Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના કહેર વચ્ચે આ ટેલિકોમ કંપનીએ જાહેર કર્યો સ્પેશિયલ પ્લાન, ખાસ વર્ક ફોર્મ હોમ પ્લાનની કરવામાં આવી જાહેરાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > કોરોના કહેર વચ્ચે આ ટેલિકોમ કંપનીએ જાહેર કર્યો સ્પેશિયલ પ્લાન, ખાસ વર્ક ફોર્મ હોમ પ્લાનની કરવામાં આવી જાહેરાત
ગેજેટજાણવા જેવું

કોરોના કહેર વચ્ચે આ ટેલિકોમ કંપનીએ જાહેર કર્યો સ્પેશિયલ પ્લાન, ખાસ વર્ક ફોર્મ હોમ પ્લાનની કરવામાં આવી જાહેરાત

Palak Thakkar
Last updated: March 22, 2020 12:02 pm
By Palak Thakkar
2 Min Read
Share
covid 19 4938932 1280
SHARE

અત્યારે દેશભરમાં કરોનાનો કહેર ચાલી રહ્યો છે,ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા બાદ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL (બીએસએનએલ)એ વિશેષ બ્રોડબેન્ડ પેકેજ લોન્ચ કર્યું છે. કંપનીએ આ પ્લાનને Work@Home નામ આપવામાં આવ્યું છે. BSNLનો આ પ્લાન હાલના લેન્ડલાઇન ગ્રાહકોમાટે નિશુલ્ક રહેશે.

quint hindi 2020 03 fd5b86eb dfec 450f 8aca 196db1ad165d BSNL 135 rs Prepaid recharge plan

ઝડપથી મહામારી બનીને ઉભરેલા કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન વધુમાં વધુ લોકો વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ રહ્યા છે. ઘરેથી કામ કરતી વખતે લોકોને સૌથી વધુ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે.

- Advertisement -

xbsnl2 1584708474.jpg.pagespeed.ic .mBg1nXPyua

તેને ધ્યાનમાં રાખતાં BSNL પોતાના યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ પ્લાન ઓફર કરી રહ્યા છે. કંપનીનો દાવો છે કે આ પ્લાન માટે બ્રોડબેન્ડ યૂઝર્સને એક રૂપિયો પણ ખર્ચ કરવો પડશે નહી. આ પ્લાન અંડમાન અને નિકાબાર દેશના તમામ સર્કલમાં સર્વિસ ઉપલબ્ધ કરાવશે.

- Advertisement -

BSNL Bharat Fiber

BSNLના આ પ્લાનનો ફાયદો હાલના લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 5 જીબી ડેટા 10Mbpsની સ્પીડ પર મળશે. આ ડેટા ખતમ થતાં સ્પીડ ઘટીને 1Mbps થઇ જશે. તેને આપણે Unimited પ્લાન પણ કહી શકીએ.

- Advertisement -

ઝીરો કોસ્ટ પર મળશે પ્લાન

bsnl tower
આ પ્લાનની ખાસિયત છે કે ગ્રાહકોને જીરો કોસ્ટમાં પડે છે. સીધા શબ્દોમાં કહીએ તો આ પ્લાન માટે ગ્રાહકોને કોઇપણ ઇંસ્ટોલેશન ચાર્જ અથવા મંથલી ડિપોઝિટ આપવાની જરૂર નથી. આ પ્લાનનો ફાયદો બીએસએનએલ દ્વારા ફક્ત લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. તો બીજી તરફ વોઇસ કોલિંગ સબ્સક્રાઇબર્સને તેમના પ્લાન મુજબ જ મળશે. આપણે એમ કહી શકીએ કે BSNLનો નવો પ્લાન ફક્ત ડેટા બેનિફિટ ઓફર કરે છે અને કોલિંગ તેમાં સામેલ નથી.

ચીની એપ પર પ્રતિબંધ બાદ ભારતીય કંપનીઓને ફાયદો,ભારતીય એપ ડેવલપર્સે શરૂ કરી કર્મચારીઓની ભરતી
લો બોલો આકાશ અંબાણીને 11 વર્ષની ઉમર સુધી ખબર જ નહોતી કે તેમની પાસે કેટલી સંપતી છે
સામે આવી ગઈ Nothing Phone 3 અને Phone 3a ની કન્ફર્મ લોન્ચ તારીખ, જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
જાણો એવા કેટલાક રહસ્યમય સ્થળો વિશે જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે…
OnePlusનો આ ફોન એકવાર ચાર્જ કરશો તો 3 દિવસ સુધી ચાર્જરની જરૂર નહીં પડે!
- Advertisement -
TAGGED:bsnlcoronacorona virusmobiledataworkhome
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Electricity Saving Tips.jpg.webp
તમારા ઘરનું વીજળીનું બિલ કેમ આવે છે વધારે? આ 4 ઉપકરણો જ વધારી રહ્યા છે યુનિટ!
ગેજેટ
BSNL 1010.jpg.webp
ઇન્ટરનેટ કનેક્શન વગર BSNL વેલિડિટી કેવી રીતે જોવી? જાણી લો ડાયલરના આ કોડ્સ
ટેકનોલોજી
EPF VS NPS 1010.jpg.webp
EPF vs NPS: દર મહિને ₹10,000 નું રોકાણ 30 વર્ષમાં તમને બનાવશે કરોડપતિ
બિઝનેસ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

1776842501 Copy of Satya web temp 14.jpg.webp
ગેજેટ

ક્યાંક તમારી ખાનગી વાતો પણ રેકોર્ડ તો નથી થઈ રહી ને? આ સરળ સંકેતોથી કરો અસલી ‘જાસૂસ’ની ઓળખ

By Gujju Media
4 Min Read
1789228608 Copy of Satya web temp 14.jpg.webp
ગેજેટ

પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ ખતમ, ગૂગલ ક્રોમમાં આ રીતે મિનિટોમાં જુઓ તમારા પાસવર્ડ

By Gujju Media
5 Min Read

આધાર કાર્ડ ખોવાઈ જવાથી પરેશાન છો? ગભરાશો નહીં, આ સરળ રીતથી મિનિટોમાં પાછું મેળવો.

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?