Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેવી રીતે આપવામાં આવે છે દોષિતોને ફાંસી.. શું છે તેમના નીતિનિયમો ?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કેવી રીતે આપવામાં આવે છે દોષિતોને ફાંસી.. શું છે તેમના નીતિનિયમો ?
Uncategorizedજાણવા જેવું

કેવી રીતે આપવામાં આવે છે દોષિતોને ફાંસી.. શું છે તેમના નીતિનિયમો ?

Gujju Media
Last updated: March 2, 2020 8:08 am
By Gujju Media
4 Min Read
Share
SHARE

વર્ષ 1983માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ભારતમાં રેયરેસ્ટ ઓફ ધ રેયર એટલે કે સૌથી સંગીન ગુનામાં ફાંસીની સજા આપવામાં આવશે.૨૦૧૨માં બળાત્કાર કરનારા નિર્ભયાના દોષિતો જેને ફાંસીની સજા મળવાની છે તે સમય પણ હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. એ પહેલા તેના નીયમો જાણવા જરૂરી બને છે તેમજ તેમાં જેલરનો શું રોલ હોય? અને ફાંસી વખતે આરોપીના કાનમાં શું કહેવામાં આવે છે.અને ફાંસી માટે કેમ સવારનો સમય નક્કી હોય છે તે જાણવું જ રહ્યું.

5 97

જયારે પણ ફાંસીની સજા ફાઈનલ થાય ત્યારે ડેથ વોરંટની રાહ જોવામાં આવે છે અને જયારે પણ આરોપી તરફથી રાષ્ટ્રપતિને દયા અરજી કરવામાં આવે છે. અને તેને નકારી દેવાયા  બાદ પણ ડેથ વોરંટ ગમે ત્યારે આવી શકે છે.આ વોરંટમાં તેમની ફાંસીની સજાની તારીખ અને સમય પણ લખેલો હોય છે. જેલ મેન્યુઅલ જે દરેક રાજ્યને પોતાનું અલગ હોય છે.જયારે પણ ડેથ વોરંટ જાહેર થાય ત્યારે જ તેની જાણ કેદીને કરવામાં આવે છે કે તને ફાંસીની સજા થવાની છે.ફાંસી આપતા પહેલા તેના બધા નિયમોનું પાલન થવું જરૂરી છે.

- Advertisement -

 

sabarmati jail

- Advertisement -

તેના વિના ફાંસીની પ્રક્રિયાને અધુરી ગણવામાં આવે છે.જો કેદિ જે જેલમાં છે તે જેલમાં ફાંસીની વ્યવસ્થા નથી તો તેને ડેથ વોરંટ આવ્યા બાદ અન્ય જેલમાં લઈ જવાય છે.અને ડેથ વોરન્ટની જાણ સુપ્રીટેન્ડેન્ટને પણ કરવાની રહે છે.ફાંસીનો સમય અલગ અલગ સમય હોય શકે કે સવારે 6 વાગ્યે કે 7,8 વાગ્યે આપવામાં આવે છે કારણ કે આ સમયે અન્ય કેદીઓ પણ સુતા હોય છે અને આરોપી એ આખો દિવસની રાહ ન જોવી પડે તેમજ તેમના સગા વ્હાલા ને પણ તેમની અંતિમ ક્રિયા માટે પુરા દિવસનો સમય મળી રહે છે. જે પેન થી ગુનેગારનું ડેથ વોરંટ કાઢવામાં આવ્યું હોય એ પેનનો પોઈન્ટ તોડી નાખવામાં આવે છે કારણ કેએ જેમ કોઈ પેનથી લખેલી વાત ભુસાતી નથી તે રીતે કોઈ અદાલતે આપેલી સજાને રોકી શકે નહીં. આરોપીને જે પેનથી ફાંસીની સજા ફટકારવામાં આવે છે તે ન્યાયાધીશ દ્વારા તોડી નાખવામાં આવે છે જેથી કોઈને પણ આ પેન દ્વારા ફાંસીની સજા ન થાય અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો ગુનો ન કરે.

2 fact about hanging kothi
કોઈકની જિંદગી ફાંસીની સજાનું ડેથ વોરંટ આવ્યા બાદ 15 દિવસ અગાઉ તેમના પરિવારને જાણ કરવામાં આવે છે કે તેઓ તેમને છેલ્લી વખત મળી શકે.વોરંટ નીકળતાની સાથે જ આરોપીને અલગ સેલમાં રાખવામાં આવે છે તેમજ તેનું પૂરું ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે.ફાંસીના દિવસે સુપ્રીટેન્ડેન્ટની સામે ગાર્ડ કેદીને લાવે છે આ ફાંસીના રૂમમાં 4 વ્યક્તિઓ હોય છે.તેમજ ઓફિસર જેલ સુપ્રીટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર અને મેજિસ્ટ્રેટ અને જલ્લાદ હોય છે તેમજ સુપ્રીટેન્ડેન્ટ ફાંસી પહેલાં મેજિસ્ટ્રેટને કહે છે કે મેં કેદીની ઓળખ કરી લીધી છે અને તેને ડેથ વોરંટ પણ વાંચીને સંભળ્યાવ્યો છે. ડેથ વોરંટ પર કેદીના હસ્તાક્ષર હોય છે.

- Advertisement -

 

2 110

- Advertisement -
- Advertisement -

ફાંસી આપતા પહેલા આરોપીને નવડાવામાં આવે છે તેમજ નવા કપડા પેરવવામાં આવે છે.તેમજ તેની અંતિમ ઈચ્છા જાણવામાં આવે છે તેની જીંદગી ખત્મ થયા પહેલા તેમની ઈચ્છા પુરી કરાય છે તેમજ વધારે કઠીન કામ તો જલ્લ્લાદનું હોય છે,અઆરોપી સાથે છેલ્લી ઘડીએ જલ્લાદ હોય છે એ આરોપીના કાનમાં કંઈક કહે છે અને ચબુતરા પાસેનું લીવર ખેંચી લે છે..ગમગીન માહોલ થઇ જાય છે….

ભૂલથી પણ ના કરતા આ ભૂલ! ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ કરીશો તો થશે આ મોટું નુકસાન
સંવિધાનમાંથી મળેલા કાયદા અને અધિકારો, જે સામાન્ય જીવનમાં જાણવા જરૂરી છે.
Navratri Celebration 2022 : ગુજરાતમાં આ જગ્યાના ગરબા છે સૌથી ફેમસ
વર્લ્ડના 10 બેસ્ટ પિક્ચર જે જોઇને તમે હસી-હસીને લોથપોથ થઇ જશો.
લર્નિંગ લાઈસન્સ માટે હવે નહીં ખાવા પડે આરટીઓ કાર્યાલયના ચક્કર,ઘરે બેઠા જ બની જશે લાયસન્સ
- Advertisement -
TAGGED:deathfansiJAILjalladpunishmentsentencesupritendent
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 13T185345.476
જાણવા જેવુંભારત

પીએમ મોદીએ 15મી ઓગસ્ટ પહેલા દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન, ઈમાનદાર કરદાતા માટે કરી મોટી જાહેરાત

By Palak Thakkar
2 Min Read
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોના વાયરસના કહેર વચ્ચે કારમાં બેસતા પહેલા રાખો આટલી વસ્તુઓનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read
Why do tears come out of the eyes when Jaji is happy? The reason for this happening
જાણવા જેવું

જાજી ખુશી વખતે આંખમાથી કેમ નીકળે છે આંસુ? આ રહ્યું તેનું કારણ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?