Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો શું છે હોટસ્પોટ, રેડ-ઓરેન્જ અને ગ્રીન ઝોન?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો શું છે હોટસ્પોટ, રેડ-ઓરેન્જ અને ગ્રીન ઝોન?
જાણવા જેવુંભારત

જાણો શું છે હોટસ્પોટ, રેડ-ઓરેન્જ અને ગ્રીન ઝોન?

Chintan Mistry
Last updated: April 17, 2020 7:26 pm
By Chintan Mistry
5 Min Read
Share
SHARE

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 હજારને પાર કરી ગઈ છે, જ્યારે મૃતકોનો આંક 400ને વટાવી ગયો છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 1000ને પાર કરી ગઈ છે. ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારને કોરોના હોટસ્પોટ, કન્ટેન્ટમેન્ટ અને રેડઝોનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તો અમદાવાદ સુરતમાં ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે.  કોરોનાના કહેરને લઈ રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે. તો કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે હોટસ્પોટ, કર્ફ્યૂ અને ઝોન એટલે શું તે સમજવું આપણા માટે ખૂબ જ જરુરી છે…

special 7

કર્ફ્યૂ શા માટે લાદવામાં આવે છે?

- Advertisement -

લોકોના બહાર નીકળવાથી થઈ શક્તી સંભવિત અશાંતિ કે જાહેર મુશ્કેલી ખાળવા માટે પ્રશાસન દ્વારા કર્ફ્યુ લાદવામાં આવે છે. હાલ કોરોનાના હદથી વધુ કેસ હોવાથી તે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી બહાર નીકળી રહ્યા છે જેથી ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. કર્ફ્યૂ લાગ્યા બાદ લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગી જાય છે. તેમજ જો તેમ છતાં લોકો નિયમનું ઉલ્લંઘન કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. કર્ફ્યૂ દરમિયાન મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, મીડિયા જેવી આવશ્યક સેવા પણ સંજોગો મુજબ બંધ કરી શકાય છે. અનિવાર્યતા હોય તો પણ પોલીસ પરમિશન વિના બહાર નીકળી શકાતુ નથી. આ દરમિયાન કર્ફ્યૂ પાસ હોય તો જ નીકળી શકાય છે.

special 1

- Advertisement -

હોટસ્પોટ એટલે શું?

કોરોનાના કેસો જે સ્થળે વધુ હોય તેવા વિસ્તારે હોટસ્પોટ કહેવામાં આવે છે. હોટસ્પોટ વિસ્તારમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેમજ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે.. આ વિસ્તારમાં પ્રવેશ અને અંદરથી બહાર જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. હોટસ્પોટમાં તમામ દુકાનો સહિતની સેવાઓ બંધ રાખવામાં આવે છે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ સીધા આ વિસ્તાર પર નજર રાખે છે.હોટસ્પોટ વિસ્તારમાં તમામ સેવાની હોમ ડિલીવરી કરવામાં આવતી હોય છે. તેમજ આ વિસ્તારમાં પ્રવેશવા માટે પાસ ઈશ્યૂ કરવામાં આવે છે.

- Advertisement -

special 2

કન્ટેન્ટમેન્ટ ઝોન

- Advertisement -
- Advertisement -

કોરોનાના દર્દીઓ જ્યાં વધુ છે તેવા વિસ્તારને હોટસ્પોટ અંતર્ગત આવતા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગતિવિધિ થઈ શક્તી નથી. અંદર અને બહાર લોકોને મૂવમેન્ટ કરવા દેવામાં આવતી નથી. અહીં મેડિકલ અને લો એન્ડ ઓર્ડર જેવી જરુરી સેવા છોડીને બધુ જ બંધ હોય છે. તેમજ કન્ટેન્ટમેન્ટ વિશે જોડાયેલી ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું રહે છે.

special 6

રેડ ઝોન

- Advertisement -

રેડ ઝોન એ સૌથી ખતરનાક ઝોન ગણવામાં આવે છે. કોરોનાની ઝપેટમાં મોટી માત્રામાં લોકો આવ્યા હોય તે જગ્યાને રેડ ઝોન જાહેર કરવામાં આવે છે. જે વિસ્તારમાં સંક્રમણ વધવા કે અન્ય જગ્યાએ સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય છે તેને રેડ ઝોન જાહેર કરવામાં આવે છે.. તેમજ આ વિસ્તારમાં લોકોને બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિ માત્ર હેલ્પલાઈન પર ફોન કરી મદદ મેળવી શકે છે.રેડ ઝોનમાં આવતા લોકોની મદદ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે તેમને જીવન જરુરી ચીજવસ્તુ પણ તંત્ર દ્વારા જ પહોંચાડવામાં આવે છે. તો જો કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

jpg 12 1

ઓરેન્જ ઝોન

ઓરેન્જ ઝોન એ વિસ્તારને જાહેર કરવામાં આવે છે જ્યાં કેટલાક કોરોના પોઝિટિવ કેસો હોય.. આ વિસ્તારમાં  આ પ્રકારના ઝોનમાં એ વિસ્તાર કે જિલ્લા આવે છે, જ્યાંથી સંક્રમણના કેટલાક મામલા નીકળીને સામે આવે છે. તંત્ર અહી પર જરૂરી ઉપયાગ કરીને લોકડાઉન સીલ કરવા જેવા કે બીજા પગલા ઉઠાવી શકે છે. આ ઝોનમાં સંક્રમણવાળા વિસ્તારોને છોડીને અન્ય વિસ્તારોમાં પ્રતિબંધમાં કેટલીક ઢીલ આપવામાં આવી શકે છે. તેમાં લોકોને જરૂરી સામાન ખરીદવા માટે ઘરથી બહાર નીકળવાની છૂટ સામેલ છે. તેના માટે તંત્ર ઈચ્છે તો સમયમર્યાદા પણ નક્કી કરી શકે છે…

special 8

special 9

ગ્રીન ઝોન

આ ઝોનનો અર્થ સંક્રમણ મુક્ત છે. અહીંયા મેનેજમેન્ટ લોકડાઉન દરમિયાન જરુરી ચીજવસ્તુઓ ખરીદવા પર ઘરથી બહાર નીકળવાની લોકોને પરમિશન આપી શકે છે. જે વિસ્તારમાં સંક્રમણના મામલા સામે ન આવ્યા હોય તેને ગ્રીન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુ ખરીદવા ઘરની બહાર નીકળવાની મંજૂરી આપે છે. જોકે આ દરમિયાન ક્યાંય ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટેંસિંગ જળવાય તેનું ધ્યાન રાખવું પડે છે. જો આમ ન કરવામાં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી
ચીનથી ફેલાતા HMPV વાયરસના કેસ ભારતમાં વધી રહ્યા છે, હવે નાગપુરમાં મળી આવ્યા આટલા કેસ
કોંગ્રેસના સર્વેથી રાજસ્થાનમાં ખળભળાટ, 120 બેઠકો પર લોચા; પરંતુ એક રાહત
જાજી ખુશી વખતે આંખમાથી કેમ નીકળે છે આંસુ? આ રહ્યું તેનું કારણ
તમે પણ સફેદ મીઠાનો વિકલ્પ શોધી રહ્યા છો, તેથી આજે જ તમારા આહારમાં કાળું મીઠું સામેલ કરો.
- Advertisement -
TAGGED:coronagujaratcoronaindiacovid 19curfewgreen zoneGUJARATindiafightagainstcoronaorange zonered zone
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Anurang Jain ENDURANCE TECHNOLOGIES 1200x800 1
જાણવા જેવું

આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, ફ્લેટની કિંમત જાણી થઇ જશો હેરાન

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 11T233545.711
કોરોનાહેલ્થ

કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ

By Palak Thakkar
2 Min Read
Sunak 1684696379136 1684696406723
ભારત

ભારત-યુકે સંબંધોને મજબૂત કરવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેમ જરૂરી છે, 2023ના અંત સુધીમાં થઈ શકે છે કરાર

By Gujju Media
9 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?