Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ
જાણવા જેવુંભારત

જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ

Palak Thakkar
Last updated: April 4, 2020 6:42 pm
By Palak Thakkar
3 Min Read
Share
1 D76BVi31vO2KetB U4leOg
SHARE

કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે 21 દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડૉક્ટરો, પોલીસી ઘડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિઓ ઘડનારાઓ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ લૉકડાઉનને હટાવવા માટે ચાર અઠવાડિયાના તબક્કાની વિચારણા કરવામાં આવી રહી છે. જે આ પ્રમાણે હોઈ શકે છે.આ અંગે કોઈ જ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ વાત વિચારણા હેઠળ છે.

Contents
  • 1)આઇટી, ફાઇનાન્સિયલ સેવા, અને BPO કંપની :
  • 2) ઇન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઓ :
  • 3) જીવનજરૂરી ન હોય તેમજ કન્ઝ્યુમર ગુડ્સ :
  • 4. જાહેર પરિવહન :
  • 5. ખાનગી ટ્રાન્સપોર્ટ :
  • 6. માલ પરિવાહન :
  • 7) ઇ-કોમર્સ :
  • 8) સ્કૂલ/સિનેમા/મોલ :
  • 9) હૉટસ્પોટ :
  • 10) ટ્રાફિક મેનેજમેન્ટ અને કર્મચારી ટ્રાન્સપોર્ટ :

1 jCvD3XH15rDz hlQeeHkDQ

1)આઇટી, ફાઇનાન્સિયલ સેવા, અને BPO કંપની :

itoffice kdCC

- Advertisement -

પ્રથમ અઠવાડિયે ફક્ત 25 ટકા સ્ટાફ, બીજા અઠવાડિયે 50 ટકા સ્ટાફ, ત્રીજા અઠવાડિયા 75 ટકા અને ચોથા અઠવાડિયાથી 100 ટકા હાજરી. આ દરમિયાન ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાશે. એ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવે. બાકીના લોકો આ દરમિયાન ઘરેથી જ કામ કરશે.

2) ઇન્ડસ્ટ્રીઝ અને ફેક્ટરીઓ :

154918562

- Advertisement -

ફૂડ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પ્રથમ અઠવાડિયાથી જ 100 ટકા ફોર્સ સાથે પ્રોડક્શન શરૂ કરી શકશે. જોકે, તેમને પહેલા જ ફેક્ટરીઓ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

3) જીવનજરૂરી ન હોય તેમજ કન્ઝ્યુમર ગુડ્સ :

consumer packaged goods industry toronto brown box manufacture 1236x825 1

- Advertisement -

આ લોકો ચાર અઠવાડિયાની ઉપર આપેલી રીતને અનુસરશે. આ લોકો એવા જ પ્લાન્ટ્સ કે મશીન શરૂ કરે જેમાં 100 ટકા હાજરીની જરૂર ન હોય.”

4. જાહેર પરિવહન :

Singaporetrafficshutterstock 1

- Advertisement -
- Advertisement -

જાહેર પરિવહન શરૂ કરવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું મુશ્કેલ છે. આથી આ મામલે ચાર અઠવાડિયા સુધી કોઈ છૂટ આપી શકાય તેમ નથી.”

5. ખાનગી ટ્રાન્સપોર્ટ :

delhi transport strike pti

ખાનગી પરિવહનને છૂટ આપાશે પરંતુ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.”

- Advertisement -

6. માલ પરિવાહન :

transporters mangalore1

તમામ ટ્રકો તેમજ ડિલિવરી વાહનોને છૂટ આપવામાં આવે પરંતુ હાઇજિન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવે.”

7) ઇ-કોમર્સ :

ecommerce solutions intro img

પ્રથમ અઠવાડિયાથી જ તમામ વસ્તુઓની ડિલિવરી અને સેવા શરૂ કરી દેવામાં આવે.

8) સ્કૂલ/સિનેમા/મોલ :

malls tenants innovation Simon retail

જાહેર પરિવહનની જેમ સ્કૂલ, સિનેમા કે પછી મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. આથી તેમને ચાર અઠવાડિયા સુધી બંધ જ રાખવામાં આવશે . ચાર અઠવાડિયા બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં આવે.

9) હૉટસ્પોટ :

BL26THINKLOCKDOWN

દેશમાં કોરોના વાયરસના 20થી વધારે હૉટસ્પોટ ધ્યાનમાં આવ્યા છે. આ તમામ હૉટસ્પોટને ચાર અઠવાડિયા સુધી લૉકડાઉનમાં જ રાખવામાં આવે તેવી શક્તા છે કારણ કે આ સ્થળો પરથીથી કોરોના વધારે ફેલાય શકે છે

10) ટ્રાફિક મેનેજમેન્ટ અને કર્મચારી ટ્રાન્સપોર્ટ :

સોશિયલ ડિસ્ટન્સિંગની રીતે જોવામાં આવતા ખાનગી વાહનો સૌથી સુરક્ષિત છે. આથી તેમને છૂટ આપવામાં આવશે પરંતુ એવું સુનિશ્ચિત કરવામાં આવે કે ટેક્નોલોજી અને બિઝનેસ સેક્ટરની કંપનીઓ ઓફિસ શરૂ થવાનો સમય 7-10 AM અને બંધ થવાનો સમય 4-7 PM વાગ્યાનો જ રાખે.

હવે નહિ તૂટે મુંબઈમાં આ હનુમાનનું મંદિર, જાણો શું છે આખો મામલો?
વંદે ભારત સ્લીપર ટ્રેનોના નિર્માણમાં વિલંબ પર રેલ્વે મંત્રીએ તોડ્યું મૌન, આપ્યું કારણ
ચંદ્રયાન 3 મૂન લેન્ડિંગ: ઘણી ફૂડ બ્રાન્ડ્સે એડવેરટાઈસમેન્ટ દ્વારા ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગની ઉજવણી કરી
બજરંગ દળ ઔરંગઝેબની કબર દૂર કરવા પર અડગ , નાગપુર હિંસાને આંદોલનનો પહેલો ભાગ ગણાવ્યો
ચંદ્ર પર ઉતરાણ વખતે 4 બાળકોનો જન્મ થયો, હવે બધાનું નામ ચંદ્રયાન પરથી રાખવામાં આવશે
- Advertisement -
TAGGED:#CoronaAlert21dayslockdownafterlockdownplanscinemacorona effectcorona viruscovid 19healthITlockdonwpublic transport
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

maxresdefault 28
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં બનાવો વડોદરાનું સ્પેશિયલ સેવ ઉસળ,ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી ડીશ

By Palak Thakkar
2 Min Read
Coronavirus 1
કોરોનાભારત

શું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે? સરકારનું મહત્વનું નિવેદન

By Palak Thakkar
2 Min Read
Gujarat
ગુજરાત

વધતા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં લોકડાઉન વધારાવા અંગે થઇ ચર્ચા

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?