Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન
ગુજરાતજાણવા જેવું

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે ગુજરાતની પેટાચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન

Palak Thakkar
Last updated: July 12, 2020 3:35 pm
By Palak Thakkar
1 Min Read
Share
hardik patel 0
SHARE

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કાગવડ ખોડલધામ પહોંચ્યા હતા. અહીં હાર્દિક પટેલે મા ખોડલના દર્શન કરીને નવી જવાબદારી શ્રેષ્ઠ રીતે બજાવી શકવા માટે પ્રાર્થના કરી હતી. આ સાથે હાર્દિક પટેલે હુંકાર કરતાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જીતીશું. પેટાચૂંટણીમાં 15 હજાર કરતાં વધુ મતોથી કોંગ્રેસ જીતશે.

Hardik 1 scaled

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે હુંકાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું છે કે રાજ્યની આગામી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી કોંગ્રેસ જીતશે. પેટાચૂંટણીમાં 15 હજાર કરતાં વધુ મતોથી કોંગ્રેસ જીતશે.

- Advertisement -

jpg 76

હાર્દિક પટેલે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને કહ્યું કે 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું. આ તાનાશાહી સરકાર સામે લડીશું. હાર્દિક પટેલે કહ્યું વિકાસનો મતલબ ગુજરાતના 6 કરોડ લોકોનો વિકાસ છે, રાજ્યના એક-એક વ્યક્તિ માટે હું કામ કરીશ.

- Advertisement -

Hardik Patel 1

આ અગાઉ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કાગવડ ખોડલધામ પહોંચ્યા હતા. અહીં તેમણે મા ખોડલના દર્શન કરીને નવી જવાબદારી શ્રેષ્ઠ રીતે બજાવી શકવા માટે પ્રાર્થના કરી હતી. તેઓ દર્શન કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી છે. હાર્દિક પટેલ સાથે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ ખોડલધામ પહોંચ્યાં છે.

- Advertisement -
પેટ્રોલ- ડીઝલ અને રાંધણ ગેસ બાદ ખાંડના ભાવમાં થશે આટલા રૂપિયાનો વધારો
મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?
ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે! વાંચો આ રોચક નામો વિશે
જાણો કેવી રીતે પહેરવુ જોઇએ માસ્ક,કઇ છે માસ્ક પહેરવાની યોગ્ય રીત
અમદાવાદ અને ગાંધીનગરમાં 28 હોટલોને દારૂ વેચવાની મંજૂરી
- Advertisement -
TAGGED:congresshardik patel
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
1791794240 car2.jpg.webp
મારુતિની પહેલી નજર નવી EV MPV પર, હ્યુન્ડાઈ પણ લાવશે નવી SUV; કારપ્રેમીઓની નજર લોન્ચ પર
ટેકનોલોજી
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
iNDIA 66.jpg.webp
સુઝલોન એનર્જી શેરમાં ઘટાડો છતાં નિષ્ણાતો આશાવાદી: શું ₹65 ના ટાર્ગેટ સુધી પહોંચશે આ મલ્ટિબેગર શેર?
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 68
ગુજરાત

ગુજરાતમાં આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા બનાવવામાં આવી કમિટિ,ગુજરાત સરકારે ઘડ્યો ખાસ પ્લાન

By Palak Thakkar
2 Min Read
methode times prod web bin 6ef82d6c 71ec 11ea a7b2 0673a3ece2ba
જાણવા જેવું

કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે લીધો મહત્વનો નિર્ણય, લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે કરશે આ કામ

By Palak Thakkar
1 Min Read

કેવી રીતે આપવામાં આવે છે દોષિતોને ફાંસી.. શું છે તેમના નીતિનિયમો ?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?