Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં લોક મનોરંજન માટે દૂરદર્શને છોડ્યુ રામ-બાણ, રામાયણ જોતા જોતા કોરોના જેવા રાવણને નાથશે દેશની જનતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > લોકડાઉનમાં લોક મનોરંજન માટે દૂરદર્શને છોડ્યુ રામ-બાણ, રામાયણ જોતા જોતા કોરોના જેવા રાવણને નાથશે દેશની જનતા
એન્ટરટેઈન્મેન્ટગુજરાતજાણવા જેવું

લોકડાઉનમાં લોક મનોરંજન માટે દૂરદર્શને છોડ્યુ રામ-બાણ, રામાયણ જોતા જોતા કોરોના જેવા રાવણને નાથશે દેશની જનતા

Chintan Mistry
Last updated: March 27, 2020 4:57 am
By Chintan Mistry
2 Min Read
Share
1 11
SHARE

દેશમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને લઈને ભારે ઉથલપાથલ ચાલી રહી છે. તો દેશની જનતા લોકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. ત્યારે હવે દૂરદર્શને પોતાનુ રામબાણ છોડ્યુ છે… રામાનંદ સાગરની રામાયણને એવર ગ્રીન હિટ સીરિયલ્સમાં સ્થાન મળેલું છે. 90ના દાયકાની આ સીરિયલને સુવર્ણ યુગ તરીકે ગણાવવામાં આવતો હતો. જ્યારે ટેલિવિઝન પર આ શો આવતા હતા ત્યારે લોકો ઘરની અંદર ભરાઈ રહેતા હતા, શેરી ગલીઓ સૂમસામ ભાસતી હતી. લોકો પોતાના ચપ્પલ ઉતારીને આ શો જોવા બેસતા હતા..ટીવી પર ફૂલની માળા અર્પણ કરવામાં આવતી હતી. ટેલિવિઝનની લોકપ્રિયતામાં આ  સીરિયલનો સિંહફાળો રહ્યો છે.5c355f912600004f05864401દેશમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે ફરી એકવખત લોકો પોતાના ઘરની અંદર ભરાઈ રહેવા મજબૂત બન્યા છે. આવા સમયે  સોશિયલ મીડિયામાં ડિમાન્ડ ઉઠી હતી કે દુરદર્શન પર ફરીથી રામાયણને શરુ કરવામાં આવે… ત્યારે દૂરદર્શને 90ના દાયકાની આ પ્રસિદ્ધ સિરીયલ રામાયણને પ્રસારીત કરશે. finaઆવતીકાલ એટલે કે શનિવાર સવારે 9 વાગ્યાથી તેનો પ્રથમ એપિસોડ પ્રસારીત કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને કોરોનાથી બચવા માટે અને સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે રામાયણ સીરીયલમાં કામ કરતા કલાકારો અરુણ ગોવિલ (રામની ભૂમિકા ભજવનાર) અને દીપિકા (સીતાની ભૂમિકા ભજવનાર)ને લોકો ભગવાનની જેમ પૂજતા હતા. જે અંગે સીરીયલમાં કામ કરતા કલાકારોએ પણ પોતાના અનુભવ બતાવ્યા હતા…તેમજ હાલમાં જ આ કલાકારો કોમેડી શો કપિલ શર્મામાં પણ નજરે પડ્યા હતા. ત્યારે ફરી એકવાર રામાયણની સીરીયલ શરુ થવાના અહેવાલથી દેશની જનતામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે…

સામંથાનો લેડી સિંઘમ અવતાર! ‘Maa Inti Bangaram’નું પહેલું પોસ્ટર આઉટ, એક્શન લુક જોઈ ફેન્સ થયા ફિદા
મોરબીમાં વેલેન્ટાઇન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવાણી, બાળકોને ઓડી કારમાં બેસાડી કરાવી સફર
પીએમ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર કર્યા મોટા ખુલાસા,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ સશક્ત બનશે-પીએમ મોદી
ઉત્તરાયણ માટે કોટ વિસ્તાર અમદાવાદીઓની પહેલી પસંદ, જાણો કેમ છે પહેલી પસંદ
મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ
- Advertisement -
TAGGED:coronavirusdoordarshanLOCKDOWNramayanramayanserial
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1779468888 dharmishtha 1 28.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ફેન્સની આતુરતાનો આવશે અંત! ૨૫ મેના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે અક્ષય કુમાર અને અક્ષરા સિંહ મચાવશે ધૂમ, જાણો શું છે પ્લાન

By Gujju Media
6 Min Read

કોરોના વાયરસ સામે લડવા તૈયાર છે બાહુબાલી, એરપોર્ટ પર સફેદ રંગનું માસ્ક લગાવી જોવા મળ્યો પ્રભાસ

By Palak Thakkar
2 Min Read
IMG 20220105 153101
બોલીવુડ

પેન્ટની ઝિપ ખોલીને એરપોર્ટ પોહચી પછી ઉર્ફીએ પહેર્યો ઉંદરનો ડ્રેસ, લોકોએ લીધો ક્લાસ.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?