Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો વર્ક ફ્રોમ હોમ માટે કયો ડેટાપ્લાન ફાયદાકારક,વધુ ડેટા માટે આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > જાણો વર્ક ફ્રોમ હોમ માટે કયો ડેટાપ્લાન ફાયદાકારક,વધુ ડેટા માટે આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ
ભારત

જાણો વર્ક ફ્રોમ હોમ માટે કયો ડેટાપ્લાન ફાયદાકારક,વધુ ડેટા માટે આ પ્લાન્સમાં કરાવો રિચાર્જ

Palak Thakkar
Last updated: July 4, 2020 4:41 pm
By Palak Thakkar
2 Min Read
Share
d60430cdeaed73f1c85d0bdf4301085c5801f2f9
SHARE

જો તમે ઘરેથી કામ કરી રહ્યો છો તો અમે તમારા માટે જિયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ અને લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન્સ વિશેની જાણકારી લઈને આવ્યા છે. આ પ્લાન્સ તમારી જરૂરિયાત પ્રમાણે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે વર્ક ફ્રોમ હોમ માટે વધુ ડેટાની જરૂર પડે છે અને આ પ્લાન્સ બેસ્ટ છે.

thequint 2017 02 b8976899 9ac5 48e5 bfba 4704443e09a8 Jio world

 

- Advertisement -

જિયોમાં 1.5 જીબી ડેઈલી ડેટાનો પ્લાન છે. તેની કિંમત 2121 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં જિયોથી જિયો નેટવર્કમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 12 હજાર એફયૂપી મિનિટ્સ મળે છે. આ પ્લાનમાં જિયોની બધી જ એપનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

airtel recharge via ATM grocery stores and pharmacy stores

- Advertisement -

એરટેલમાં 1.5 જીબી ડેઈલી ડેટાનો પ્લાન છે. તેની કિંમત 2398 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં આમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને ઝી પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. જે લોકો વીડિયો જોવાના શોખીન છે તેમના માટે આ પ્લાન બેસ્ટ છે.

thequint 2017 02 e97da18c cce6 4f57 9cac afa9e97f77da jio effect

- Advertisement -

એરટેલમાં 1.5 જીબી ડેઈલી ડેટાનો પ્લાન છે. તેની કિંમત 2399 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં રોજ 100 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં આમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને ઝી પ્રીમિયમ અને વોડાફોન પ્લેનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. ત્રણેય કંપનીના પ્લાનમાં સૌથી સારો અને સસ્તો પ્લાન એરટેલનો છે. તેમાં ફીચર્સ પણ વધુ મળે છે.

લોકડાઉન 4.0,દેશમાં આટલા દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
Stock Market Opening: શેરબજાર મજબૂત, સેન્સેક્સ 66,000ની ઉપર ખૂલ્યો, નિફ્ટી 19600ની ઉપર
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય
“આપણે ચંદ્રયાન તો લોન્ચ કર્યું પરંતુ…”: સનાતન ધર્મના નિવેદન પર પુત્રના બચાવ માં ઉતર્યા તમિલનાડુના સીએમ સ્ટાલિન
ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscovid 19lockdonwworkfromhome
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

loksabha bjp
ભારત

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વરિષ્ઠ નેતાઓની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, આ રીતે કારણ જાણવામાં આવી રહ્યા છે

By Gujju Media
2 Min Read
kargil diwas 1.webp
ભારત

Kargil Vijay Diwas 2023: પાકિસ્તાનનું આયોજન, સૈનિકો તૈનાત; કારગિલ યુદ્ધથી પાકિસ્તાનને કેટલું નુકસાન?

By Gujju Media
10 Min Read
breaking news.1679359517723
ભારત

હિમાચલના કુલ્લુમાં એક સાથે અનેક ઈમારતો ધરાશાયી, અનેક જાનહાનિની ​​આશંકા

By Gujju Media
0 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?