Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ સરકારે લીધો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ સરકારે લીધો નિર્ણય
જાણવા જેવુંભારતવિશ્વ

રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ સરકારે લીધો નિર્ણય

Gujju Media
Last updated: June 29, 2023 3:29 pm
By Gujju Media
1 Min Read
Share
narendra modi Remdesivir
SHARE

કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

REMEDCIVER INJECTION

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 સામેની લડાઇમાં રેમડેસિવીરને ખાસ કરીને તે વયસ્ક દર્દીઓ માટે મહત્વપૂર્ણ એન્ટી વાયરલ દવા માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી રેમડેસિવીર ઇન્જેક્શન અને રેમડેસિવીર એક્વિટ ફાર્માસ્યૂટિકલ ઇંગ્રેડિએંટ્સના (API) નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

- Advertisement -

RemdesivirAntiviral Injectable

સરકારે કહ્યું કે આવનાર સમયમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધવાની પૂરી સંભાવના છે અને આ માટે ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટ રેમડેસિવીરનું ઉત્પાદન વધારવા માટે ઘરેલું નિર્માતા કંપનીઓની સાથે સંપર્કમાં છીએ.

- Advertisement -

REMEDCIVER INJECTION

મહત્વનું છે કે, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેક્શની ખૂબ જ માંગ છે. ગુજરાતના વિવિધ મહાનગરોમાં આ ઈન્જેક્શન લેવા માટે કોરોના પીડિત દર્દીઓના સગા સંબંધીઓ લાઈનો લગાવી રહ્યા છે.

- Advertisement -
શું તમે દેશનું નામ બદલવા જઈ રહ્યા છો? જયરામ રમેશનો દાવો – G-20 બેઠક માટે મોકલવામાં આવેલા આમંત્રણમાં ‘President Of Bharat’ લખવામાં આવ્યું
“મુશ્કેલીથી માંગુ આવ્યું છે, ઉંમર પણ નીકળી રહી છે, સાહેબ મારે છોકરી જોવા જવું છે”, UP પોલીસ કોન્સ્ટેબલે 5 દિવસની રજા માંગી, લેટર viral
જ્યોતિરાદિત્ય સિંધિયાની અલગ શૈલી, હાથમાં ધનુષ્ય પકડીને આદિવાસીઓ સાથે ઉગ્રતાથી કર્યું પરંપરાગત નૃત્ય.
કોરોનાના વધતા કેસને જોતા આ મેટ્રો સિટીમાં જાહેર કરાયું ફરી વખત એક સપ્તાહનું સંપૂર્ણ લૉકડાઉન
“ચંદ્રયાન-3નું લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી ટળી શકે છે…”: જાણો શા માટે ઈસરોના સાયન્ટિસ્ટે કહ્યું આવું?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

5G Tower
ભારત

કોમ્યુનિકેશન ક્રાંતિની દિશામાં ભારત એક નવી ઊંચાઈએ પહોંચ્યું, સૌથી ઝડપી 5G નેટવર્ક વિસ્તરણનો અર્થ સમજો

By Gujju Media
6 Min Read
jpredECc Capture
ભારત

Independence Day 2023: મધુબનીથી કાલીઘાટ સુધી, વિશ્વ આ ભારતીય લોક ચિત્રોને પસંદ કરે છે ,ભારત આ વર્ષે તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.

By Gujju Media
6 Min Read
treadmill
ભારત

જીમમાં એક્સરસાઇઝ કરતાં હો તો સાંભળજો! ઈલેક્ટ્રીક કરંટ લાગતા યુવકનું ઘટનાસ્થળે જ મોત, પરિવારની આક્રંદથી કફોડી હાલત

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?