છે.

- Advertisement -

ghjhgjg

ANS-C VOTER કોવિડ-19 ટ્રેકના જણાવ્યા મુજબ, લોકડાઉનના પ્રથમ દિવસે 76.8 ટકા લોકો મોદી સરકાર વિશ્વાસ કરી રહ્યા હતા. જોકે લોકડાઉનના સમયગાળા દરમિયાન 21 એપ્રિલ સુધી 93.5 ટકા દેશવાસીઓ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓથી ખુશ છે અને તેમનું માનવું છે કે મોદી સરકાર કોરોના સામેની જંગમાં યોગ્ય પગલા લઈ રહી છે.

- Advertisement -

pm 3 1

આ પહેલા અમેરીકી સર્વે કંપની મોર્નિંગ કંસલ્ટે પણ વડાપ્રધાન મોદીને વૈશ્વિક સ્તર પર કોરોના સામેની લીડરશીપ માટે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ જાહેર ક્યા હતા.

- Advertisement -

 

જાણો શું વીમા કંપનીઓ કોરોનાને કારણે મૃત્યુ પર દાવાની ચૂકવણી કરશે?
Drunk employee sent message to boss, wrote some
વનરાજની ભેટથી અનુપમાની આંખોમાં આંસુ આવી જશે, આ વ્યક્તિ માયાના છક્કાથી છુટકારો મેળવશે
સુધા મૂર્તિ જમવા માટે હંમેશા પોતાની સાથે એક ચમચી રાખે છે, મોટિવેશનલ સ્પીકરએ ખુલાસો કર્યો રહસ્ય
ઈન્ક્મ ટેક્સ વિભાગ લાવ્યા ‘બાય નાઉ પે લેટર’ જેવી સ્કીમ, હવે ITR ભરવા પર મળશે આ લાભ
- Advertisement -
TAGGED:21LOCKDOWNcoronaindiaCOVID19lockdown2modipm modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

SanitizerMasks Lead
હેલ્થ

સેનિટાઈઝરની ખરીદી કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન,તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આ મોટી અસર

By Palak Thakkar
2 Min Read
વિરોધ પક્ષોની બેઠકઃ રાઘવ ચઢ્ઢાએ NDAમાં સામેલ પાર્ટીઓ પર લગાવ્યા
ભારત

‘ભાજપ સંપૂર્ણપણે મારી પાછળ છે’, રાઘવ ચઢ્ઢાએ કહ્યું- ‘તેમને સમસ્યા છે કે 34 વર્ષનો યુવાન…’

By Gujju Media
0 Min Read
nawaz sharif pb 1693205170
ભારત

શું નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરશે? જાણો તેના પરત ફરતી વખતે શું મોટું અપડેટ હતું?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?