Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વેલેન્ટાઈન ડે ના દિવસે છુપાયેલી છે અસંખ્ય શહાદતની કથાઓ …૧૪ ફેબ્રુઆરી કેમ બન્યો અંધકારભર્યો દિવસ ……..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > વેલેન્ટાઈન ડે ના દિવસે છુપાયેલી છે અસંખ્ય શહાદતની કથાઓ …૧૪ ફેબ્રુઆરી કેમ બન્યો અંધકારભર્યો દિવસ ……..
જાણવા જેવું

વેલેન્ટાઈન ડે ના દિવસે છુપાયેલી છે અસંખ્ય શહાદતની કથાઓ …૧૪ ફેબ્રુઆરી કેમ બન્યો અંધકારભર્યો દિવસ ……..

Gujju Media
Last updated: February 11, 2020 7:25 am
By Gujju Media
4 Min Read
Share
14
SHARE

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯નો દિવસ એટલે અંધકાર ભર્યો દિવસ એમ કહેવું મુશ્કેલ નથી. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મીઓને લઈ જનાર સી. આર. પી. એફના વાહનોના કાફલા ઉપર આત્મઘાતી હુમલો થયો જેમાં, ભારતના ૪૫ સુરક્ષા કર્મીઓના જવાન આ ખતરનાક હુમલામા શહીદ થયા હતા.

nationalherald 2019 02 f15cd6d0 14d2 483d b400 29b582ccee57 PulwamaAttack protests 1 Copy

જેમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામા જીલ્લામાં આવેલા અવન્તીપોરા ક્ષેત્રમાં ગુરુવારના રોજ સુરક્ષાકર્મી પર હુમલો થયો  હતો અને આપણા ૪૫ જવાન શહીદ થયા હતા.અને અન્ય જવાનો  ઘાયલ પણ થયા હતા.જો વાત કરીએ તો રિપોર્ટસના બતાવ્યા મુજબ આતંકવાદીઓનું વાહન મહિન્દ્રા સ્કોર્પિયા હતું ….imer3 1550572714 Copy

- Advertisement -

જેમાં ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક ભરેલું હતું.આ હુમલા પાછળના જવાબદાર કે અપરાધી કહી શકાય એ છે જૈશ- એ -મહોમ્મદ ….આપણે વાત કરીએ તો આ એવો દિવસ જે કાળો દિવસ પણ કહી શકાય.કારણ કે જે દ્દેશની સીમાડા પર રક્ષા કરી રહેલા જવાનોએ મોતને વ્હાલું કરી દીધું માત્ર ને માત્ર દેશને ખાતર……

Pulwama Terror Attack 19 Copy

- Advertisement -

તો વાત છે કે આ અંધકારભર્યા દિવસની, જેને ઘણા લોકો ભૂલી ગયા હશે ને યાદ હશે .માત્ર પશ્વિમી સંસ્કૃતિ જ યાદ હશે જે આજે આપણા સૌ માં ઘર કરી ગઈ છે. જેમાં આજે સૌ એ દિવસો પાછળ ઘેલા થયા હોય એવું લાગી રહ્યું છે.એ દિવસ છે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે.આપણે એ દિવસને મોટા આત્મ ઉત્સાહ સાથે ઉજવીએ છીએ.

5c6984b49aa53

- Advertisement -

 

એક પ્રેમી પોતાની પ્રેમિકાને ગુલાબ આપી આ દિવસને આનંદ ઉત્સાહથી ઉજવે છે. જાણે વિશ્વના ઘણા પ્રદેશોમાં રોમાન્સ અને રોમેન્ટિક પ્રેમની એક ધાર્મિક અને વ્યાપારિક ઉજવણી એટલે જ શાયદ વેલેન્ટાઈન ડે. પરંતુ આ વેલેન્ટાઈન ડે સાથે અસંખ્ય શહાદતની કથાઓ છુપાયેલી છે.હા આપણે એ વાત થી પણ અજાણ છીએ

- Advertisement -
- Advertisement -

PTI2 15 2019 Copy

જેમાં આ એ જ દિવસે આપણા ક્રાંતિકારીઓને લાહોર કાવતરા કેસ માટે 1931માં  ફાંસીની સજાની સુનાવણી કરવામાં આવી હતી.એ બીજું કોઈ નહી પણ એ છે આપણા મહાન ક્રાંતિકારીઓ જેમણે હસતા મોઢે દેશને માટે ફાંસીએ ચઢ્યા એ છે વીર ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ….શું છુપાયેલું છે આ દિવસમાં રાજ ?કે આ દિવસે આપણા મહાનવીરો ના લોહીની નદી વહેતી થઈ ગઈ હતી.કેમ ઉજાગર નથી કરતા આપણે એમને જે આજે પણ પશ્વિમી સંસ્કૃતિ પાછળ આ શહાદતના દિવસને ભૂલી જાય છે.

PM Modi CRPF homageચાલો આ  પ્રેમ દિવસને આપણે એક શહીદ દિવસ તરીકે ઉજવીએ…પુલવામા આતંકી હુમલામાં આપણા જવાનોએ શહાદત હોરી છે.પ્રેમ દીવસ એ તો આપણા જવાન માંટે પણ હતો જ ને પણ આખરે હિંદની રક્ષા કરતા કરતા કેટલાય માસુમોએ પોતાના બલીદાન આપ્યા છે.આજે આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે શું છે આ ૧૪ ફેબૃઆરી તો નાનું બાળક પણ બોલી ઉઠશે કે આ દિવસ એટલે વેલેન્ટાઈન દિવસ. જો આપણા બાળકોને કે યુવાવર્ગને ઉજાગર નહી કરીએ તો ,આજે પણ તેઓ આ પાશ્ચત્ય સંસ્કૃતિ પાછળ ઘેલા બની જશે. તો કેમ નથી ખબર કે આ દિવસે આપણા વીરો એ પોતાના જીવ ત્યાગી દીધા..એ ખબર ખુબ ઓછાને હોય છે.sahib draws post Copy

- Advertisement -

 

ધરતીનો ખોળો ખુંદનાર આપણા વીરો ક્યારે ભગવાનને પ્યારા થઈ ગયા એની આપણને જાણ પણ નથી હોતી.એ ધરતીના લાલ જે દેશ માટે ઘણું બધું કરી ચુક્યા છે ને કેટકેટલીય આહુતિ આપી દીધી છે,અને એનો પૂરો હક હોય છે દેશ માટે અને એજ સપૂતો માં ભારતીનો  ખોળો ખૂંદશે  …ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે બધા આ ભૂલી રહ્યા છીએ આ કાળભર્યો દિવસને .. ત્યારે આ દિવસને ઉદ્દેશીને ચોક્કસ કહી શકાય કે …

Statues of Bhagat Singh Rajguru and Sukhdev

લાલ રક્ત થી ભૂમિનો સેથો પૂરશે એ સપુત, આજ ફરી માતના ખોળે ઉઠશે એ સપુત, આ ભોમકા છે ભોમકાની લાજ જેના હાથમાં, છે ફક્ત અનો હક અહી અને એ જ એનો ખોળો ખૂંદશે .આ સપુત બોલ્યા વિના જ ગગન ઉલેછશે સીમાં પર પહોંચી શકો ન સીમા પાર આવતા સવાલ જેવા ઉઠશે જવાબ એવા જ ફૂટશે …..

pulwamaterrorattack pti Copy

આ શહાદતને વર્ણવવા મારી પાસે કોઈ શબ્દ નથી કેમ કે એ માટે આપણા બસ ની કોઈ વાત નથી ત્યારે કહી શકાય કે રોમેન્ટિક પ્રેમના એ દિવસને બાજુમાં મૂકી એક શહાદતના દિવસ તરીકે ઉજવીએ અને આપણા શહીદોને યાદ કરીએ…….

કોરોનાથી બચવા ગર્ભવતી મહિલાઓ માટે બહાર પાડી ગાઇડલાઇન, જાણો ગર્ભવતી મહિલાઓને કઇ ખાસ બાબતોની કાળજી લેવાની છે જરૂર
તમે પણ થાઈલેન્ડ જઈ રહ્યા છો?? થાઈલેન્ડ પર્યટકોમાં સૌથી વધુ સંખ્યા છે ભારતીયોની!
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
તહેવારોમાં નહીં થાય ચીનથી આ વસ્તુઓની આયાત,દિવાળીમાં ચીનનું દિવાળુ ફૂંકવા વેપારીઓએ કસી કમર
લોકડાઉનના કારણે ઘટયું પ્રદૂષણ,એર ક્વોલિટીમાં થયો સુધારો, પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા
- Advertisement -
TAGGED:14 february300 kg visfotakattackbhagatsinhblack dayfansipulwamaromantic and loveshahadatvalentine day
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
2MG Hector Tomahawk.jpg.webp
નવી MG Hector Tomahawk લોન્ચ: 1,100km થી વધુની રેન્જ સાથે ભારતીય ઓટો માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી
ટેકનોલોજી
Zomato High Delivery Charge 2608.jpg.webp
ઝોમેટો પર ધોળા દિવસે લૂંટ! ₹379 ની વાનગી માટે ગ્રાહકે ચૂકવ્યા ₹1,166
બિઝનેસ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

media handler 12
જાણવા જેવું

કોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર

By Palak Thakkar
1 Min Read
Rann Kutch 1
ગુજરાતજાણવા જેવું

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ….આવો જાણીએ કચ્છની જાણી-અજાણી વાતો …….

By Gujju Media
7 Min Read
corona whatsapp 1
ગેજેટજાણવા જેવું

કોરોના વાયરસના કહેર વચ્ચે ફેક મેસેજ ફોરવર્ડને અટકાવા વોટ્સએપે લીધો આ નિર્ણય

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?