Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમારા બાળકને પણ માટી ખાવાની છે ટેવ? આ ટ્રીકથી જતી રહેશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > શું તમારા બાળકને પણ માટી ખાવાની છે ટેવ? આ ટ્રીકથી જતી રહેશે
જાણવા જેવું

શું તમારા બાળકને પણ માટી ખાવાની છે ટેવ? આ ટ્રીકથી જતી રહેશે

Subham Agrawal
Last updated: June 24, 2022 1:06 pm
By Subham Agrawal
2 Min Read
Share
Does your child also have a habit of eating mud? This trick will keep going
SHARE

નાના બાળકો ખૂબ જ મસ્તીખોર હોય છે. પોતાના મસ્તાભર્યા અંદજથી તેઓ સૌ કોઈનું દિલ જીતી લે છે. બાળકોમાં સારા ગુણથી સાથે અવગુણો પણ હોય છે. તેમાં ખાસ કરીને માટી ખાવાની આદત લગભગ બધા બાળકોમાં હોય છે. વિશેષજ્ઞો મુજબ માટી ખાવાની આદત સામાન્ય છે. જો કે, માટી ખાવાથી લાંબા ગાળે બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. વિશેષજ્ઞોનું એવું પણ કહેવું છે કે, માટી ખાવાની આદત એક બિમારી છે.જેને પાઈકા કહેવામાં આવે છે. તેનાથી બાળકોના પેટમાં કીડા થવા લાગે છે. જે બાદ બાળકોને ભૂખ નથી લાગતી. ત્યારે શું તમારું બાળક પણ માટી ખાય છે. તો આ આદતને છોડાવવા માટે આજે અમે તમને અમુક ટિપ્સ આપીશું.

Does your child also have a habit of eating mud? This trick will keep going

કેળા-
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી વજન વધે છે અને સાથે બાળકોનો શારીરિક વિકાસ થવામાં સહયોગ કરે છે. એટલા માટે બાળકને મધ અને દૂધમાં કેળા મિક્સ કરીને ખવડાવવા જોઈએ. તેનાથી ક્રેવિંગની સમસ્યા નથી થતી. સાથે જ બાળકનું પેટ હંમેશા ભરેલું રહે છે. અને તેનાથી બાળકની માટી ખાવાની આદત પણ છૂટી જાય છે.

- Advertisement -

does-your-child-also-have-a-habit-of-eating-mud-this-trick-will-keep-going

લવિંગનું પાણી આપો-
જાણકારો મુજબ, બાળકોને માટી ખાવાની આદત છોડવવામાં લવિંગનું પાણી મદદ કરે છે. જો બાળક લવિંગનું પાણી નથી પીતું તો તેમાં થોડું મધ મિક્સ કરી દો. તેના સતત સેવનથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જશે.

- Advertisement -

does-your-child-also-have-a-habit-of-eating-mud-this-trick-will-keep-going

અજમાનું પાણી પીવડાવો-
જો તમારા બાળકને માટી ખાવાની આદત છે તો દરરોજ સૂતા સમયે અજમાનું પાણી પીવડાવો. તેનાથી બાળકની માટી ખાવાની આદતમાંથી છૂટકારો મળશે. અને બાળકને કેલ્શિયમ મળશે.

- Advertisement -
ગુજરાતના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ એવુ માસ્ક કે તેના સંપર્કમાં આવતા જ કોરોના ખતમ થઈ જશે !
બદમાશોએ ફાયરિંગ કર્યું, ઢાલ બનીને બચવ્યો એક વ્યક્તિને જુઓ રહસ્યમય ઘટના
જાણો શું છે કોબીજ અને કોરોના વાયરસનું કનેક્શન,WHO દ્વારા કરવામાં આવ્યો દાવો
કેવી રીતે આપવામાં આવે છે દોષિતોને ફાંસી.. શું છે તેમના નીતિનિયમો ?
રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા
- Advertisement -
TAGGED:bananabanana health benifitcloveseat sandhabit
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784462758 Copy of Satya web temp 7.jpg.webp
 આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Fake News 1
જાણવા જેવું

PubG ગેમ રમવા પર ‘ગુજરાતમાં પ્રતિબંધ’. શું છે હકીકત…

By Gujju Media
4 Min Read
BeFunky collage 2020 07 03T124229.263
જાણવા જેવું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત

By Palak Thakkar
1 Min Read
coronavaccine2
જાણવા જેવુંહેલ્થ

આ દેશ બનેલી કોરોનાવાઈરસની દવા ‘કોરોનાવિર’ને મળી મંજૂરી , દવાના ટ્રાયલમાં 55% લોકોનાં સ્વાસ્થ્યમાં જોવા મળ્યો સુધારો

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?