Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધને લઇને ચીને ઉઠાવ્યો મુદ્દો,ભારતે સામે આપ્યો આ જવાબ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધને લઇને ચીને ઉઠાવ્યો મુદ્દો,ભારતે સામે આપ્યો આ જવાબ
જાણવા જેવુંભારતવિશ્વ

ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધને લઇને ચીને ઉઠાવ્યો મુદ્દો,ભારતે સામે આપ્યો આ જવાબ

Palak Thakkar
Last updated: June 29, 2023 3:29 pm
By Palak Thakkar
2 Min Read
Share
india hits out 202007456296
SHARE

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકોના ઘર્ષણને લઇને બંન્ને રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારત સરકારે સુરક્ષાના કારણો દર્શાવીને ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ત્યારે આ મુદ્દે ગિન્નાયેલા ચાઇનાએ ભારત સાથેની એક બેઠકમાં આ મુદ્દો ઉછાળ્યો હતો.

china raises apps ban issue during meeting india says action taken due to security reasons

પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે બંન્ને રાષ્ટ્રો વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ચીને પોતાની વાત મુકી હતી. જો કે, ભારતે જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.

- Advertisement -

china india dispute

સરકાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજકીય સ્તરની ચર્ચા દરમિયાન ચીન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચીનને જવાબ આપ્યો હતો કે, સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો અને અમે નાગરિકોના સંવેદનશીલ ડેટા સાથે સમજૂતી ન કરી શકીએ.

- Advertisement -

china raises app ban issue during meeting

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા ટિકટૉક, હેલો અને વીચેટ સહિતની 59 જેટલી ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. 29 જૂનના રોજ જાહેર કરેલ આદેશમાં કેન્દ્ર સરકારે આ એપ્સ પર યુઝર્સની જાણકારીની ચોકી કરવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.જો કે, પ્રતિબંધ બાદ ચીન સતત આ મુદ્દે નિવેદન આપતું રહ્યું છે અને જણાવી રહ્યું છે કે, ભારતની જવાબદારી બને છે કે, તે આંતરરાષ્ટ્રીય રોકાણકારોની અધિકારોનું રક્ષણ કરે.

- Advertisement -

TikTok AP

ઉલ્લેખનીય છે કે, લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં ચીની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાને લઇને લોકજુવાળ ઉભો થયો હતો અને ત્યારે આ સમયે ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું.

- Advertisement -
- Advertisement -
મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
મહારાષ્ટ્ર મસ્જિદ: મસ્જિદમાં પ્રવેશ પ્રતિબંધ સામે મુસ્લિમ પક્ષ બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો, હિન્દુ સમિતિનો દાવો – મંદિર જેવું માળખું
Lok Sabha Elections 2024: ઝારખંડ ભાજપના નેતાઓએ પહેલા આ 2 વિશેષ કસોટીઓ પાસ કરવી પડશે! તો જ તમને લોકસભાની ટિકિટ મળશે?
BoAt introduces a smart ring BoAt સ્માર્ટ રિંગ રજૂ કરે છે, હૃદયના ધબકારાથી લઈને શરીરના તાપમાન સુધી, દરેક પ્રવૃત્તિને ટ્રેક કરશે
Video છત્તીસગઢ: રાયપુરમાં પુરુષોએ નગ્ન વિરોધ પ્રદર્શન કર્યું, નકલી જાતિના પ્રમાણપત્રો ધરાવતા કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ; ચોંકાવનારો વિડીયો સામે આવ્યો
- Advertisement -
TAGGED:#CoronaAlertBYCOUT CHAINAcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 19T090351.174.jpg.webp
કાર ચોરીના ક્લેમમાં નજીવી મોડપણાને આધારે વળતર નકારવું ખોટું: ગ્રાહક આયોગનો મહત્વપૂર્ણ ચુકાદો
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 13T154153.388.jpg.webp
UPI ચાર્જ મુલતવી રહેતા ડિજિટલ પેમેન્ટ કંપનીઓની ચાંદી, શેરબજારમાં જોવા મળ્યો શાનદાર ઉછાળો
શેરમાર્કેટ
Premanand Ji Maharaj.jpg.webp
ઇચ્છાઓ ક્યારેય નથી મરતી! પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સાચું સુખ મેળવવાનો એકમાત્ર રસ્તો
ધર્મદર્શન
RJ Mitte 2.jpg.webp
હોલીવુડને મોટો આંચકો! ‘બ્રેકિંગ બેડ’ ફેમ લોકપ્રિય અભિનેતા આરજે મિટ્ટેનું 34 વર્ષની વયે નિધન
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

ahmed bukhari 1691762806
ભારત

‘અમને સજા એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે…’, જામા મસ્જિદના ઈમામ અહેમદ બુખારીએ આપ્યું મોટું નિવેદન

By Gujju Media
3 Min Read
langur
ભારત

G20માં વાંદરાઓથી રક્ષણ માટે લંગુરની ગેંગ તૈનાત, જુઓ અધિકારીઓની ફની રીત

By Gujju Media
2 Min Read
pawars
ભારત

શરદ પવારના ભત્રીજા અજિત પવારની ગુપ્ત બેઠક, કોંગ્રેસ એલર્ટ, રાહુલ ગાંધી NCP ચીફ અને ઉદ્ધવ સાથે કરશે વાત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?